SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 23 June 2020Add to Favorites

SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 23 June 2020Add to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle SAMBHAAV-METRO News ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99 $49.99

$4/ay

Kaydet 50% Hurry, Offer Ends in 9 Days
(OR)

Sadece abone ol SAMBHAAV-METRO News

Hediye SAMBHAAV-METRO News

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Dijital Abonelik
Anında erişim

Verified Secure Payment

Doğrulanmış Güvenli
Ödeme

Bu konuda

23 June -2020: ( 8 pages Edition ) Ahmedabad: City news – national and international news –Sports News - movie-tv – crime news – business marker news.

કોરોના-કરફ્યુ વચ્ચે પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આરંભ

રથયાત્રા પ્રસંગે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની શુભકામના

કોરોના-કરફ્યુ વચ્ચે પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આરંભ

1 min

ડેબિટકાર્ડ બદલીને ગઠિયાએ વૃદ્ધના ખાતામાંથી રૂ. ૪૯ હજાર ઉપાડી લીધા

શહેરમાં સાયબર ગઠિયાઓ ફરી સક્રિયઃ ફ્રોડનો ભોગ બનતાં શહેરીજનો

ડેબિટકાર્ડ બદલીને ગઠિયાએ વૃદ્ધના ખાતામાંથી રૂ. ૪૯ હજાર ઉપાડી લીધા

1 min

બાર્સેલોના ક્લબ સામે કોર્ટમાં હારી જતાં પેનલ્ટી સ્પેશિયાલિસ્ટ નેમારને લાગી પણ કરોડની પેનલ્ટી

ફૂટબોલના મેદાન પર પેનલ્ટીથી ગોલ કરવા માટે દુનિયાભરમાં જાણીતા નેમારને હવે ખુદ 'પેનલ્ટી' ચૂકવવાનો વારો આવ્યો છે.

બાર્સેલોના ક્લબ સામે કોર્ટમાં હારી જતાં પેનલ્ટી સ્પેશિયાલિસ્ટ નેમારને લાગી પણ કરોડની પેનલ્ટી

1 min

પુલવામામાં એન્કાઉન્ટરઃ બે આતંકી ઠાર, એક જવાન શહીદ

બંદજૂ ગામ અને આસપાસના વિસ્તારમાં સુરક્ષાદળોનું સઘન સર્ચ ઓપરેશન જારી

પુલવામામાં એન્કાઉન્ટરઃ બે આતંકી ઠાર, એક જવાન શહીદ

1 min

શહીદ કર્નલનાં પતી ડેપ્યુટી કલેક્ટર બન્યાં: સીએમએ રૂ. પાંચ કરોડનો ચેક આપ્યો

ચીન સાથે હાલમાં જ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં દેશના ૨૦ જવાન શહીદ થયા હતા.

શહીદ કર્નલનાં પતી ડેપ્યુટી કલેક્ટર બન્યાં: સીએમએ રૂ. પાંચ કરોડનો ચેક આપ્યો

1 min

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૪,૯૩૩ કેસ નોંધાયાઃ ૩૧૨ દર્દીઓનાં મોત થયાં

અત્યાર સુધીમાં કુલ ૧૪,૦૧૧ લોકોએ જીવ ગુમાવ્યો: ૧.૭૮ લાખ એક્ટિવ કેસ

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૪,૯૩૩ કેસ નોંધાયાઃ ૩૧૨ દર્દીઓનાં મોત થયાં

1 min

PCBએ કહ્યું, 'મોહમ્મદ ઇરફાનનું નિધન': બોલરે કહ્યું, ‘હું તો જીવતો છું'

દુનિયાના સૌથી ઊંચા બોલરોમાંના એક પાકિસ્તાનના મોહમ્મદ ઇરફાનનું કાર અકસ્માતમાં મોત થયું છે તેવા સયાચાર આવ્યા હતા.

PCBએ કહ્યું, 'મોહમ્મદ ઇરફાનનું નિધન': બોલરે કહ્યું, ‘હું તો જીવતો છું'

1 min

અંડરપાસમાંથી વરસાદી પાણીના નિકાલ માટે રૂ.૬૬ લાખના ખર્ચે પંપ ખરીદાશે

નવરંગપુરા અને નારણપુરામાં જેટપેચરથી રસ્તાના ખાડા પૂરવા રૂ.૯૧.૯૬ લાખ ખર્ચાશે

અંડરપાસમાંથી વરસાદી પાણીના નિકાલ માટે રૂ.૬૬ લાખના ખર્ચે પંપ ખરીદાશે

1 min

સુશાંતની બાયોપિક બનાવશે ડિરેક્ટર નિખિલ આનંદ

આ ફિલ્મને હિન્દી-તામિલ અને તેલુગુમાં બનાવવામાં આવશે. ફિલ્મને ૨૦૨૨માં રિલીઝ કરવામાં આવશે. એવી ચર્ચા છે કે ફિલ્મને પબ્લિક ફન્ડિંગ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવશે.

સુશાંતની બાયોપિક બનાવશે ડિરેક્ટર નિખિલ આનંદ

1 min

કોરોના તહેવારોની ઉજવણીનો નવો અભિગમ આપ્યો

સાદગીપૂર્વક તહેવારોની ઉજવણીનું એક શ્રેષ્ઠ પાસું એ છે કે લોકોનાં નાણાંની પણ બચત થાય છે. હવે ગરીબોએ તહેવારોની ઉજવણી પાછળ ખોટા ખર્ચ કરવા પડશે નહીં

કોરોના તહેવારોની ઉજવણીનો નવો અભિગમ આપ્યો

1 min

WWEના સુપરસ્ટાર અંડટેકરે 30 વર્ષના દબદબા બાદ 'રિંગ'ને અલવિદા કહી દીધું

WWE રિંગના ખતરનાક ખેલાડીઓમાં સામેલ ધ અંડરટેકરે પ્રોફેશનલ રેસલિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

WWEના સુપરસ્ટાર અંડટેકરે 30 વર્ષના દબદબા બાદ 'રિંગ'ને અલવિદા કહી દીધું

1 min

સોલાના કોન્ટ્રાક્ટરને વ્યાજખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી

ત્રણ વ્યાજખોરો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

સોલાના કોન્ટ્રાક્ટરને વ્યાજખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી

1 min

પાયલે કહ્યું: બોલિવૂડ મગરનાં આંસુ સારે છે

સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડ પર પ્રહાર કરતાં પાયલ રોહતગીએ એને મગરનાં આંસુ સારવાર કહી દીધું છે.

પાયલે કહ્યું: બોલિવૂડ મગરનાં આંસુ સારે છે

1 min

ડોનાલ્ડ ટ્રમ્પ ૩૧ ડિસેમ્બર સુધી H-IB વિઝા પર પ્રતિબંધની જાહેરાત કરી

અમેરિકામાં દર વર્ષે ૮૫ હજાર લોકોને એચ-૧બી વિઝા મળે છેઃ ૭૦ ટકા ભારતીયો

ડોનાલ્ડ ટ્રમ્પ ૩૧ ડિસેમ્બર સુધી H-IB વિઝા પર પ્રતિબંધની જાહેરાત કરી

1 min

શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો પણ તંત્રના ચોપડે કોઈ કેસ નોંધાયા નથી!

બીજી તરફ અર્બન હેલ્થ સેન્ટરમાં મરછરજન્ય રોગચાળાની સારવાર માટે સાંજનું ક્લિનિક શરૂ કરાશે

શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો પણ તંત્રના ચોપડે કોઈ કેસ નોંધાયા નથી!

1 min

ટિકટોકને દેશી એપ ચિનગારીની ટક્કર: ૭૨ કલાકમાં પાંચ લાખથી વધુ ડાઉનલોડ

ભારત-ચીન સરહદ પર સતત વધી રહેલા તણાવ વચ્ચે લોકો ચીની ઉત્પાદન અને એપનું બોયકોટ કરી રહ્યા છે.

ટિકટોકને દેશી એપ ચિનગારીની ટક્કર: ૭૨ કલાકમાં પાંચ લાખથી વધુ ડાઉનલોડ

1 min

૧૪૩ વર્ષે પરંપરા તૂટીઃ ભગવાન જગન્નાથજીનો રથ મંદિરમાં જ ફર્યો

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પરંપરાગત રીતે પહિંદ વિધિ કરાવી: ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા મેયર બીજલબહેન પટેલે મંગળા આરતી કરી હાઈકોર્ટે રથયાત્રા પર રોક લગાવતાં છેવટે ત્રણેય રથને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરાવાઈ મંદિર બહાર પ્રદક્ષિણા માટે ટ્રસ્ટીએ આગ્રહ રાખતાં એક કલાક રકઝક ચાલી

૧૪૩ વર્ષે પરંપરા તૂટીઃ ભગવાન જગન્નાથજીનો રથ મંદિરમાં જ ફર્યો

1 min

કોરોનાના કારણે વિધાનસભાની પેટા ચૂંટણી પણ પાછી ઠેલાય તેવી શક્યતા

હાલ વિધાનસભાની નવ બેઠકો ખાલી

કોરોનાના કારણે વિધાનસભાની પેટા ચૂંટણી પણ પાછી ઠેલાય તેવી શક્યતા

1 min

સાઉદીએ આ વર્ષે વિદેશી મુસ્લિમો માટે હજ યાત્રા રદ કરીઃ માત્ર સ્થાનિકો સામેલ થઈ શકશે

દુનિયાભરમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસને જોતાં સાઉદી અરેબિયાએ હજ યાત્રા-૨૦૨૦ માટે વિદેશીઓને મંજૂરી નહીં આપવાની જાહેરાત કરી છે.

સાઉદીએ આ વર્ષે વિદેશી મુસ્લિમો માટે હજ યાત્રા રદ કરીઃ માત્ર સ્થાનિકો સામેલ થઈ શકશે

1 min

સાયબર એટેક: હેકર્સ પાસે ૨૦ લાખથી વધુ ભારતીયોના ઈ-મેલ

હેકર્સ ફ્રી કોવિડ ટેસ્ટનો મેલ મોકલી શકે છેઃ ઉત્તર કોરિયાના હેકર્સ પાસે સૌથી વધુ ડેટા ભારતીયોનો

સાયબર એટેક: હેકર્સ પાસે ૨૦ લાખથી વધુ ભારતીયોના ઈ-મેલ

1 min

SAMBHAAV-METRO News dergisindeki tüm hikayeleri okuyun

SAMBHAAV-METRO News Newspaper Description:

YayıncıSAMBHAAV MEDIA LIMITED

kategoriNewspaper

DilGujarati

SıklıkDaily

Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.

Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.

Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.

Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital
BASINDA MAGZTER:Tümünü görüntüle