Try GOLD - Free

Akram Express - Gujarati Magazine - આરાધના વિરાધના | October 2015 | અક્રમ એક્સપ્રેસ

filled-star
Akram Express - Gujarati
From Choose Date
To Choose Date

Akram Express - Gujarati Description:

An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.

In this issue

"બાળમિત્રો, આરાધના-વિરાધના શબ્દ તમને બહુ મોટો અને અઘરો લાગતો હશે, ખરું ને ? પણ સાદી ભાષામાં લઈએ તો કોઈના ગુણગાન ગાઈએ એ ‘આરાધના’ કરી કહેવાયઅને જે વ્યક્તિની આરાધના કરતા હોઈએ એનું જ અવળુ બોલીએ એ ‘વિરાધના’ કરી કહેવાય. દરેક વ્યક્તિમાં ભગવાન બેઠાં છે માટે કોઈની વિરાધના કરવી એ બહુ મોટુંજોખમ ગણાય છે. દ્બપરમ પૂજ્ય દાદાશ્રીએ આ અંકમાં આરાધના-વિરાધનાના પરિણામને સુંદરરીતે વર્ણવ્યા છે. તો આવો, આપણે આ પરિણામોને સમજીએ અને અત્યાર સુધી થયેલી વિરાધનાને ધોઈ, આરાધના તરફ વળીએ અને નક્કી કરીએ કે આરાધના ન થાય તોકંઈ નહીં, પણ કોઈની વિરાધનામાં તો પડવું જ નથી. -ડિમ્પલ મહેતા "

Recent issues

Related Titles

Popular Categories