Denemek ALTIN - Özgür
વેલેન્ટાઇન માં ક્વોરંટાઈન
Saras Salil - Gujarati
|March 2023
વર્ષ ૧૯૯૫ ની ઘટના છે, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં બોર્ડ એક્ઝામ અને વેલેન્ટાઈન ડે બંને સાથેસાથે આવ્યા હતા. દદ્દન કાકા મેટ્રિકના બદલે મહોબ્બતને લઈને વધારે નર્વસ હતા
ફેબ્રુઆરીનો મહિનો આવતા જ દદ્દન કાકાના ફેફસાં ફડફડાવા લાગે છે. તેમની પર વસંત ભરયુવાનીથી ત્યારે હાવિ થયો હતો, જ્યારે નાનીનાની મૂંછોએ તેમના સવા સો ગ્રામવાળા કુપોષિત ચહેરા પર પોતાની પિચ તૈયાર કરી હતી.
પરંતુ દદ્દન કાકાના લવ પ્લાન્ટ પર લવેરિયાસિસ નામનું એવું ફંગસ લાગ્યું કે પ્રેમનું પાંદડું ક્યારેય ખીલી ન શક્યું. ‘પલભર કે લિએ હમેં પ્યાર કર લે, જૂઠા હી સહી..' દેવાનંદની આ ફિલ્મી પંક્તિમાં ઘોર આસ્થા રાખનાર દર્દન કાકાને આજીવન પ્રેમમાં નિષ્ફળતા જ મળી.
વર્ષ ૧૯૯૫ ની ઘટના છે, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં બોર્ડ એક્ઝામ અને વેલેન્ટાઈન ડે બંને સાથેસાથે આવ્યા હતા. દદ્દન કાકા મેટ્રિકના બદલે મહોબ્બતને લઈને વધારે નર્વસ હતા. બોર્ડ એક્ઝામ દરમિયાન વેલેન્ટાઈન ડેના દિવસે દદ્દન કાકાએ હિંમત કરીને પોતાની સહાધ્યાયી શકુંતલાને ફૂલ આપ્યું. પછી શકુંતલાના ભાઈ અને પૂજ્ય પિતાએ ફૂલના બદલે જે તેમના પિછવાડો ફુલાવ્યો કે બેસીને બોર્ડના બાકી પેપર આપવાની હાલતમાં ન રહ્યા.
મેટ્રિક અને પ્રેમ બંનેમાં ફેલ દર્દન કાકાને ક્યારેય મહબૂબા ન મળી અને ક્યારેય વેલેન્ટાઈ ડે પર પ્રપોઝ કરવાની હિંમત કરી તો ક્યારેક છોકરીના ઘરવાળા, ક્યારેક સંસ્કૃતિ બચાવનારા તો ક્યારેક બજરંગ દળવાળાએ પ્રેમનું પોસ્ટમાર્ટમ અને પંચનામું સાથેસાથે કરી દીધું.
સમય વીતતો ગયો. દદ્દન કાકા પરિણય સૂત્રમાં બંધાઈ ગયા, પરંતુ પ્રેમ સૂત્રને આજ સુધી ગાંઠ નહોતી લાગી શકી. પછી એક દિવસ કોઈએ દદ્દન કાકાને સોશિયલ મીડિયાની અસીમ ઊર્જાનો બોધ કરાવ્યો કે કેવી રીતે ફેસબુક પર થતા પ્રેમના લીધે સાત સમંદર પારની સુંદરી ભારત આવે છે. કેવી રીતે ભિખારીનું ગીત રાતોરાત વાયરલ થઈ જાય છે. કેવી રીતે સોશિયલ મીડિયાના લીધે ફિલ્મ હિટ અને ફ્લોપ જાય છે.
પછી શું હતું, દદ્દન કાકાએ ઉધાર લઈને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયે એક ધાંસુ સ્માર્ટફોન ખરીદી લીધો. દારૂ અને નમકીનના પ્રોમિસ પર મહોલ્લાના લોંડોની મદદથી ડેશિંગ ડેવિડ' નામથી પોતાનું ફેસબુક એકાઉન્ટ બનાવી લીધું.
દર્દન કાકા ઉદાર દિલવાળા ખર્ચાળ છે, પણ તે દિવસે કોણ જાણે શું થયું કે એફબી એકાઉન્ટ બનાવ્યા પછી છોકરાઓને બીડી સુધ્ધાના પૈસા આપ્યા વિના દુત્કારીને ભગાડી દીધો.
Bu hikaye Saras Salil - Gujarati dergisinin March 2023 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Saras Salil - Gujarati'den DAHA FAZLA HİKAYE
Saras Salil - Gujarati
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
4 mins
April 2023
Saras Salil - Gujarati
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
2 mins
April 2023
Saras Salil - Gujarati
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
3 mins
April 2023
Saras Salil - Gujarati
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
1 min
April 2023
Saras Salil - Gujarati
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
1 min
April 2023
Saras Salil - Gujarati
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
1 min
April 2023
Saras Salil - Gujarati
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
1 min
April 2023
Saras Salil - Gujarati
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
1 min
April 2023
Saras Salil - Gujarati
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
1 min
April 2023
Saras Salil - Gujarati
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે
4 mins
April 2023
Translate
Change font size
