Try GOLD - Free
Akram Express - Gujarati Magazine - November 2013

Akram Express - Gujarati Description:
An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.
In this issue
"શું તમે જાણો છો કે સોનું ખાણમાંથી નીકળતી ધાતુ છે ? ખાણમાંથી કાઢીએ ત્યારે એ ધાતુ જોવી પણ ન ગમે એવી કાળીમસ હોય છે. તો પછી એ આટલી ચળકાટવાળી અને કિંમતી કેવી રીતે બની? એને મૂલ્યવાન બનાવવા માટે એને ભઠ્ઠીમાં નાખે છે. આગમાં બરાબર તપ્યા પછી જ એ શુદ્ધ બને છે. પછી એ કિંમતી ગણાય છે. આગમાં શેકાવું કોને ગમે ? બનાવવા માટે એને ભઠ્ઠીમાં નાખે છે. આગમાં બરાબર તપ્યા પછી જ એ શુદ્ધ બને છે. પછી એ કિંમતી ગણાય છે. નહીં તો ખાણમાં હતું ત્યાં સુધી એની કોઈ કિંમત નહોતી. આ જ સિધ્ધાંત મનુષ્યોને પણ લાગું પડે છે. પ્રતિકૂળતા એટલે કપરા સંજોગો. પ્રતિકૂળતા માણસનું ઘડતર કરી એની પ્રગતિ કરાવે છે. માટે પ્રતિકૂળતાને તો હિંમતભેર આવકારવી જોઈએ. આ અંકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રતિકૂળતા કઈ રીતે ઉપકારી છે એની સુંદર સમજણ આપી છે. તો આવો, આ અંકમાંથી સુંદર દૃષ્ટિ મેળવીએ અને જીવનમાં પ્રતિકૂળતા આવે ત્યારે પોઝિટિવ રહીએ. "
Recent issues
September 2025, ટીચર્સ ડે
Aug 2025, જૂઠું ના બોલાય
July 2025, નક્કલમાં ના હોય અક્કલ
June 2025, પ્રાર્થના
May 2025 - Rajja Majja
April 2025 - આળસ
March 2025 - બુદ્ધિ Vs હાર્ટ
February 2025 - દાન
January 2025- દાન
રજા .... એ .... મજા
તફાવત નહી મેળવો
નોર્માલિટી
સત્ય બોલો
ઇનર બ્યુટી અને આઉટર બ્યુટી
સુપીરીયારીટી અને ઇન્ફીરીયારીટી
કમ્પેરિઝનના દુઃખો
આવું મારી સાથે બને તો ?
સાચો આનંદ
શ્રી કૃષ્ણ
એડજસ્ટમેન્ટ થી ખીલે "કોમનસેન્સ"
ક્રોધી કોઈને વહાલો ન લાગે
રજા...એ...મજા
શું આપણે કઈ ભિખારી છીએ ?
સંગ તેવો રંગ
ધીરજ
ટીમવર્ક
ઉદારતા
સંપ ત્યાં જંપ | November 2016 | અક્રમ એક્સપ્રેસ
સાચો ધર્મ | October 2016 | અક્રમ એક્સપ્રેસ
ઇરીટેશન એક નબળાઈ | Septmber 2016 | અક્રમ એક્સપ્રેસ