SAMBHAAV-METRO News - May 20, 2022Add to Favorites

SAMBHAAV-METRO News - May 20, 2022Add to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle SAMBHAAV-METRO News ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99 $49.99

$4/ay

Kaydet 50% Hurry, Offer Ends in 1 Day
(OR)

Sadece abone ol SAMBHAAV-METRO News

Hediye SAMBHAAV-METRO News

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Dijital Abonelik
Anında erişim

Verified Secure Payment

Doğrulanmış Güvenli
Ödeme

Bu konuda

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

ફાયર બ્રિગેડની ‘લાલ આંખ': ૧૮ બિલ્ડિંગને લીગલ નોટિસ

ભગવતી ચેમ્બર્સ, ચિનુભાઈ સેન્ટર, નાબાર્ડ ટાવર, હોટલ કેમ્બે ગ્રાન્ડ, રવિશંકર રાવલ કલા ભવન વગેરેના ચેરમેન-સેક્રેટરી NOC રિન્યૂ નહીં કરાવે તો મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ થશે

ફાયર બ્રિગેડની ‘લાલ આંખ': ૧૮ બિલ્ડિંગને લીગલ નોટિસ

1 min

યુવતીએ OTP પણ ન આપ્યો, છતાં એકાઉન્ટમાંથી ૧.૧૦ લાખ ગાયબ

ગઠિયાઓ લોકોને એવા વિશ્વાસમાં લે છે કે યુઝર આઇડી પાસવર્ડથી કોઇ નુકસાન નહીં થાય અને બેન્કમાં ગયા વગર કેવાયસીની પ્રોસેસ થઇ જશે

યુવતીએ OTP પણ ન આપ્યો, છતાં એકાઉન્ટમાંથી ૧.૧૦ લાખ ગાયબ

1 min

CNGના ભાવ આસમાને: કારમાં કિટ ફિટ કરાવનારા ચાલકો અડધા થયા

સીઅનેજીના ભાવ વધતાં જૂની પેટ્રોલ કારની જગ્યાએ ડીઝલ કારની માગ વધી

CNGના ભાવ આસમાને: કારમાં કિટ ફિટ કરાવનારા ચાલકો અડધા થયા

1 min

લોનના હપ્તામાં ડિસ્કાઉન્ટની લાલચ આપી છેતરવાની સાયબર ટોળકીની નવી ટેકનિક

વેરિફિકેશન તેમજ લોનના હપ્તામાં ડિસ્કાઉન્ટના ફોન આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી

લોનના હપ્તામાં ડિસ્કાઉન્ટની લાલચ આપી છેતરવાની સાયબર ટોળકીની નવી ટેકનિક

1 min

ઓપરેશન ક્લીનઅપઃ SOGએ MD ડ્રગ્સના જથ્થા સાથે પેડલરને રંગેહાથ ઝડપી પાડ્યો

વેજલપુર મામલતદાર કચેરી નજીક પેડલર ડ્રગ્સની પડીકીનું વેચાણ કરતો હતોઃ પોલીસે ડ્રગ્સ માફિયા સુધી પહોંચવા તપાસ શરૂ કરી

ઓપરેશન ક્લીનઅપઃ SOGએ MD ડ્રગ્સના જથ્થા સાથે પેડલરને રંગેહાથ ઝડપી પાડ્યો

1 min

'મૈં અશ્વિન મરાઠી, મૈને બોલા થા ના તેરે ઘર મેં ઘૂસ કે મારુંગા'

પહેલાં બાતમી આપતારનું ઢીમ ઢાળ્યું, બાદમાં દુશ્મનને પતાવી દીધો

'મૈં અશ્વિન મરાઠી, મૈને બોલા થા ના તેરે ઘર મેં ઘૂસ કે મારુંગા'

1 min

સિદ્ધુએ સરેન્ડર પહેલાં હેલ્થને બહાને સુપ્રીમ પાસે સમય માગ્યો

તે સમયે સિદ્ધુ ક્રિકેટર હતા. એ વખતે એ જ માર્કેટમાં કાર પાર્કિંગને લઈને ૬૫ વર્ષીય ગુરનામસિંહ સાથે તેઓની દલીલ થઈ હતી

સિદ્ધુએ સરેન્ડર પહેલાં હેલ્થને બહાને સુપ્રીમ પાસે સમય માગ્યો

1 min

૨૭ મહિના બાદ અંતે આઝમ ખાન જેલમાંથી મુક્તઃ શિવપાલ લેવા ગયા

અખિલેશે ટ્વિટ કરીને સ્વાગત કર્યું

૨૭ મહિના બાદ અંતે આઝમ ખાન જેલમાંથી મુક્તઃ શિવપાલ લેવા ગયા

1 min

નવ યુક્રેની નાગરિકોને રશિયન સૈનિકોએ બિલ્ડિંગમાં લઈ જઈ ગોળીઓ ધરબી દીધી

બુચા નરસંહારનો ચોંકાવનારો વીડિયો સામે આવતાં ખળભળાટ

નવ યુક્રેની નાગરિકોને રશિયન સૈનિકોએ બિલ્ડિંગમાં લઈ જઈ ગોળીઓ ધરબી દીધી

1 min

દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૨૨૫૯ નવા કેસ, ૨૦ સંક્રમિતોનાં મોત

કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૫,૦૪૪: પોઝિટિવિટી રેટ ૦.૫૦ ટકા

દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૨૨૫૯ નવા કેસ, ૨૦ સંક્રમિતોનાં મોત

1 min

રેલવે ભરતી કૌભાંડ: લાલુ યાદવનાં ૧૭ સ્થળ પર સીબીઆઈના વ્યાપક દરોડા

રેલવેમા નોકરી આપવાના બદલામાં જમીન અને પ્રોપર્ટી લીધી હોવાના ગંભીર આક્ષેપ

રેલવે ભરતી કૌભાંડ: લાલુ યાદવનાં ૧૭ સ્થળ પર સીબીઆઈના વ્યાપક દરોડા

1 min

ભારતની વધુ એક સિદ્ધિઃ પ્રથમ વખત 5G કોલનું સફળ પરીક્ષણ

કેન્દ્રીય પ્રધાને પોતાના ક્રૂ અને ટ્વિટર એકાઉન્ટ પર 5જી કોલ ટેસ્ટિંગનો વીડિયો પણ શેર કર્યો છે

ભારતની વધુ એક સિદ્ધિઃ પ્રથમ વખત 5G કોલનું સફળ પરીક્ષણ

1 min

જમ્મુ-કાશ્મીરમાં નિર્માણાધીન ટનલનો હિસ્સો તૂટી પડતાં નવ લોકો દટાયા

પોલીસ-સેના દ્વારા બચાવ કાર્ય ચાલુ

જમ્મુ-કાશ્મીરમાં નિર્માણાધીન ટનલનો હિસ્સો તૂટી પડતાં નવ લોકો દટાયા

1 min

આસામમાં વિનાશક પૂરની આફત: લાખો લોકો બેઘર, મદદની રાહ

૪૮ હજારથી વધુ લોકોને ૨૪૮ ૨ાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા

આસામમાં વિનાશક પૂરની આફત: લાખો લોકો બેઘર, મદદની રાહ

1 min

જ્યાં ચૂંટણી ત્યાં તણાવઃ વાહ રે રાજનીતિ!

સતત વધતી જતી કારમી મોંઘવારી, આમ આદમીને ઘેરી રહેલી વિકરાળ સમસ્યાઓ, જીવનજરૂરી ચીજવસ્તુઓના આસમાને પહોંચતા ભાવ પર ચર્ચા કરવાનો જાણે કોઈને સમય જ નથી

જ્યાં ચૂંટણી ત્યાં તણાવઃ વાહ રે રાજનીતિ!

1 min

સોફ્ટ ડ્રીંક પીવું ખુબ ગમતું હોય તો સાવધાન!

સોફ્ટ ડ્રિંક તમારા દાંત માટે ખૂબ નુકસાનકારક છે. સોડામાં ફોસ્ફોરિક એસિડ અને કાર્બોનિક એસિડ હોય છે. જે લાંબા સમયે દાંતના ઈનેમલને ખરાબ કરી શકે છે

સોફ્ટ ડ્રીંક પીવું ખુબ ગમતું હોય તો સાવધાન!

1 min

દોઢ વર્ષ બાદ જોવા મળશે શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર લવ રંજનની આગામી ફિલ્મ કો-એક્ટર રણબીર કપૂર સાથે શૂટ કર્યા પછી તેનું શૂટ શરૂ કરશે

દોઢ વર્ષ બાદ જોવા મળશે શ્રદ્ધા કપૂર

1 min

‘સેલ્ફી'ને લઈ અનોખી ડીલ કરી કરણ જોહરે

આ ફિલ્મ પૂરી રીતે કોમર્શિયલ નથી, પરંતુ કોમિક-થ્રિલર છે, જોકે મેકર્સને ભરોસો નથી કે ફિલ્મનું કલેક્શન તેમની અપેક્ષા મુજબ મળે

‘સેલ્ફી'ને લઈ અનોખી ડીલ કરી કરણ જોહરે

1 min

IPL-૨૦૨૩: બપોરની મેચ ચાર વાગ્યાથી અને રાતની મેચ આઠ વાગ્યાથી શરૂ થશે

સ્ટારનું કહેવું હતું કે રાત્રે ૭.૩૦ વાગ્યે પ્રાઇમ ટાઇમમાં વધારાની ૩૦ મિનિટનો સમય રહેશે, જેના કારણે દર્શકોની સંખ્યા વધશે

IPL-૨૦૨૩: બપોરની મેચ ચાર વાગ્યાથી અને રાતની મેચ આઠ વાગ્યાથી શરૂ થશે

1 min

કુંબલે હટાવો, ટીમ બચાવોઃ પ્લેઓફમાં નહીં પહોંચતા પંજાબના ફેન્સ ભડક્યા

આઇપીએલની વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સની ટીમ અત્યાર સુધી ૧૩ મેચમાંથી છ મેચ જ જીતી શકી છે અને સાત મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે

કુંબલે હટાવો, ટીમ બચાવોઃ પ્લેઓફમાં નહીં પહોંચતા પંજાબના ફેન્સ ભડક્યા

1 min

નરોડા-ડભોડા રેલવે ઓવરબ્રિજનું ઉદઘાટન શું સ્થાનિક લોકો કરશે?

તંત્ર દ્વારા ત્રણ વર્ષ બાદ પ્રોજેક્ટ પૂરો કરાયો

નરોડા-ડભોડા રેલવે ઓવરબ્રિજનું ઉદઘાટન શું સ્થાનિક લોકો કરશે?

1 min

યુવાઓને ડ્રગ્સના રવાડે ચઢાવનાર ૩૦૦ પેડલર્સ જેલના સળિયા પાછળ

અમદાવાદ પોલીસે ડ્રગ્સ રેકેટ ચલાવનાર ૩૦ ટકા નેટવર્કને તોડી પાડ્યુંઃ પોલીસની પેડલર્સને પકડવા માટે ઠેર ઠેર વોચ

યુવાઓને ડ્રગ્સના રવાડે ચઢાવનાર ૩૦૦ પેડલર્સ જેલના સળિયા પાછળ

1 min

SAMBHAAV-METRO News dergisindeki tüm hikayeleri okuyun

SAMBHAAV-METRO News Newspaper Description:

YayıncıSAMBHAAV MEDIA LIMITED

kategoriNewspaper

DilGujarati

SıklıkDaily

Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.

Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.

Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.

Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital
BASINDA MAGZTER:Tümünü görüntüle