Life Care - June 25, 2023Add to Favorites

Life Care - June 25, 2023Add to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle Life Care ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99 $49.99

$4/ay

Kaydet 50% Hurry, Offer Ends in 10 Days
(OR)

Sadece abone ol Life Care

1 Yıl $9.99

Kaydet 61%

bu sayıyı satın al $0.99

Hediye Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Dijital Abonelik
Anında erişim

Verified Secure Payment

Doğrulanmış Güvenli
Ödeme

Bu konuda

Life Care News, 190 Issue, 25th June 2023

190 Issue of "Life Care News" Magazine, below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 190 Issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue. 

Education, 20 years of girl education campaign, Environment, Go Green – Go Electric, Health Technology, Successful eye operations by modern machines, Health mantra, SSG hospital giving new life to the child, Udaan, National Defense Academy: First Gujarati girl, Cover story, June 21 - World Yoga Day, Self-care, 19 June - World Sickle Cell Day, Some thing New, Pavagadh hills are green with trees using cocopeat, Worth knowing, Same as Pradhan Mantri Jan Arogya Yojana Pranavayu, Special Story, June 21 - 'World Yoga Day', News, Sonography of the heart in children (2D echo), 190Issue, 25th June 2023, Lifecare, Lifecarenews.in

Follow us on social Media:
https://facebook.com/lifecarenews.in
https://instagram.com/lifecarenews247, 
https://in.pinterest.com/lifecarenews247

Visit Portal:
https://lifecarenews.in/

કન્યા કેળવણી ઝુંબેશના ર0 વર્ષ

સમગ્ર શિક્ષા કન્યા કેળવણી વિભાગ અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના વર્ષ ૨૦૦૪-૦૫થી શૈક્ષણિક રીતે પછાત તાલુકાઓમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ચાલે છે

કન્યા કેળવણી ઝુંબેશના ર0 વર્ષ

3 mins

ગો ગ્રીન - ગો ઇલેક્ટ્રીક

ગુજરાત રાજ્ય \"ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી\" હેઠળ રાજકોટ જિલ્લામાં ઈલેક્ટ્રિક વાહનોનું વધતું વેચાણ

ગો ગ્રીન - ગો ઇલેક્ટ્રીક

1 min

જિલ્લામાં અત્યાર સુધીમાં 8286 જેટલા ઈલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશન સાથે 4253 વ્હીકલને રૂ. 9.94 કરોડની સહાય ચુકવાઈ

સરકારની આવી ઉદાર નીતિના પરિણામે છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ઈલેક્ટ્રીક વાહનોના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો

જિલ્લામાં અત્યાર સુધીમાં 8286 જેટલા ઈલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશન સાથે 4253 વ્હીકલને રૂ. 9.94 કરોડની સહાય ચુકવાઈ

1 min

આધુનિક મશીન દ્વારા ટાંકા વગરના થતા આંખના સફળ ઓપરેશન

> ખાનગી હોસ્પિટલમાં 31.10 થી 50 હજારના ખર્ચે થતા ઓપરેશન સિવિલમાં વિનામૂલ્યે  > ફેકો મશીનથી થતા આંખના ઓપરેશનથી દર્દીઓને અનેક ફાયદા > આધુનિક મશીનથી થતા ઓપરેશનથી રૂઝ ઝડપથી આવે, લાલાશ અને દુઃખાવો ન થવો તેમજ ચશ્માના નંબર ઓછા આવે > સિવિલ હોસ્પિટલમાં આંખમાં મોતીયો, વેલ સહિતની બિમારીનું ટાંકા વગર ઓપરેશન કરાઇ છે > આંખ વિભાગમાં મહિને આશરે 4000 જેટલી ઓપીડી નોંધાઇ છે

આધુનિક મશીન દ્વારા ટાંકા વગરના થતા આંખના સફળ ઓપરેશન

2 mins

બાળકને નવજીવન આપતું એસએસજી હોસ્પિટલ

– બચવાની તક સુક્ષ્મ હતી, એ બાળકને 12 દિવસની સારવાર આપી – વડોદરામાં જક્ષ મકવાણાને જીવલેણ બીમારીમાંથી ઉગારતી એસ. એસ. જી. હોસ્પિટલની તબીબી ટીમ – 12 દિવસ સુધી બાળકને આઈ. સી. યુ. માં રાખવામાં આવ્યોઃ સમગ્ર સારવાર વિનામૂલ્યે કરવામાં આવી – એસએસજી હોસ્પિટલે નવજીવન આપ્યું – બાળક ડીપ કોમામાં હતું જેથી એને મિકેનિકલ વેન્ટિલેટર પર રાખવું જરૂરી હતું- ડૉ. પરેશ ઠક્કર – એસ. એસ. જી. હોસ્પિટલના આશીર્વાદથી જક્ષને નવું જીવન મળ્યું છે, ખરેખર આ હોસ્પિટલ બેસ્ટ અને શ્રેષ્ઠ છે.- દર્દીના વાલી મૃદુલા મકવાણા,

બાળકને નવજીવન આપતું એસએસજી હોસ્પિટલ

1 min

નેશનલ ડિફેન્સ એકડેમી: પ્રથમ ગુજરાતી યુવતીની પસંદગી આસ્થા લહેરુ

– નેશનલ ડિફેન્સ એકડેમીમાં પસંદ થનારી પ્રથમ ગુજરાતી યુવતી બનતી આસ્થા લહેરૂ – અમદાવાદમાં બીટેકનો અભ્યાસ કરતી આસ્થાએ આર્મીમાં પસંદગી માટે જટીલ મનાતી કસોટી પાસ કરી – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રૂબરૂ મળી આસ્થાની સૈન્ય અને દેશ પ્રત્યેની ભાવનાને બિરદાવી

નેશનલ ડિફેન્સ એકડેમી: પ્રથમ ગુજરાતી યુવતીની પસંદગી આસ્થા લહેરુ

1 min

ર૧ જૂન- વિશ્વ યોગ દિવસ

સુરત બન્યું યોગમયઃ રાજ્ય કક્ષાના યોગદિન ઉજવણી કાર્યક્રમમાં એક સાથે એક સ્થળે 1.50 લાખ નાગરિકોએ યોગાભ્યાસમાં જોડાઈ રેકોર્ડ સર્જ્યો

ર૧ જૂન- વિશ્વ યોગ દિવસ

3 mins

JUNE 19 WORLD SICKLE CELL DAY ૧૯ જુન - વર્લ્ડ સિકલસેલ ડે

– સિકલ સેલ ટ્રેઇડ અને ડિઝીઝનું નિદાન માટે દર્દીઓએ લોહીની સ્પેસિયલ તપાસ દ્વારા નિદાન શક્ય બની શકે છે – મેલેરિયાએ સિકલ સેલ ડીઝીઝના દર્દીને વધારે નુકશાન કર્તા છે – અચાનક દુ:ખાવો એવા સમયે પેરાસીટામોલ-કોડીન કીટ રોલ-ડાચલોફનાક જેવી દવાઓનો એક પૂર્ણ કોઝ દર્દી પાસે હમેશા ઉપલબ્ધ રહેવો જરૂરી :- સિકલ સેલ એક્સપર્ટ ડો.જ્યોતિષ પટેલ

JUNE 19 WORLD SICKLE CELL DAY ૧૯ જુન - વર્લ્ડ સિકલસેલ ડે

1 min

નિદાન સાથે સારવાર માટેનું યોગ્ય માળખું અનિવાર્યું: ડો. જયોતિષ પટેલ

દર્દીના આરોગ્ય નો આધાર અને થતા ચેપી અને બિનચેપી રોગો જે તે દેરાની આબોહવા-સ્વછતા-રહેણી કરણી ખોરાક પીવાનું પાણી જેવા મહત્વનાં પરિબળો પર છે

નિદાન સાથે સારવાર માટેનું યોગ્ય માળખું અનિવાર્યું: ડો. જયોતિષ પટેલ

3 mins

કોકોપીટના ઉપયોગથી પાવાગઢ ડુંગર વૃક્ષોથી લીલોછમ

કોકોપીટના ઉપયોગથી પાવાગઢ ડુંગર વૃક્ષોથી લીલોછમ બન્યો: નારિયેળથી થતી ગંદકી અટકી: “મા કાલિકા” નું મંદિર વધુ સ્વચ્છ બન્યું કોકોપીટના ઉપયોગથી આગ લાગવાના આકસ્મિક બનાવો અટકશે તેમજ પર્યાવરણનું પણ જતન અને સંવર્ધન થશે

કોકોપીટના ઉપયોગથી પાવાગઢ ડુંગર વૃક્ષોથી લીલોછમ

3 mins

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે પ્રાણવાયુ સમાન

> તાપી જિલ્લાના કુલ 23, 116 લાભાર્થીઓએ પી.એમ.જે.એ.વાય. થકી મેળવી રૂ. 55.20 કરોડની નિ:શુલ્ક અને શ્રેષ્ઠ સારવાર > સિકલસેલ એનીમિયાથી પીડિત સોનગઢ તાલુકાની દીકરી નિશા ગામીતના પરિવારને મોટો હાંશકારો : પી. એમ. જે. એ. વાય. થકી પરિવાર પરનો માનસિક અને આર્થિક ભારણ સમાપ્ત થતા સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતી દીકરી નિશા > પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી તાપી જિલ્લાના લાખો પરિવારોના આર્થિક ભારણની ચિંતા દૂર થઈ છે

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે પ્રાણવાયુ સમાન

2 mins

૨૧ જૂન- 'વિશ્વ યોગ દિવસ' શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીનો પર્યાય એટલે યોગ

> કોરોનાકાળ બાદ સ્વાસ્થ્ય માટે વધુ જાગૃત બનેલા સુરતવાસીઓએ 'મેટ યોગા' ની સાથે યોગના નવા પ્રકારોને આવકાર્યા: લેટેસ્ટ 'એરિયલ યોગ' અને 'યોગ ગરબા' ફેવરિટ > ફ્લેક્સિબલિટી, કમરનો દુઃખાવો, શારીરિક ક્ષમતા માટે અસરકારક એરિયલ યોગ અને સંગીત સાથે તાળીઓના તાલબદ્ધ સંગમથી શારીરિક અને માનસિક સ્વસ્થતા આપતા'યોગ ગરબા' > ગરબાની તાલબદ્ધ ક્રિયામાં યોગાસનોને જોડીને યોગગરબા'થી લોકોને સ્વસ્થ રાખતા અનિષ રંગરેજ > હવામાં ઝૂલીને કરવામાં આવતા એરિયલ યોગ અને મેડિટેશન બન્યા લોકપ્રિય: યોગ ટ્રેનર દિશાબેન ઝવેરી એરિયલ યોગમાં છે નિપુણ

૨૧ જૂન- 'વિશ્વ યોગ દિવસ' શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીનો પર્યાય એટલે યોગ

2 mins

Life Care dergisindeki tüm hikayeleri okuyun

Life Care Magazine Description:

YayıncıLife Care

kategoriHealth

DilGujarati

SıklıkFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital
BASINDA MAGZTER:Tümünü görüntüle