Madhya Gujarat Samay - February 03, 2023Add to Favorites

Madhya Gujarat Samay - February 03, 2023Add to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle Madhya Gujarat Samay ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99

$8/ay

(OR)

Sadece abone ol Madhya Gujarat Samay

Hediye Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Dijital Abonelik
Anında erişim

Verified Secure Payment

Doğrulanmış Güvenli
Ödeme

Bu konuda

February 03, 2023

અમારા આદેશો છતાં હેટ સ્પીચ સામે કોઈ પગલાં લેતું નથીઃ SCનો અફસોસ

» વારંવાર શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે

અમારા આદેશો છતાં હેટ સ્પીચ સામે કોઈ પગલાં લેતું નથીઃ SCનો અફસોસ

1 min

બૈજસે વધુ 1000 કર્મચારીઓની છટણી કરી

ચિંતાજનક કંપનીના વેચાણમાં ઘટાડોઃ રોકાણ મળવામાં મુશ્કેલીને પગલે લીધેલો નિર્ણય

બૈજસે વધુ 1000 કર્મચારીઓની છટણી કરી

1 min

સોનું સેન્સેક્સને પાછળ પાડી રૂ 60,500ની રેકોર્ડ સપાટીએ સ્પર્શ્યું

ચાંદી નોટબંધી પછીની સૌથી ઊંચી રૂ 71,500ની સપાટીએ

સોનું સેન્સેક્સને પાછળ પાડી રૂ 60,500ની રેકોર્ડ સપાટીએ સ્પર્શ્યું

1 min

પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ કરતાં મેડિકલ સ્ટોર્સ સામે દંડનીય કાર્યવાહી

ખાણીપીણી બજાર અને કોમર્શિયલ વિસ્તારોમાં રોડ પર કચરો નાખનાર દંડાયા

પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ કરતાં મેડિકલ સ્ટોર્સ સામે દંડનીય કાર્યવાહી

1 min

મોદી સ્ટેડિયમમાં ચાલ મેચે જ સટ્ટો, 8 પકડાયા

સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલના અધિકારીઓએ ચાલુ મેચ દરમિયાન આઠ સટોડિયાને પકડી 1.69 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો

મોદી સ્ટેડિયમમાં ચાલ મેચે જ સટ્ટો, 8 પકડાયા

1 min

દાદાના ચર્મદાનથી પૌત્રના શરીરને મળી નવી ત્વચા

અનન્ય દાન ગરમ દૂધથી રતલામનો બાળક 50 ટકા જેટલો દાઝી ગયો હતો અમદાવાદના તબીબોએ સર્જરી કરી બાળકને નવજીવન આપ્યું

દાદાના ચર્મદાનથી પૌત્રના શરીરને મળી નવી ત્વચા

1 min

શો-રૂમમાંથી રૂ30 લાખના ફોન સહિતની ચોરી કરનારા 3 પકડાયા

પર્દાફાશ ચિખલીમાં બે દિવસ પહેલાં થયેલી ચોરીનો ગ્રામ્ય એલસીબીએ ભેદ ઉકેલ્યો પોલીસે આરોપીઓ પાસેથી 147 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

શો-રૂમમાંથી રૂ30 લાખના ફોન સહિતની ચોરી કરનારા 3 પકડાયા

1 min

ઇન્ચાર્જ DGP વિકાસ સહાય પોલીસ કમિશનરને મળવા આવ્યા

» સિનિયર સંજય શ્રીવાસ્તવને જોઈને જ સેલ્યુટ કરી તમામ અધિકારીના દિલ જીતી લીધા

ઇન્ચાર્જ DGP વિકાસ સહાય પોલીસ કમિશનરને મળવા આવ્યા

1 min

સસ્તા ભાવે સોનું આપવાના બહાને નકલી પોલીસની રેડ પાડી લૂંટ કરતી ટોળકી પકડાઈ

ગેંગની એક ટીમ સસ્તાની લાલચ આપે તથા અન્ય સભ્યો દરોડાનું નાટક કરી ખેલ પાર પાડેકેરાળા જીઆઈડીસીમાં ફરિયાદ નોંધાયાના સાતમા દિવસે જ સાત આરોપીને પકડી પાડ્યા ટોળકીએ કેરાળા GIDCમાં 10 લાખની અને ધરમપુરમાં 39 લાખની લૂંટ કરી હતી

સસ્તા ભાવે સોનું આપવાના બહાને નકલી પોલીસની રેડ પાડી લૂંટ કરતી ટોળકી પકડાઈ

1 min

વાડજમાં ફરી આંગડિયા કર્મી લૂંટાયા, 27 લાખના દાગીના ભરેલી બેગની ચીલઝડપ

એક કર્મચારી ગલ્લા પર મસાલો લેવા ગયો ને બાઈકર્સ બેગ લઈ રફૂચક્કર

વાડજમાં ફરી આંગડિયા કર્મી લૂંટાયા, 27 લાખના દાગીના ભરેલી બેગની ચીલઝડપ

1 min

આણંદમાં સિવિલ હોસ્પિટલ બનાવવા માટે થયેલી રિટમાં હાઇકોર્ટે સરકારનો રિપોર્ટ માંગ્યો

સિવિલ હોસ્પિટલ બાંધવા અત્યાર સુધી શું કર્યું, ક્યાં સુધી કામ પૂર્ણ થશે? હાઇકોર્ટ

આણંદમાં સિવિલ હોસ્પિટલ બનાવવા માટે થયેલી રિટમાં હાઇકોર્ટે સરકારનો રિપોર્ટ માંગ્યો

1 min

સમરસ છાત્રાલયના વિદ્યાર્થીઓને વધુ પોષણક્ષમ આહાર આપો: મંત્રીબાબરિયા

» અમદાવાદના છાત્રાલયોમાં સુવિધાઓની ચકાસણી કરતા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી

સમરસ છાત્રાલયના વિદ્યાર્થીઓને વધુ પોષણક્ષમ આહાર આપો: મંત્રીબાબરિયા

1 min

ગુજરાતના મહેમાન બનતા લાખો યાયાવર પક્ષીઓના સંરક્ષણ માટે સરકાર કટીબદ્ધ

સંગીતકાર રૂપકુમાર રાઠોડ નિર્મિત વેટલેન્ડ્સ આધારિત ફિલ્મ CMના હસ્તે લોન્ચ ગુજરાતની ચારેય રામસર સાઇટ્સ અને કચ્છને ફિલ્મમાં આવરી લેવાયા

ગુજરાતના મહેમાન બનતા લાખો યાયાવર પક્ષીઓના સંરક્ષણ માટે સરકાર કટીબદ્ધ

1 min

ગિરનાર પર્વત પરના મંદિરો ઉપર ગંદકીના ખડકલા મુદ્દે HCમાં જાહેરહિતની અરજી

દત્તાત્રેય, અંબાજી માતાના મંદિરની આસપાસ કચરો ઠલવાતો હોવાનો આક્ષેપ

ગિરનાર પર્વત પરના મંદિરો ઉપર ગંદકીના ખડકલા મુદ્દે HCમાં જાહેરહિતની અરજી

1 min

Madhya Gujarat Samay dergisindeki tüm hikayeleri okuyun

Madhya Gujarat Samay Newspaper Description:

YayıncıNavgujarat Samay

kategoriNewspaper

DilGujarati

SıklıkDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital
BASINDA MAGZTER:Tümünü görüntüle