Facebook Pixel Akram Express - Gujarati - રજા .... એ .... મજા sayısına dijital erişim sağlayın | Magzter.com

Denemek ALTIN - Özgür

Akram Express - Gujarati - રજા .... એ .... મજા

filled-star

Click here to filter issues by date range


Akram Express - Gujarati
From Choose Date
To Choose Date

Akram Express - Gujarati Description:

An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.

Bu sayıda

બાળમિત્રો,
મજા કરો, ભાઈ મજા કરો...વેકેશનમાં મજા કરો....
‘મે’ મહિનાની તો બધા કાગડોળે રાહ જાતા હો છો ખરું ને ?
અ...હં....પરીક્ષાની નહીં, પણ પરીક્ષા પછીના વેકેશનની!
તો લો, આવી ગયું વેકેશન. કરો મજા!
અને વેકેશનની સાથે સાથે અમે પણ આવી ગયા, તમારે માટે વેકેશનનો સરસ મજાનો અંક લઈને.
તો મિત્રો, હળવા ફૂલ જેવો આ અંક વાંચો અને વેકેશનની હળવાશ માણો!!

İlgili Başlıklar

Popüler Kategoriler