Denemek ALTIN - Özgür
નીરખને ગગનમાં......
ABHIYAAN
|Abhiyaan Magazine 21/06/2025
ચિત્રકાર નટુ મિસ્ત્રી ‘ચેતક’નું અનુપમ કલાસૃજન
દરેક માનવીને પોતાનું આગવું અને અલગ વ્યક્તિત્વ હોય છે, તેમ માનવી જેમાં વસે છે તે ઘર, મકાન, મેડી, શેરી, પોળ કે મહોલ્લાનું પણ આગવું વ્યક્તિત્વ હોય છે, અલગ જ ઓળખ હોય છે. કલાકાર જ્યારે આ સમૂહમાંથી માનવીનું નિરસન કરીને કેવળ સ્થાપત્યને મહત્ત્વ આપે છે ત્યારે આ રૂપનું સાચું દર્શન થાય છે.’ આ શબ્દો સુપ્રસિદ્ધ ચિત્રકાર નટુ મિસ્ત્રી ‘ચેતક’ના છે.
તાજેતરમાં, કલાતીર્થ દ્વારા રમણિકભાઈ ઝાપડિયાના સંપાદનમાં ચિત્રકાર નટુ મિસ્ત્રી ‘ચેતક’ની દશ્યકલા પુસ્તક પ્રગટ થયું છે. આ પુસ્તકમાં નટુભાઈનાં ચિત્રો અને તેમની કલાકાર તરીકેની યાત્રાનું સુંદર આલેખન થયું છે. આ પુસ્તક નિમિત્તે નટુભાઈએ પોતાના જીવનના માનનીય પ્રસંગોને ભાવકો સાથે વહેંચ્યા છે. આ પુસ્તકમાં નટુભાઈએ કરેલાં, રેખાચિત્રો, વૉટર કલર અને ઇન્ક ડ્રોઈંગમાં કરેલ સ્થાપત્ય ચિત્રો તેમ જ વ્યક્તિચિત્રો; ઉપરાંત તેમણે બનાવેલાં કાર્ટૂન્સને સંકલિત કરવામાં આવ્યાં છે. નટુભાઈએ પોતાના મહત્ત્વ જીવનના પડાવો વિશે વિગતે નોંધ્યું છે જે ખરેખર પ્રેરણારૂપ છે.
નટુભાઈ મિસ્ત્રી, ચિત્રકાર, કાર્ટૂનિસ્ટ અને ઇન્ટીરિયર ડિઝાઇનર તરીકે જેમની ખ્યાતિ વૈશ્વિક સ્તરે વિસ્તરેલી છે. નટુભાઈ ગુજરાતમાં વસતાં એવા ચિત્રકાર છે, જેમણે પોતાની કલાથી ગુજરાતના સ્થાપત્યકલાના વારસાને કલાકીયરૂપે સંચિત કર્યો છે. સાત દાયકાથી તેઓ પોતાની કલાકૃતિઓ વડે ગુજરાતની કલાસંપદાને સમૃદ્ધ કરતા રહ્યા છે.
વર્ષ ૧૯૩૩, એપ્રિલ ૩, ઉત્તર ગુજરાતના હાલિસા ગામમાં, મેવાડા સુથાર પિરવારમાં તેમનો જન્મ થયેલો. પારિવારિક વ્યવસાયને કારણે સ્થાપત્ય વિશેની તેમની આગવી સૂઝ તેમને જન્મ સાથે જ મળી હશે એવું કહી શકાય, પરંતુ પોતાની આગવી કલાદષ્ટિથી નટુભાઈએ નોખી રાહ લીધેલી. પોતાના પ્રથમ ચિત્રના સ્મરણ સાથે નટુભાઈ દાયકાઓની મજલ કાપીને ભૂતકાળમાં પહોંચી જાય છે. પાંચ વર્ષની વયે મોટાભાઈ સમાજવિદ્યાની ચોપડીમાંથી જોઈને તેમણે શાળાની તાજી, ચૂનો કરેલી દીવાલ પર મહારાણા પ્રતાપનું ચિત્ર બનાવેલું. ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકે તેમનામાં રહેલી પ્રતિભા પિછાણીને પ્રોત્સાહન આપ્યું.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 21/06/2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
ABHIYAAN'den DAHA FAZLA HİKAYE
ABHIYAAN
ટેક્નોલૉજી
તમારો ફોટોગ્રાફ જોઈને તમાણે કોન છેતરાઈ જાય છે
3 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
પ્રવાસન
દેવી હિંડિબાનો જન્મોત્સવ એટલે મનાલીનો ત્રિદિવસીય પરંપરાગત ડુંગરી મેળો
5 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
કવર સ્ટોરી
- અને હવે ઓપરેશન પંજાબ
6 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
સાંપ્રત
ડ્રોન અને મિસાઈલનો સળગતો કાટમાળ પડવાથી હોટેલના ઉપરના બહારના ભાગમાં આગ લાગી હતી. હોટેલની ઈમારત સ્થાપત્ય કળાનો વિશિષ્ટ લૅન્ડમાર્ક ગણાય છે. મહત્ત્વાકાંક્ષા ભરેલી કાયમી ટકનારી સ્થાપત્ય અને કલા શૈલીનું તે અનોખું ઉદાહરણ છે
2 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
સારાન્વેષ
કોરોના કાળમાં જ્યારે દુનિયા સંકટમાં ઘેરાઇ હતી, ત્યારે ‘રામાયણ' અને ‘મહાભારત' જેવા શૉનું પુનઃ પ્રસારણ થવું, સેંકડો લોકોનું સહકુટુંબ એ જોવું અને વર્ષો જૂની હૂંફાળી સ્મૃતિઓ ફરી જીવવી, આ ઘટના દર્શાવે છે કે નૉસ્ડેલ્ફિઆનું પ્રલોભન કેટલું તાકતવર હોય છે
3 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
સારાન્વેષ
‘નૉસ્ટૅલ્જીઆ’ બૅટિંગ : નવું ગમે ના, જૂનુ છૂટે ના
4 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
ચર્નિંગ ઘાટ
હિન્દુ શાસ્ત્રો પર બોંગાલી ઝોલઝાપટ
7 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
સાંપ્રત
પ્રથમ તબક્કાનું ૯૩ ટકા રેકોર્ડબ્રેક મતદાન પચેિમ બંગાળ પરિવર્તનના માર્ગે
6 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
પંચામૃત
માતાનાં ચરણ નીચે સ્વર્ગ!
3 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
યુવાન થતી દીકરી પર સૌથી વધુ પ્રભાવ એની સખીઓનો હોય છે
આપણે ત્યાં દીકરીઓની કેળવણીની બાબતમાં અને એમને મળતી સ્વતંત્રતાની બાબતમાં ભાગ્યે જ જાહેરમાં ચર્ચા થાય છે. એને કારણે માતા-પિતાની આદર્શ પેરેન્ટ તરીકેની કેળવણી પણ અધૂરી રહી જાય છે.
3 mins
Abhiyaan Magazine 09/05/2026
Listen
Translate
Change font size
