Madhya Gujarat Samay - November 28, 2022Add to Favorites

Madhya Gujarat Samay - November 28, 2022Add to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle Madhya Gujarat Samay ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99

$8/ay

(OR)

Sadece abone ol Madhya Gujarat Samay

Hediye Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Dijital Abonelik
Anında erişim

Verified Secure Payment

Doğrulanmış Güvenli
Ödeme

Bu konuda

November 28, 2022

ચીનમાં લોકડાઉન સામે જનતાનો રોષ ફાટી નીકળ્યો

આગમાં 10નાં મોત બાદ લોકો વિફર્યા, જિનપિંગનું રાજીનામું માગ્યું  શાંઘાઇ, બેઇજિંગ સહિતના શહેરોમાં જનતાના દેખાવો વધુ ઉગ્ર બન્યા

ચીનમાં લોકડાઉન સામે જનતાનો રોષ ફાટી નીકળ્યો

1 min

ઇમરાનખાન પર ફરીથી ફાયરિંગ, પગમાં ત્રણ ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ

» હુમલાખોરે એકે47થી રેલી દરમિયાન ઇમરાનખાન પર હુમલો કર્યો હોવાનો ઘવા

ઇમરાનખાન પર ફરીથી ફાયરિંગ, પગમાં ત્રણ ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ

1 min

PM મોદીએ G20 અધ્યક્ષપદને ‘મોટી તક’ ગણાવી, વિશ્વ કલ્યાણ પર ધ્યાન આપવા હાકલ

શાંતિ, એકતા, પર્યાવરણ અને ટકાઉ વિકાસ જેવા પડકારોનો સામનો કરવો પણ જરૂરી: મન કી બાત

PM મોદીએ G20 અધ્યક્ષપદને ‘મોટી તક’ ગણાવી, વિશ્વ કલ્યાણ પર ધ્યાન આપવા હાકલ

1 min

સ્ટે.કમિટીનો નિર્ણય ઉલટાવીને ખાનગી ડેકોરેટર્સને હોલ આપવાનું વિવાદાસ્પદ ટેન્ડર

ઊંચા ભાવ સહિતની અનેક ફરિયાદો બાદ તત્કાલીન ભાજપી હોદ્દેદારોએ ડેકોરેટર્સને હટાવ્યા હતા

સ્ટે.કમિટીનો નિર્ણય ઉલટાવીને ખાનગી ડેકોરેટર્સને હોલ આપવાનું વિવાદાસ્પદ ટેન્ડર

1 min

સરદારનગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર PCBની રેડ

સરદારનગર, કુબેરનગરની ચોક્કસ ગલીમાં ખુલ્લેઆમ ચાલતી દારૂની ભઠ્ઠીઓ

સરદારનગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર PCBની રેડ

1 min

માનસિક બીમાર પુત્રની સારવાર માટે પૈસા એકત્ર ન કરી શકનારા પિતાનો જાહેરમાં આપઘાત

ભરબપોરે ઝાડ પર દોરી બાંધી આત્મહત્યા કરી છતાં કોઇને ખબર પણ ન પડી નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

માનસિક બીમાર પુત્રની સારવાર માટે પૈસા એકત્ર ન કરી શકનારા પિતાનો જાહેરમાં આપઘાત

1 min

પી.જી. મેડિકલમાં ઓફલાઇન રાઉન્ડમાં 443, ડેન્ટલમાં 65 વિદ્યાર્થીને પ્રવેશ અપાયા

પર્સન્ટાઇલમાં ઘટાડો કર્યા પછી પણ બેઠકો ખાલી પડતાં ઓફલાઇન રાઉન્ડ આ રાઉન્ડ પછી પણ બેઠકો ખાલી પડે તો 29મીએ વધુ એક રાઉન્ડ કરવાની તૈયારી

પી.જી. મેડિકલમાં ઓફલાઇન રાઉન્ડમાં 443, ડેન્ટલમાં 65 વિદ્યાર્થીને પ્રવેશ અપાયા

1 min

ઉમરગામ-ધરમપુર માં ફ્લાઈંગ સ્કવોડ અને પોલીસની ટીમે 3 વાહન ચેકિંગમાં 23.37 લાખની રોકડ ઝડપી

કાર્યવાહી મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની સરહદ સાથે જોડાયેલો વલસાડ જિલ્લો ચૂંટણી માટે સંવેદનશીલ જાહેર

ઉમરગામ-ધરમપુર માં ફ્લાઈંગ સ્કવોડ અને પોલીસની ટીમે 3 વાહન ચેકિંગમાં 23.37 લાખની રોકડ ઝડપી

1 min

મહેબૂબા મુફતીને 24 કલાકમાં સરકારી ક્વાર્ટર ખાલી કરવા નોટિસ

મહેબુબા ઉપરાંત સાત ભૂતપૂર્વ ધારાસભ્યો, MLCને પણ નોટિસ

મહેબૂબા મુફતીને 24 કલાકમાં સરકારી ક્વાર્ટર ખાલી કરવા નોટિસ

1 min

શુભમન ગિલની બેટિંગમાં કંઈક ખાસ છેઃ રવિ શાસ્ત્રી

પૂર્વ કોચના મતે ગિલમાં સફળ થવાની ભૂખ જોવા મળે છે

શુભમન ગિલની બેટિંગમાં કંઈક ખાસ છેઃ રવિ શાસ્ત્રી

1 min

સંજય દત્તથી માંડી અનુરાગ : નશામાંથી મુક્તિ માટે ઝઝૂમ્યા

નશાની આદત પડી ગઈ હોવાથી ત્રણ વખત રીહેબ સેન્ટરમાં રહ્યા હોવાનો અનુરાગ કશ્યપનો ખુલાસો

સંજય દત્તથી માંડી અનુરાગ : નશામાંથી મુક્તિ માટે ઝઝૂમ્યા

2 mins

કાજોલે કહ્યું સિક્રેટ, અજયની ખીચડીમાં સ્પેશિયાલિટી

રિયાલિટી શો 'સારેગામાપા'ના એપિસોડમાં કાજોલ ની 30 વર્ષની કારકિર્દીની ઉજવણી

કાજોલે કહ્યું સિક્રેટ, અજયની ખીચડીમાં સ્પેશિયાલિટી

1 min

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બધાં ચુસ્ત દેશભકત છે: રવિના ટંડન

ઈન્ડિયન આર્મીપરરિચા ચટ્ટાની કોમેન્ટ સંદર્ભે કહ્યું, કેટલાક લોકોના કારણે બધાને બદનામ ન કરો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બધાં ચુસ્ત દેશભકત છે: રવિના ટંડન

1 min

2016–17થી 2020–21 સુધીમાં રાજકીય પક્ષોને કુલ 16,071 કરોડનું દાન મળ્યું

કોર્પોરેટ દાન તરીકે તમામ પક્ષોને 174 કરોડ મળ્યાં, જેમાં એકલાં ભાજપને 163 કરોડ 2021 સુધીમાં ગત પાંચ વર્ષોમાં રાષ્ટ્રીય પક્ષોને કુલ 12,842 કરોડ અને પ્રાદેશિક પક્ષોને કુલ ર3,229 કરોડ મળ્યાં હતાં

2016–17થી 2020–21 સુધીમાં રાજકીય પક્ષોને કુલ 16,071 કરોડનું દાન મળ્યું

1 min

Madhya Gujarat Samay dergisindeki tüm hikayeleri okuyun

Madhya Gujarat Samay Newspaper Description:

YayıncıNavgujarat Samay

kategoriNewspaper

DilGujarati

SıklıkDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital
BASINDA MAGZTER:Tümünü görüntüle