SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 11 March 2020Add to Favorites

SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 11 March 2020Add to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle SAMBHAAV-METRO News ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99

$8/ay

(OR)

Sadece abone ol SAMBHAAV-METRO News

Hediye SAMBHAAV-METRO News

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Dijital Abonelik
Anında erişim

Verified Secure Payment

Doğrulanmış Güvenli
Ödeme

Bu konuda

11 March -2020: Ahmedabad: City news – national and international news –Sports News - movie-tv – crime news – business marker news.

મેરી કોમ સહિત સાત બોક્સરે ટોકિયોની ટિકિટ કન્ફર્મ કરી

છ વાર વિશ્વ ચેમ્પિયન બનેલી એમ. સી.

મેરી કોમ સહિત સાત બોક્સરે ટોકિયોની ટિકિટ કન્ફર્મ કરી

1 min

ક્રિપ્ટો કરન્સી રાષ્ટ્ર માટે ખતરનાક નીવડશે ?

બિટકોઇનનું ચલણ માત્ર રાષ્ટ્રની ભૂમિકા અને તેના રાષ્ટ્રવાદને ખતમ નહીં કરે, પરંતુ આગળ જઇને બિટકોઇન બ્લેક મનીનું એક મોટું હથિયાર બની શકે છે.

ક્રિપ્ટો કરન્સી રાષ્ટ્ર માટે ખતરનાક નીવડશે ?

1 min

અલગ સ્ક્રીપ્ટ પસંદગી હિંમતની વાત: આયુષ્માન

‘બરેલી કી બર્ફી', 'બધાઈ હો', ‘ડ્રીમગર્લ', 'બાલા' અને એવી ઓફબીટ ફિલ્મો કરીને પોતાને એક ઉમદા એક્ટર સાબિત કરનાર આયુષ્માન ખુરાનાએ બોલિવૂડમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

અલગ સ્ક્રીપ્ટ પસંદગી હિંમતની વાત: આયુષ્માન

1 min

યસ બેન્કનો બેલઆઉટ પ્લાન મોદી કેબિનેટને મોકલાશે

યસ બેન્કમાં રોકાણ માટે રાકેશ ઝુનઝુનવાલા અને આર. દમાનીએ પણ રસ દાખવ્યો

યસ બેન્કનો બેલઆઉટ પ્લાન મોદી કેબિનેટને મોકલાશે

1 min

‘નાયક નહીં, ખલનાય હૂં મેં': બુટલેગર લોકઅપમાં ટિકટોક વીડિયો બનાવ્યો

મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો ચકચારી બનાવઃ પોલીસ ટેબલ સામે જ લોકઅપ છતાં વીડિયો શૂટ કર્યો બુટલેગર કરણ શેખાવતને મળવા તેના મિત્રો આવ્યા હતા પોલીસની ગંભીર લાપરવાહીઃ ડીસીપીએ તપાસના આદેશ આપ્યા

‘નાયક નહીં, ખલનાય હૂં મેં': બુટલેગર લોકઅપમાં ટિકટોક વીડિયો બનાવ્યો

1 min

આઠ વર્ષ પહેલાં જર્મનીથી બોટલમાં મોકલાયેલો મેસેજ ન્યૂઝીલેન્ડમાં મળ્યો.

જર્મનીમાં એક પરિવારે કાચની બોટલમાં એક મેસેજ લખીને તેને રાઈન નદીમાં ફેંકી દીધો હતો.

આઠ વર્ષ પહેલાં જર્મનીથી બોટલમાં મોકલાયેલો મેસેજ ન્યૂઝીલેન્ડમાં મળ્યો.

1 min

ઈરફાનની સ્ફોટક બેટિંગથી ઇન્ડિયા લિજેન્ડસે શ્રીલંકા લિજેન્ડને હરાવી

વાનખેડે સ્ટેડિયમમાં ઇન્ડિયા લિજેન્ડસ અને શ્રીલંકા લિજેન્ડસ વચ્ચે રમાયેલી મેચમાં દર્શકોને ઇરફાન પઠાણની સ્ફોટક બેટિંગ જોવા મળી હતી.

ઈરફાનની સ્ફોટક બેટિંગથી ઇન્ડિયા લિજેન્ડસે શ્રીલંકા લિજેન્ડને હરાવી

1 min

ડ્રાઈવિંગ લાઇસન્સ યોગ્ય ન હતું તે આધારે વીમા કંપની વીમા દાવાને નકારી શકે નહીં

યુનાઈટેડ ઇન્ડિયા ઈન્ફરન્સ કંપની પાસેથી અરજદાર નિર્મલાબહેનના પતિ વિનોદભાઈએ તેમની કાર માટેનો રૂ.

ડ્રાઈવિંગ લાઇસન્સ યોગ્ય ન હતું તે આધારે વીમા કંપની વીમા દાવાને નકારી શકે નહીં

1 min

એલઆરડીની ભરતી પરીક્ષાનું ફાઈનલ પરિણામ આખરે જાહેર કરાયું

વેબસાઈટ પર પરિણામ મુકાયુંઃ પરિણામથી વાંધો હોય તો બોર્ડ સમક્ષ અરજી કરી શકાશે

એલઆરડીની ભરતી પરીક્ષાનું ફાઈનલ પરિણામ આખરે જાહેર કરાયું

1 min

મ્યુનિસિપલ કમિશનરને હટાવવાની કહેવાતી ઝુંબેશનું ટાય ટાય ફિશ થઈ ગયું

ભાજપના હોદેદારો ગાંધીનગર રજૂઆત કરવા ગયા જ નહીં

મ્યુનિસિપલ કમિશનરને હટાવવાની કહેવાતી ઝુંબેશનું ટાય ટાય ફિશ થઈ ગયું

1 min

બજારમાં ભારે ઉતાર-ચઢાવ રિલાયન્સ પાંચ ટકા અપ

યસ બેન્ક અને એસબીઆઈના શેરમાં પણ બે ટકા કરતાં વધુ ઉછાળો

બજારમાં ભારે ઉતાર-ચઢાવ રિલાયન્સ પાંચ ટકા અપ

1 min

જાતિવાચક કહેવત બોલવા બદલ ખાનગી ટીવી ચેનલના એન્કર અને રિપોર્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

શહેરની એક ખાનગી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં લાઈવ ડિબેટ દરમિયાન અનુસૂચિત જાતિ અંગેની અપમાનજનક કહેવતનો ઉપયોગ કરતા એન્કર તેમજ રિપોર્ટર વિરુદ્ધમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

જાતિવાચક કહેવત બોલવા બદલ ખાનગી ટીવી ચેનલના એન્કર અને રિપોર્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

1 min

૨૦૨૦ની મંદી ૨૦૦૮ કરતાં પણ વધુ ખતરનાક હશે

આ વર્ષે ૧૮ દિવસમાં સેન્સેક્સ છ વખત ૭૦૦ પોઈટથી વધુ ગગડી ચૂક્યો છે

૨૦૨૦ની મંદી ૨૦૦૮ કરતાં પણ વધુ ખતરનાક હશે

1 min

બ્રિટનનાં આરોગ્યપ્રધાન નદીન ડોરીસ પણ કોરોનાની ઝપટમાં ભારતમાં ૬૧ પોઝિટિવ

૧૦૯ દેશમાં ૧,૧૩,૨૫૫ વ્યક્તિ સંક્રમિતઃ ૨૦થી વધુ દેશમાં ૪,૦૩૧નાં મોત

બ્રિટનનાં આરોગ્યપ્રધાન નદીન ડોરીસ પણ કોરોનાની ઝપટમાં ભારતમાં ૬૧ પોઝિટિવ

1 min

હવે હિરોઈનો બહાદુર બની છે : કરીના

કરીના કપૂર બોલવામાં એકદમ ચપળ છે. તે પોતાના અભિનય અને ફિલ્મો સિવાય પણ ક્યારેક બોલતી રહે છે.

હવે હિરોઈનો બહાદુર બની છે : કરીના

1 min

IPLના આયોજન સામે ગ્રહણઃ હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ

આઇપીએલના આયોજન પર ગ્રહણ લાગી શકે છે.

IPLના આયોજન સામે ગ્રહણઃ હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ

1 min

રાજસ્થાન કોંગ્રેસના ત્રણ ડઝન ધારાસભ્ય સંપર્કમાં: ભાજપનો દાવો

રાજસ્થાન કોંગ્રેસમાં રાજ્યસભા સીટને મુદે કકળાટ: પાયલટ- ગેહલોત આમને સામને

રાજસ્થાન કોંગ્રેસના ત્રણ ડઝન ધારાસભ્ય સંપર્કમાં: ભાજપનો દાવો

1 min

કોંગ્રેસ નેતાગીરી વિહોણી, ગુજરાતમાં પણ ડખા ચાલે છેઃ વિજય રૂપાણી

મધ્યપ્રદેશની ઘટનાને પગલે મુખ્યપ્રધાનનું નિવેદનઃ વિજયભાઈ પોતાની અને પોતાના પક્ષની ચિંતા કરેઃ કોંગ્રેસનો વળતો જવાબ

કોંગ્રેસ નેતાગીરી વિહોણી, ગુજરાતમાં પણ ડખા ચાલે છેઃ વિજય રૂપાણી

1 min

દિલ્હીમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક રાજ્યસભાના ઉમેદવારોની યાદી જાહેર કરશે

મધ્યપ્રદેશ સરકાર પર દિલ્હીથી ભોપાલ સુધી રાજકીય મહાભારત ચાલુ

દિલ્હીમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક રાજ્યસભાના ઉમેદવારોની યાદી જાહેર કરશે

1 min

હોળીમાં મ્યુનિ. આરોગ્ય વિભાગે શહેરભરમાંથી માત્ર પ૩ નમૂના લીધા

ધંધાકીય એકમો-ફેકટરીઓને સીલ કરવાના બદલે માત્ર દંડ લઈ છોડી દેવાય છે

હોળીમાં મ્યુનિ. આરોગ્ય વિભાગે શહેરભરમાંથી માત્ર પ૩ નમૂના લીધા

1 min

SBIએ મહિનામાં બીજી વખત FD પરના વ્યાજદર ઘટાડ્યા

એસબીઆઈનો થાપણદારોને વધુ એક ઝટકોઃ નવા વ્યાજદર ૧૦ માર્ચથી અમલી

SBIએ મહિનામાં બીજી વખત FD પરના વ્યાજદર ઘટાડ્યા

1 min

સોલા ભાગવત મંદિરમાં મહિલાઓના પર્સમાંથી ચોરી કરતી ત્રણ મહિલા ઝડપાઇ

ધૂળેટીના દિવસે દર્શનાર્થીઓની ભીડનો લાભ લઇ ચોરી કરવા આવી હતી.

સોલા ભાગવત મંદિરમાં મહિલાઓના પર્સમાંથી ચોરી કરતી ત્રણ મહિલા ઝડપાઇ

1 min

પેટ્રોલની કિંમતમાં રૂ.૨.૯ અને ડીઝલમાં રૂ.૨.૩૩નો મોટો ઘટાડો

જો ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટવાનું ચાલુ રહેશે તો ભારતમાં પેટ્રોલ રૂ.૫૦થી પણ નીચે જશે

પેટ્રોલની કિંમતમાં રૂ.૨.૯ અને ડીઝલમાં રૂ.૨.૩૩નો મોટો ઘટાડો

1 min

મધ્યપ્રદેશમાં રાજકીય દંગલઃ ભાજપે પોતાના તમામ ૧૦૬ ધારાસભ્યને ગગ્રામ મોકલી દીધા

ધારાસભ્યોને મળવા કૈલાસ વિજયવર્ગીય અને શિવરાજસિંહ ચૌહાણ પણ પહોંચ્યા કમલનાથે પોતાના વિશ્વાસુ સજનસિંહ વર્માને નારાજ ધારાસભ્યોને મનાવવાની જવાબદારી સોંપી

મધ્યપ્રદેશમાં રાજકીય દંગલઃ ભાજપે પોતાના તમામ ૧૦૬ ધારાસભ્યને ગગ્રામ મોકલી દીધા

1 min

SAMBHAAV-METRO News dergisindeki tüm hikayeleri okuyun

SAMBHAAV-METRO News Newspaper Description:

YayıncıSAMBHAAV MEDIA LIMITED

kategoriNewspaper

DilGujarati

SıklıkDaily

Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.

Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.

Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.

Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital
BASINDA MAGZTER:Tümünü görüntüle