Facebook Pixel Get digital access to Akram Express - Gujarati - નેગેટિવિટીથી પોઝીટીવીટી તરફ | February 2010 | અક્રમ એક્સપ્રેસ issue | Magzter.com

Try GOLD - Free

Akram Express - Gujarati Magazine - નેગેટિવિટીથી પોઝીટીવીટી તરફ | February 2010 | અક્રમ એક્સપ્રેસ

filled-star

Click here to filter issues by date range


Akram Express - Gujarati
From Choose Date
To Choose Date

Akram Express - Gujarati Description:

An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.

In this issue

"આપણે જીવનમાં આપણે જાણતા-અજાણતા નેગેટિવ તરફ જતા જ રહેતા હોઈએ છીએ.‘ ભણવાનું મને યાદ રહેશે કે નહીં ? હું હરીફાઈમાં હારી જઈશ તો ? મારી પાસે ‘આ’ નથી, ‘તે’ નથી. આ વ્યક્તિ બહુ ખરાબ છે.’ વગેરે વગેરે. ક્યારેક ક્યારેક પોઝિટિવ રહેવાનો પણ આપણી પાસે અનુભવ છે. મને વિશ્વાસ છે કે હું મારા લક્ષ સુધી પહોંચી જ શકીશ. મારી પાસે જે છે એમાં મને સંતોષ છે, આફટર ઓલ (અંતે) બધા જ લોકો બહુ સારા હોય છે વગેરે વગેરે. આ બન્ને સંજોગોમાં આપણી અંદરની સ્થિતિ કેવી હોય, એ તો આપણે જ જાણીએ છીએ. નેગેટિવમાં દુઃખ હોય અને પોઝિટિવમાં આનંદ હોય. હા, આ તો આપણો જ અનુભવ છે. ચાલો જોઈએ, પરમ પૂજ્ય દાદાશ્રીની દૃષ્ટિએ નેગેટિવીટી-પોઝિટિવીટી શું છે, એની અસરો કેવી હોય, કાયમ પોઝિટિવીટીમાં કઈ રીતે રહેવાય, જેથી કાયમ આનંદ જ આનંદ રહે. "

Recent issues

Related Titles

Popular Categories