Facebook Pixel Get digital access to Akram Express - Gujarati - ગુસપુસ | June 2014 | અક્રમ એક્સપ્રેસ issue | Magzter.com

Try GOLD - Free

Akram Express - Gujarati Magazine - ગુસપુસ | June 2014 | અક્રમ એક્સપ્રેસ

filled-star

Click here to filter issues by date range


Akram Express - Gujarati
From Choose Date
To Choose Date

Akram Express - Gujarati Description:

An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.

In this issue

"‘પેલો આજે ટીચરને તારા માટે આવું કહેતો હતો, આ ગેમ એને કોણે આપી ?, નક્કી એણે કોઈની પડાવી લીધી લાગે છે.’ આવું આપણે અંદર અંદર ફ્રેન્ડસમાં કેટલી વાતો કરતા હોઈએ છીએ ? અને એ પણ કાનમાં, કોઈને સંભળાય નહીં એ રીતે. ક્યારેય વિચાર્યું છે કે આવી વાતોમાં આપણે કેટલો ટાઈમ બગાડીએ છીએ ? તમને ખબર છે કે આને શું કહેવાય ? આવું કરવું કેટલું યોગ્ય કહેવાય ? આના પરિણામ શું આવે? પરમ પૂજ્ય દાદાશ્રીએ આ અંગેની સુંદર સમજણો આ અંકમાં આપી છે. આવો, આપણે પણ સમજીએ અને આપણા જીવનમાં ફેરફાર લાવીએ. "

Recent issues

Related Titles

Popular Categories