SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 23 May 2020
SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 23 May 2020
Magzter Gold ile Sınırsız Kullan
Tek bir abonelikle SAMBHAAV-METRO News ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun kataloğu görüntüle
1 ay $9.99
1 Yıl$99.99
$8/ay
Sadece abone ol SAMBHAAV-METRO News
Bu konuda
23 May -2020: ( 8 pages Edition ) Ahmedabad: City news – national and international news –Sports News - movie-tv – crime news – business marker news.
કોરોનાની વેક્સિનની ટ્રાયલ હવે બીજા તબક્કામાં: બાળકો-વૃદ્ધો પર અજમાવાશે
કોરોના વાઈરસના વધતા દર્દીઓ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.
1 min
IPL માત્ર નાણાં કમાવાનો ધંધો, ટી-૨૦ વર્લ્ડકપ વધુ મહત્વનોઃ એલન બોર્ડર
કોરોના મહામારીને કારણે હાલ દુનિયાભરમાં રમતગમત પ્રવૃત્તિઓ ઠપ થઈ છે.
1 min
એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસમાં આગ લાગીઃ ૨૮ પેસેન્જરને બચાવાયા
ડીઝલ પૂરવા બસ ઊભી રાખી ત્યારે જ આગ ભભૂકી ઊઠી
1 min
લોકડાઉનમાં છૂટ બાદ દિલ્હીમાં કોરના બ્લાસ્ટ: ૨૪ કલાકમાં ૧૪ નવા કન્ટેન્મેન્ટ ઝોન બન્યા
રાજધાની દિલ્હીમાં જીવલેણ કોરોના વાઈરસના કારણે રોજ હાલત બગડતી જાય છે.
1 min
ડુપ્લીકેટ દારૂ બનાવીને વેચતો વાડજનો હોમગાર્ડ ઝડપાયો
ખાલી બોટલમાં દારૂ અને કેમિકલ મિક્સ કરતો હતો
1 min
સારાને ઋત્વિક સાથે કામ કરવાની ઈચ્છા
અક્ષયકુમાર સાથે 'અતરંગી રે'માં કામ કરનારી સારા અલી ખાનને હવે હતિક રોશન સાથે પણ કામ કરવું છે.
1 min
અમારો માલ સડે છે, દુકાનો ખોલવાની તાકીદે મંજૂરી આપો
કાલુપુર ચોખાબજારને ખોલવા દેવા તંત્રને વેપારીઓની અપીલ
1 min
ભારતમાં આવી ભયંકર ઝડપે કેસ વધતા જશે તો પાંચ દિવસમાં ફ્રાન્સને પણ પાછળ રાખી દેશે
એક્ટિવ કેસની બાબતમાં ફ્રાન્સ ભારતથી ફક્ત ૨૦ હજાર કેસ આગળ
1 min
કર્ણાટકમાં ૩૫,૦૦૦ મંદિરોના પૂજારીઓ રાહત માટે કોર્ટના શરણેઃ સરકારને નોટિસ
૨૭મેના રોજ સુનાવણી: મંદિરમાં પૂજારીઓ અને સેવકો માટે જીવન ચલાવવાનું પણ સંકટ
1 min
બ્રાઝિલમાં ૨૪ કલાકમાં ૨૦ હજારથી વધુ કેસઃ અમેરિકા બાદ બીજો સૌથી વધુ પ્રભાવિત દેશ
બ્રાઝિલમાં અત્યાર સુધીમાં ૩.૩૨ લાખ લોકો ચેપગ્રસ્તઃ ૨૧ હજારથી જીવ ગુમાવ્યો વધુ લોકોએ દુનિયાભરમાં ૫૩.૦૩ લાખ લોકોને કોરોનાનો ચેપઃ મૃત્યુઆંક ૩.૪૦ લાખ પર પહોંચ્યો
1 min
ફરી કોરોના પોઝિટીવ આવતા એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય છે. જે સંક્રમણથી બચાવે છે
શું કોરોનામાંથી બહાર આવ્યા બાદ માણસમાં એટલી ઇમ્યુનિટી વિકસે છે જે ફરી વખત સંક્રમણથી બચાવે છે? અમેરિકાના વિજ્ઞાનીઓએ રિસર્ચ કરીને આ સાબિત કર્યું છે.
1 min
મ્યુનિ. તિજોરી ખાલીખમ: માત્ર ૨.૪૦ કરોડની જ આવક થઈ
ગત નાણાકીય વર્ષમાં આટલા સમયગાળામાં રૂ. 300 કરોડની આવક થઈ હતી
1 min
અમરાઈવાડીમાંથી ૫૦ પેટી દારૂ ઝડપાયોઃ બે આરોપીની ધરપકડ
જીપમાં દારૂની હેરફેર કરતા હતા
1 min
યુવાઓ વર્ચ્યુઅલ વર્લ્ડ કરતાં રિયલ વર્લ્ડમાં જીવે: ઈશા ગુપ્તા
ઈશા ગુપ્તાની ઇચ્છા છે કે યંગસ્ટર્સ વર્ચ્યુઅલ વર્લ્ડ કરતાં રિયલ વર્લ્ડમાં જીવે.
1 min
જો BCCI ટી-૨૦ વર્લ્ડકપના સ્થાને IPL ઇરછશે તો એ જ થશેઃ ઈયાન ચેપલ
ઓસ્ટ્રેલિયાના અન્ય એક ભૂતપૂર્વ કેપ્ટન ઇયાન ચેપલનું માનવું છે કે ખેલાડી પોતાના દેશ પ્રત્યે જવાબદારીનો અનુભવ કરતા હોય છે.
1 min
દેશમાં એક જ દિવસમાં રેકોર્ડ ૬,૫૬૮ પોઝિટિવ કેસ: મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૨૯૪૦ કેસ મળ્યા
દેશમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧,૨૪,૭૯૧ પર પહોંચી છે.
1 min
લોકડાઉન-૪: હળવાં નિયંત્રણોના સંકેત સમજો
લોકડાઉન લંબાવવામાં આવ્યું હોય તો લોકો સ્વયંભૂ લોકડાઉનની ઐસી તૈસી કરીને રસ્તા પર આવી જાય એવી સ્થિતિ સર્જાવાની શક્યતા હતી
1 min
રીક્ષાચાલકને હેરાન કરો છો કહીને બે મહિલાએ પોલીસ સાથે ઝપઝપી કરી
કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવાને લઈ સ૨કા૨ દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો અને તેનો અમલ થાય તે માટે પોલીસ દ્વારા પણ સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુભાષબ્રિજ સર્કલ પાસે પોલીસે રીક્ષા ચાલક પાસે ડોક્યુમેન્ટ માગતાં રિક્ષામાં બેસેલ બે મહિલાએ કહ્યું કે તમે ખોટી રીતે હેરાન પરેશાન કરી દંડ આપો છો આમ કહીને પોલીસ સાથે ધક્કામુક્કી કરી હોવાની ઘટના બની છે.
1 min
પત્નીને શોધવા સાસરીમાં પૂછપરછ કરતાં યુવાનને સાળાએ લાકડીથી ફટકર્યો
જેતલપુરનો બનાવ: એક વર્ષ પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા
1 min
પેટીએમ કેવાયસી અપડેટ કરવા જતા વસ્ત્રાપુરના રહીશ ૯૮ હજાર ગુમાવ્યા
શહેરમાં ત્રણ દિવસમાં એક જ મોડસ ઓપરેન્ડીથી ફ્રોડની ત્રીજી ઘટના
1 min
SAMBHAAV-METRO News Newspaper Description:
Yayıncı: SAMBHAAV MEDIA LIMITED
kategori: Newspaper
Dil: Gujarati
Sıklık: Daily
Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.
Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.
Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.
Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.
Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.
“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.
- İstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
- Sadece Dijital