Denemek ALTIN - Özgür
RJ સલોની રેડિયો જોકી
Filmfame Magazine
|March 2026 First Edition
RJ સલોની રેડિયો જોકી
-
વિશ્વ મહિલા દિવસ એ મહિલાઓની શક્તિ, સંઘર્ષ અને સિદ્ધિઓને ઉજવવાનો દિવસ છે. આજે ઘણી યુવા મહિલાઓ પોતાના છપનાઓને સાકાર કરીને સમાજ માટે પ્રેણારૂપ બની રહી છે. તેવી જ એક પ્રેણાદાયી યુવા પ્રતિભા છે - આર જે ક્ષલોની, જેમણે ખૂબ નાની ઉંમરે પોતાની મહેનત અને પ્રતિભાથી એક અનોખી ઓળખ ઉભી કરી છે.
આરજે સલોની અમદાવાદની બેનપણીથી યુવાઓની પ્રેરણા બનેલી અવાજ
૨૩ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે ત્રિમૂર્તિ હોસ્પિટલમાં જન્મેલી સલોનીનું બાળપણ અને યુવાનીનો સમય મેહસાણામાં પસાર થયો. ભણતર દરમિયાનથી જ તેમને અભ્યાક્ષ સાથે-સાથે ઇતર પ્રવૃત્તિઓમાં વિશેષ રસ હતો. સ્કૂલ સમયમાં નાટકો, એન્કરિંગ અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લઇને તેમણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો અને સ્ટેટ લેવલની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી પોતાની ક્ષમતાનો પ્રભાવ પાડ્યો.
Bu hikaye Filmfame Magazine dergisinin March 2026 First Edition baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Filmfame Magazine'den DAHA FAZLA HİKAYE
Filmfame Magazine
ચિંકી પંચાલ
સર્ટિફાઇડ ટેરોટ રીડર, ફાઇન આર્ટિસ્ટ અને ઇન્ટિરિયર
2 mins
March 2026 First Edition
Filmfame Magazine
સ્વાદ અને પરંપરાનો મેળઃ
ફરાળી સાબુદાણા બટાકાના વડા
1 min
March 2026 First Edition
Filmfame Magazine
ભૂમિ એકાંત ગુપ્તા
ડાયરેક્ટર, આર્ટ
2 mins
March 2026 First Edition
Filmfame Magazine
ફિલ્મફેમ - ફેશન
પાયલ શાહનો અનુભવ, દૃષ્ટિ અને પ્રેરણા દરેક સ્ત્રી માટે પ્રેણાસ્ત્રોત છે
1 mins
March 2026 First Edition
Filmfame Magazine
ફિલ્મ રીવ્યુ
\"દીકરીઓનો વિકાસ એટલે ઘરનું રસોડું નહિ ભણતર\"
1 mins
March 2026 First Edition
Filmfame Magazine
'ફાગણ ફોરમતો આવ્યો' – વાંકીચૂકી લવસ્ટોરીનું ગીત ચર્ચામાં
યુવાનોને થિરકાવતું નવું ગીત ગુજરાતી રેપ સાથે
1 min
March 2026 First Edition
Filmfame Magazine
RJ સલોની રેડિયો જોકી
RJ સલોની રેડિયો જોકી
1 mins
March 2026 First Edition
Filmfame Magazine
આંતરાષ્ટ્રીય મહિલા દિવસ
ધારા ગાયિકા
3 mins
March 2026 First Edition
Filmfame Magazine
હાલમાં તેઓ લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી “ મોટી બાની નાની વહું” માં અભિનય કરી રહ્યા છે
પિન્કી પરીખ અભિનેત્રી
2 mins
March 2026 First Edition
Filmfame Magazine
ફ઼િલ્મફેમ - લાઇફ સ્ટાઇલ
મીઠાઇમાં કંઈક નવું બનાવો લાજવાબ ગાજરની બરફી
1 min
February 2026 - Second Edition
Listen
Translate
Change font size
