Madhya Gujarat Samay - June 10, 2023
Madhya Gujarat Samay - June 10, 2023
Magzter Gold ile Sınırsız Kullan
Tek bir abonelikle Madhya Gujarat Samay ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun kataloğu görüntüle
1 ay $9.99
1 Yıl$99.99
$8/ay
Sadece abone ol Madhya Gujarat Samay
Bu konuda
June 10, 2023
USના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ વધુ એક કેસમાં ફસાયા, રાજકીય ભાવિ અધ્ધરતાલ
ગોપનીય દસ્તાવેજોની યોગ્ય સંભાળ ન રાખવાના કેસમાં આરોપો ફેડરલ સરકારના આરોપનો સામનો કરનારા પ્રથમ પૂર્વ પ્રેસિડન્ટ બન્યાં
1 min
મહારાષ્ટ્રના દિગ્ગજ રાજકારણીઓ શરદ પવાર અને સંજય રાઉતને મોતની ધમકી
ખળભળાટ: સાંસદ સુપ્રિયાએ ફરિયાદ નોંધાવીઃ રાઉતે પણ પોલીસને જાણ કરી
1 min
શહેરના તમામ 52 બ્રિજના તાકીદે ઈન્સ્પેક્શન કરી રિપોર્ટ રજૂ કરવા માગ
મ્યુનિ. તંત્ર દ્વારા માત્ર 30 બ્રિજનું જ ઈન્સ્પેક્શન કરાયું છે
1 min
PM મોદીની ડિગ્રી યુનિ.ની વેબસાઇટ પર નથી, કેજરીવાલની રિવ્યૂ પિટિશન
જસ્ટિસ બિરેન વૈષ્ણવે પિટિશન દાખલ કરી અને 30મી જૂને સુનાવણી મુકરર કરી
1 min
મોરબી ઝુલતા પુલ હોનારત કેસમાં બે ક્લાર્કને હાઇકોર્ટે જામીન આપ્યા
આરોપીઓ પર પુલ પર વધુ લોકોને જવા માટે ટિકિટનું વેચાણ કરી બેદરકારી દાખવવાનો આરોપ
1 min
2000 કરોડના સટ્ટાંકાંડમાં સુપર માસ્ટર ID ધવલ પટેલે આપ્યું હતું
સ્ટેટ મોનિટરિંગ સેલે વિસનગરના ધવલને ઝડપી લઇ વધુ તપાસ શરૂ કરી
1 min
મૂકબધિર રેપ પીડિતાના 20 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની હાઈકોર્ટની મંજૂરી
17 વર્ષની પીડિતા સ્વતંત્ર રીતે રોજિંદા કામકાજ પણ કરી શકતી ન હોવાની રજૂઆત
1 min
એસબીઆઈ ચાલુ વર્ષે ₹50,000 કરોડ ઊભા કરશે
ભારતમાંથી-વિદેશમાંથી તે આ ફંડ ઊભું કરશે
1 min
જાહેરમાં ફાયરિંગ કરનાર પૂર્વ કોર્પોરેટર પુત્ર - ભાજપના યુવા નેતા જેલહવાલે
રોફ જમાવવા ફાયરિંગ કર્યું હતું: કોર્ટે જામીન નામંજૂર કર્યા
1 min
અમરેલીના દુધાળા ગામના ખેતરમાંથી નવ મોરના મૃતદેહ મળતાં ચકચાર
વનવિભાગમાં દોડધામઃ મોરના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરાઇ
1 min
હિંમતનગર જીન વિસ્તારના ગોડાઉનમાં થયેલી 1.99 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
હિંમતનગર એ ડિવિઝન પોલીસે ચોરીના મુદામાલ સાથે ત્રણની ધરપકડ કરી
1 min
વિશ્વ યોગ દિવસ ઉજવવા ગાંધીનગરના 4 સ્થળની આઇકોનિક તરીકે પસંદગી
જિલ્લામાં તા. 15 થી 18 દરમિયાન યોગ જાગૃત્તિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજાશે
1 min
ટ્રકના ગુપ્ત ખાનામાં રાખેલો દારૂ અમીરગઢ ચેકપોસ્ટેથી પકડાયો
રાજસ્થાન તરફથી આવતી ટ્રક સાથે ચાલકને પણ પોલીસે ઝડપી પાડ્યો
1 min
નડેશ્વરી મંદિરથી ચાર કિમી દૂર જગમાલ બેટ નજીક ઝાડીઓમાં આગ ભભૂકી
પાટણ, રાધનપુર અને ધાનેરાના ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Yayıncı: Navgujarat Samay
kategori: Newspaper
Dil: Gujarati
Sıklık: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- İstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
- Sadece Dijital