Denemek ALTIN - Özgür
મેટ્રો રેલની મુસીબતઃ થલતેજમાં વગર વરસાદે કાદવ-કીચડથી લોકો ત્રસ્ત
SAMBHAAV-METRO News
|Sambhaav METRO 22 JULY-2022
થલતેજ ચાર રસ્તાથી ગામ તરફ જવાના રસ્તા પર લોકો નરકાગાર સ્થિતિમાં મુકાયાઃ કાદવના કારણે બાળકો શાળાએ પણ જઈ શકતાં નથી, દુકાનોમાં પણ કાગડા ઊડે છે
-
અમદાવાદ, શુક્રવાર
અમદાવાદીઓ પરિવહન માટે એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ કરે છે, પરંતુ લોકોમાં તો મેટ્રો રેલની લાંબા સમયથી ચર્ચા છે. આવતા મહિનાથી એટલે કે ઓગસ્ટથી અમદાવાદમાં મેટ્રો રેલ દોડતી થશે તેવો મેટ્રો રેલના સત્તાવાળાઓનો દાવો છે. મેટ્રો રેલના સત્તાધીશોની ભારે બેદરકારીથી તેનું નિર્માણકાર્ય ઘણા વખતથી મુસીબતરૂપ બન્યું છે. મેટ્રો રેલના થાંભલા (પિલર) નાખવાથી બિસમાર હાલતમાં મુકાઈ જતા રસ્તાથી હજારો વાહનચાલકો પરેશાન થતા આવ્યા છે. અનેક વાર પિલર બંધાઈ જાય તો પણ તેની આસપાસનાં બેરિકેડિંગને મેટ્રો રેલના સત્તાવાળા સમયસર હટાવતા નથી. પરિણામે આવાં બેરિકેડિંગ વાહનવ્યવહાર માટે અવરોધરૂપ બનીને જે તે વિસ્તારમાં દિવસો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જે છે. દરમિયાન થલતેજમાં વગર વરસાદે મેટ્રો રેલની બલિહારીથી પાણી અને કાદવ-કીચડવાળા રસ્તાથી લોકો ત્રાહિમામ્ થઈ ગયા છે.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin Sambhaav METRO 22 JULY-2022 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
SAMBHAAV-METRO News'den DAHA FAZLA HİKAYE
SAMBHAAV-METRO News
શું તમને મચ્છર વધુ કરડે છે? બ્લડ ગ્રૂપ સાથે આ ફેકટર્સ પણ છે જવાબદાર
મચ્છર ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ઘણા ગંભીર રોગો ફેલાવે છે.
1 mins
10-04-2026
SAMBHAAV-METRO News
કુંભ વાઈરલ ગર્લ મોનાલિસા સીર નીકળી: પતિ સામે પોક્સો હેઠળ FIR
કુંભ વાઈરલ યુવતીનાં લગ્નની તપાસમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (એનસીએસટી) દ્વારા કરવામાં આવેલી તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.
1 mins
SambhaavMETRO 10-04-2026
SAMBHAAV-METRO News
ફેશન
સમરમાં કરો મસ્ત અને કૂલ હેર સ્ટાઇલ
1 mins
10-04-2026
SAMBHAAV-METRO News
ન્યૂઝ બ્રીફિંગ
સતત તંગ કપડાં પહેરવાની ટેવ નુકસાનકારક ત્વચા અને બ્લડ સર્ક્યુલેશન પર માઠી અસર
1 min
10-04-2026
SAMBHAAV-METRO News
કાલે ફોર્મ ભરવાનો ‘છેલ્લ ટિકિટ કોને મળશે? હજુ પણ
આજે બાકી રહેલા તમામ ઉમેદવારોનાં નામની જાહેરાત મોડી રાત સુધીમાં થશે
2 mins
10-04-2026
SAMBHAAV-METRO News
ચાંદખેડામાંથી ૧૧.૯૨ લાખનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
ચૂંટણી પૂર્વે પોલીસની કામગીરીના કારણે બુટલેગર્સ અને દારૂડિયાઓમાં ફફડાટ
2 mins
SambhaavMETRO 10-04-2026
SAMBHAAV-METRO News
ન્યૂઝ બ્રીફિંગ
સુધી બેગ ખભા પર લટકાવવાથી વધુ સમય ખભા અને ગળાના દુખાવાની સમસ્યા થાય
1 min
10-04-2026
SAMBHAAV-METRO News
૨૦ એપ્રિલે JEE મેઇનનું પરિણામઃ ર૩મીથી એડ્રાન્સનાં ફોર્મ ભરાશે
તમામ પ્રશ્નપત્ર પબ્લિક ડોમેન પર અપલોડ કરવામાં આવશેઃ ત્યાર બાદ પ્રોવિઝનલ આન્સર કી જાહેર થશે
1 min
SambhaavMETRO 10-04-2026
SAMBHAAV-METRO News
ટેક ન્યુઝ
સેમસંગની લોકપ્રિય મેસેજિંગ એપ જુલાઇથી બંધ થશે
1 mins
10-04-2026
SAMBHAAV-METRO News
ન્યૂઝ બ્રીફિંગ
કોલ્ડ ડ્રિંક્સ પીવાની આદત નુકસાનકારક સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ વધારે
1 min
10-04-2026
Translate
Change font size
