Try GOLD - Free

Akram Express - Gujarati Magazine - April 2015

filled-star
Akram Express - Gujarati
From Choose Date
To Choose Date

Akram Express - Gujarati Description:

An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.

In this issue

"બાળમિત્રો, આ દુનિયામાં મોટામાં મોટી કિંમત હોય તો સિન્સિયારીટી અને મોરાલિટીની. સિન્સિયારીટી વિષે આપણે આગળ જોઈ ગયા. આ અંકમાં આપણે મોરાલિટીને એની વ્યાખ્યા સહિત સમજીશું. જે વ્યક્તિ મોરલ થઈ ગયો એનામાંથી બધા દુર્ગુણો ધોવાઈ જાય. મોરાલિટીમાં એવું તે શું સમાય છે કે એ તરફ ગયેલો વ્યક્તિ મોક્ષની એકદમ નજીક કહેવાય છે ? મોરાલિટી એટલે શું ? એની કિંમત શું ? મોરલવાળી વ્યક્તિ કેવી હોય ? એ કેળવવા શું કરવું ? એની અદભૂત સમજણ પરમ પૂજ્ય દાદાશ્રીએ આ અંકમાં આપી છે. તો આવો, મોરાલિટીની સુંદર વાતો જાણીને આપણે એ દિશા તરફ આગળ વધીએ. - ડિમ્પલ મહેતા "

Recent issues

Related Titles

Popular Categories