Madhya Gujarat Samay - January 16, 2023Add to Favorites

Madhya Gujarat Samay - January 16, 2023Add to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle Madhya Gujarat Samay ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99

$8/ay

(OR)

Sadece abone ol Madhya Gujarat Samay

Hediye Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Dijital Abonelik
Anında erişim

Verified Secure Payment

Doğrulanmış Güvenli
Ödeme

Bu konuda

January 16, 2023

આતંકીઓએ પ્રતિબદ્ધતા બતાવવા હત્યા કરીઃ દિલ્હી પોલીસ

બદઈરાદો શકમંદ આતંકવાદીઓએ હત્યાનો લાઇવ વીડિયો પાકિસ્તાનમાં આકાઓને મોકલ્યા હોવાનો પોલીસનો દાવો જગજીત અને નૌશાદની ધરપકડથી મોટી આતંકવાદી ઘટના ટળીઃ પોલીસનો દાવો

આતંકીઓએ પ્રતિબદ્ધતા બતાવવા હત્યા કરીઃ દિલ્હી પોલીસ

1 min

જોશીમઠમાં વધુ બે હોટેલ્સ એકબીજા તરફ નમી જતાં જોખમી બની

ઔલી રોપવેની નજીકની જમીનમાં મોટી તિરાડો દેખાઈ અજાણ્યા સ્ત્રોતમાંથી પાણીના પ્રવાહમાં પણ ફરી મોટો વધારો

જોશીમઠમાં વધુ બે હોટેલ્સ એકબીજા તરફ નમી જતાં જોખમી બની

2 mins

આજથી ભાજપ કારોબારીની બે દિવસની બેઠક: રોડ શો યોજાશે

» પીએમ મોદી સહિત અનેક નેતાઓ હાજર રહેશે

આજથી ભાજપ કારોબારીની બે દિવસની બેઠક: રોડ શો યોજાશે

1 min

ઉત્તરભારતમાં શીતલહેરના સુસવાટાથી જનજીવન ત્રસ્તઃ રાજસ્થાનના રણમાં બરફ

લોકોને ઘરોમાં પૂરાઇ રહેવું પડ્યું: રાજસ્થાનના કેટલાક શહેરોમાં પારો માઈનસમાં ફતેહપુરમાં −4.7 તો ચુરૂમાં -2.7 ડિગ્રી તાપમાન

ઉત્તરભારતમાં શીતલહેરના સુસવાટાથી જનજીવન ત્રસ્તઃ રાજસ્થાનના રણમાં બરફ

2 mins

આતંકીઓએ પ્રતિબદ્ધતા બતાવવા હત્યા કરીઃ દિલ્હી પોલીસ

બદઈરાદો શકમંદ આતંકવાદીઓએ હત્યાનો લાઇવ વીડિયો પાકિસ્તાનમાં આકાઓને મોકલ્યા હોવાનો પોલીસનો દાવો જગજીત અને નૌશાદની ધરપકડથી મોટી આતંકવાદી ઘટના ટળી: પોલીસનો ઇવો

આતંકીઓએ પ્રતિબદ્ધતા બતાવવા હત્યા કરીઃ દિલ્હી પોલીસ

1 min

નેપાળમાં વિમાન તૂટી પડતા 68ના મોતઃ 5 ભારતીય સહિત કુલ 72 લોકો સવાર હતા

નવા એરપોર્ટ પર લેન્ડિંગની થોડી સેકન્ડ પહેલા દુર્ઘટનાગ્રસ્ત

નેપાળમાં વિમાન તૂટી પડતા 68ના મોતઃ 5 ભારતીય સહિત કુલ 72 લોકો સવાર હતા

2 mins

મ્યુનિ.હોદેદારોનાં જાપાનના પ્રવાસે જવાના અરમાન પર પાણી ફરી વળ્યું

» મ્યુનિ.કમિશનર સહિત પાંચ અધિકારી વર્લ્ડબેંકનાં આમંત્રણથી જાપાન જવા રવાના

મ્યુનિ.હોદેદારોનાં જાપાનના પ્રવાસે જવાના અરમાન પર પાણી ફરી વળ્યું

1 min

ઉત્તરાયણ ઉજવવા ગયેલા ગાંધીનગરના અધિક સચિવનું ઘર પણ અસલામત! 18.60 લાખની ચોરી

બારીની ગ્રીલ તોડીને ઘૂસેલા તસ્કરોએ તિજોરી તોડી અને લોકર ઊઠાવી ગયાં

ઉત્તરાયણ ઉજવવા ગયેલા ગાંધીનગરના અધિક સચિવનું ઘર પણ અસલામત! 18.60 લાખની ચોરી

1 min

અમિતભાઇએ CM પટેલ, હર્ષ સંઘવી સાથે ઓલિમ્પિક્સ તૈયારીની સમીક્ષા કરી

2036 પૂર્વે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરાયા

અમિતભાઇએ CM પટેલ, હર્ષ સંઘવી સાથે ઓલિમ્પિક્સ તૈયારીની સમીક્ષા કરી

1 min

લોકોને દારૂ સપ્લાય કરતો ગિરીશ મહારાજ PCBના હાથે ઝડપાયો

» હોન્ડા સિટી કાર લઈને દારૂની ડિલિવરી કરતા મહારાજથી પોલીસ માહિતગાર છતાં પગલાં ભરાતા ન હતા

લોકોને દારૂ સપ્લાય કરતો ગિરીશ મહારાજ PCBના હાથે ઝડપાયો

1 min

ગુનાખોરીનું વણઉકેલ્યું માનસશાસ્ત્રઃ અપરાધીઓની માનસિક વિકૃતિઓ આખરે શેમાંથી જન્મે છે?

જ્યારે કેસ હકીકતોની દૃષ્ટિએ નબળો હોય તો કાયદાના આધારે દલીલ થાય છે.કેસ જો કાયદાકીય રીતે નબળો હોય તો હકીકતોને આધારે લીલો થાય છે. જો બંને રીતે નબળો હોય તો તેમની વિરુદ્ધ કોઈ લોબી કામ કરી રહી છે અને આ મોટું ષડયંત્ર છે એમ કહીને અદાલત સમક્ષ કેસ મૂકાય છે

ગુનાખોરીનું વણઉકેલ્યું માનસશાસ્ત્રઃ અપરાધીઓની માનસિક વિકૃતિઓ આખરે શેમાંથી જન્મે છે?

4 mins

દાહોદ પાસેથી અડધા કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગુજરાતમાં ઠલવાતા દારૂ ભરેલી ટ્રકની નંબર પ્લેટ બોગસ

દાહોદ પાસેથી અડધા કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

1 min

HDFC બેન્કનો Q3 નેટ 1 પ્રોફિટ 18,5% વધીને રૂ 12,259 કરોડ થયો

બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઇન્કમ 25 ટકા વધીને રૂ22,988 કરોડ થઈ

HDFC બેન્કનો Q3 નેટ 1 પ્રોફિટ 18,5% વધીને રૂ 12,259 કરોડ થયો

1 min

ONGC, IOC, પાવર ગ્રીડ ટોચનો નફો કરનાર PSU

પ્રોફિટ CPSE દ્વારા જાહેર કરાયેલ ડિવિડન્ડ નાણાકીય વર્ષ 2021-22માં 1.15 લાખ કરોડ હતું

ONGC, IOC, પાવર ગ્રીડ ટોચનો નફો કરનાર PSU

2 mins

Madhya Gujarat Samay dergisindeki tüm hikayeleri okuyun

Madhya Gujarat Samay Newspaper Description:

YayıncıNavgujarat Samay

kategoriNewspaper

DilGujarati

SıklıkDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital
BASINDA MAGZTER:Tümünü görüntüle