Life Care - October 10, 2022Add to Favorites

Life Care - October 10, 2022Add to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle Life Care ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99

$8/ay

(OR)

Sadece abone ol Life Care

1 Yıl$25.74 $6.99

Kaydet 73% International Workers Day!. ends on May 3, 2024

bu sayıyı satın al $0.99

Hediye Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Dijital Abonelik
Anında erişim

Verified Secure Payment

Doğrulanmış Güvenli
Ödeme

Bu konuda

173 Issue of "Life Care News" Magazine,

Below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 173 Issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Child care, Hearing power acquired through school health screening program, Worth knowing, Marubhumi Kutch: Rejuvenation of Bunny Grasslands, Power lifter, Sunny Bawcha, Women's Football, 36th National Game: Women's Football, Kho-Kho, Judega India, Jitega India, Cover story, National Sport: Swimming, Badminton, 36th National Games-2022 : Badminton, Hockey, Hockey's dream is to restore India's identity, Trampoline, Trampoline at the 36th National Games, Boxing, 36th National Games 2022 Boxing, My Stamp, Tickets with photo of winning players of National Games, conclusion, National Games concluded, 173Issue, 10th October 2022, Lifecare, Lifecarenews.in

Follow us on social Media :
https://facebook.com/lifecarenews.in
https://twitter.com/@lifecarenews247,
https://instagram.com/lifecarenews247,
https://in.pinterest.com/lifecarenews247

Visit Portal :
https://lifecarenews.in/

શાળા આરોગ્ય તપસણી કાર્યક્રમ થકી વધુ ત્રણ ભૂલકાંઓને મળી શ્રવણ શક્તિ

ત્રણેય બાળકોને સઘન સારવાર અને જરૂરી ટેસ્ટ માટે અનુક્રમે સિવીલ હોસ્પિટલ, ગાંધીનગર, ગાંધીનગર, સિવીલ હોસ્પિટલ, સોલા અને સિવીલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે દાખલ કરીને તજજ્ઞ તબીબોની ટીમ દ્વારા કોકલિયર ઈમ્પ્લાન્ટ માટે સફળ ઓપરેશન કરવામાં આવ્યા

શાળા આરોગ્ય તપસણી કાર્યક્રમ થકી વધુ ત્રણ ભૂલકાંઓને મળી શ્રવણ શક્તિ

1 min

મરુભૂમિ કચ્છ: બન્ની ગ્રાસલેન્ડનો કાયાકલ્પ

મરુભૂમિ કચ્છના બન્ની ગ્રાસલેન્ડનો કાયાકલ્પઃ એક વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં સવા ચાર લાખકિલોનો વધારો કચ્છની ઇકોસિસ્ટમ માટે મહત્વના બન્ની વિસ્તારને ફરી હરિયાળું કરવા વન વિભાગ દ્વારા 12000 હેક્ટર જમીનમાંથી ગાંડા બાવળ દૂર કરાયા પાછલા આઠ વર્ષોમાં વન વિભાગો દ્વારા 80થી વધુ તળાવો બનાવી જમીનમાં ખારાશ પ્રસરતી રોકવા કરેલા પ્રયાસો રંગ લાવ્યા

મરુભૂમિ કચ્છ: બન્ની ગ્રાસલેન્ડનો કાયાકલ્પ

2 mins

પાવર લીફ્ટર સન્ની બાવચાસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ

૦ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના કોચ અને શહેરના પાવર લીફ્ટર સન્ની બાવચા એ નેશનલ ચેમ્પિયનશિપ માં રાષ્ટ્રીય કીર્તિમાન નોંધાવી જીત્યો સુવર્ણચંદ્રક.. ૦ અત્યાર સુધી 8 રાષ્ટ્રીય સ્પર્ધાઓ માં 6 સુવર્ણ ચંદ્રક પોતાનાં નામે કર્યાછે.. ૦ પુરુષોના આધિપત્ય વાળી આ રમતમાં હવે છોકરીઓ પ્રવેશી રહી છે એ નવો અને આવકાર્ય પ્રવાહ..સન્ની બાવચા..

પાવર લીફ્ટર સન્ની બાવચાસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ

1 min

36મી નેશનલ ગેમ

36મી નેશનલ ગેમ-અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે વિમેન ફૂટબોલ મેચનો પ્રારંભ ગોવા અને મિઝરોમ વચ્ચે રમાયેલી પ્રથમ વિમેન ફુટબોલ મેચમાં ગોવા ટીમનો વિજય બીજી મેચમાં તમિલનાડુ અને મણીપુર વચ્ચે રમાયેલી મેચમાં મણીપુર ટીમ વિજય બની

36મી નેશનલ ગેમ

1 min

જુડેગા ઇન્ડિયા, જિતેગા ઇન્ડિયા: ખો-ખો

'૩6 મી નેશનલ ગેમ્સ-2022, અમદાવાદ “જુડેગા ઇન્ડિયા, જિતેગા ઇન્ડિયા\" ગુજરાત v/s પંજાબ મહિલા ખોખો ટીમો વચ્ચે યોજાયેલ દિલધડક મુકાબલમાં ગુજરાતનો ભવ્યવિજય ગુજરાતની પુરુષ ખો ખો ટીમ પણ પશ્ચિમ બંગાળ વિરુદ્ધના રોમાંચક મુકાબલામાં વિજેતા બની આજે સંસ્કાર ધામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, બોપલ- આંબલી ખાતે ખો- ખો ગેમ્સમાં 8 મુકાબલા યોજાયા ઇવનિંગ સેશનમાં ગુજરાત v/s પંજાબની મહિલા ટીમ અને પશ્ચિમ બંગાળ V/S ગુજરાત પુરુષ ટીમ વચ્ચે જામી હતી ટકકર આર્ચરી ગેમ્સમાં આજે ખેલાડીઓ માટે મેદાનમાં પ્રેક્ટિસ સેશન યોજાયું આર્ચરી ગતરોજની જેમ આજે પણ પુરુષ અને મહિલા પ્લેયર્સ માટે ક્વોલિફિકેશન રાઉન્ડ યોજાયા  7 વર્ષ બાદ નેશનલ ગેમ્સનું અને એ પણ આયોજન આંગણે! અમે ગુજરાતના ઉત્સાહિત છીએ. સોલંકી નિકેતા (ગુજરાત મહિલા ખો-ખો ટીમ કેપ્ટન)

જુડેગા ઇન્ડિયા, જિતેગા ઇન્ડિયા: ખો-ખો

1 min

રાષ્ટ્રીય ખેલ: સ્વિમિંગ સ્પર્ધામાં રાજકોટ બન્યું નવા ચાર રાષ્ટ્રીય રેકોર્ડનું સાક્ષી

એક જ દિવસમાં નવા ચાર રાષ્ટ્રીય રેકોર્ડઃ 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક મહિલા સ્પર્ધામાં કર્ણાટકની એસ. લક્ષ્યાએ એક જ દિવસમાં બે રેકોર્ડ બનાવ્યા

રાષ્ટ્રીય ખેલ: સ્વિમિંગ સ્પર્ધામાં રાજકોટ બન્યું નવા ચાર રાષ્ટ્રીય રેકોર્ડનું સાક્ષી

1 min

રાષ્ટ્રીય ખેલઃ સ્વિમિંગમાં રસાકસી વચ્ચે કર્ણાટક સર્વિસિસની ટીમે જીત્યા બે-બે સુવર્ણ ચંદ્રક

કર્ણાટક અને સર્વિસિસની ટીમે કુલ મળીને 4-4 મેડલ જીતી દબદબો દર્શાવ્યો 1500 મીટર ફ્રી સ્ટાઈલમાં ગુજરાતના આર્યન નહેરાએ જીત્યો રજત ચંદ્રક

રાષ્ટ્રીય ખેલઃ સ્વિમિંગમાં રસાકસી વચ્ચે કર્ણાટક સર્વિસિસની ટીમે જીત્યા બે-બે સુવર્ણ ચંદ્રક

1 min

૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ સુરતમાં બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન

શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયાના હસ્તે ‘36મી નેશનલ ગેમ્સ-2022'ના બેડમિન્ટન વિજેતા સ્પર્ધકોને મેડલો એનાયત કરાયા દેશના યુવાધનમાં વૈશ્વિક સ્તરે સ્પોર્ટ્સ હરિફાઈ કરવાની ક્ષમતા છેઃ 'ખેલો ઈન્ડિયા' અને 'નેશનલ ગેમ્સ' આ વાતને ચરિતાર્થ કરે છે રાજ્યના વિકાસનું રોલ મોડેલ ગણાતું સુરત દરેક પ્રકારની સ્પોર્ટ્સ ઈવેન્ટ્સની યજમાની કરવા સક્ષમ - શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા

૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ સુરતમાં બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન

1 min

હોકી: હોકીની ભારતની પહેચાનને પુનઃ પ્રસ્થાપિત કરવાનું સ્વપ્ન સેવતા ઓલમ્પિયન્સ ખેલાડીઓ

ઉત્તર પ્રદેશના લલિત ઉપાધ્યાય અને વંદના કટારીયાનો ટીમ ઇન્ડિયાને નવી ઊંચાઈએ લઈ જવાનો ગોલ હોકી યજમાન રાજ્કોટની વ્યવસ્થાથી ખુશ ખેલાડીઓ ઉત્તમ દેખાવ કરવા સજ્જ

હોકી: હોકીની ભારતની પહેચાનને પુનઃ પ્રસ્થાપિત કરવાનું સ્વપ્ન સેવતા ઓલમ્પિયન્સ ખેલાડીઓ

1 min

૩૬ મી નેશનલ ગેમ્સ

હોકીમાં બીજા દિવસી હરિયાણાની મહિલા તેમજ પુરુષ ટીમનો દબદબો ગુજરાત સામે ઉતરપ્રદેશ અને મહારાષ્ટ્ર ટીમના 20-20 ગોલ

૩૬ મી નેશનલ ગેમ્સ

1 min

૩૬મી નેશનલ ગેમ્સમાં ટ્રેમ્પોલીનનો સમાવેશ

ગુજરાતમાં આયોજિત 36 મી નેશનલ ગેમ્સ થી ટ્રેમ્પોલીન નો સમાવેશ આ રાષ્ટ્રીય રમતોત્સવ માં થયો એના થી મહારાષ્ટ્રની સિદ્ધિ આનંદિત.. ખૂબ જ બહેતર સુવિધાઓ કરાવવામાં આવી છેઃ સિદ્ધિ.. રાહી એ વડોદરા જિલ્લામાં તાલીમ લીધી અને પહેલી નેશનલ રમવાની તક વડોદરામાં મળી.. આટલી ઉમદા સુવિધાઓ મળશે એવી અપેક્ષા ન હતી: રાહી..

૩૬મી નેશનલ ગેમ્સમાં ટ્રેમ્પોલીનનો સમાવેશ

1 min

36મી નેશનલ ગેમ્સ 2022 બોક્સિંગ

36મી નેશનલ ગેમ્સ: ગુજરાત-2022, મહાત્મા મંદિર વિવિધ રાજ્યોમાંથી ગુજરાતના મહેમાન બનેલા બોક્સિંગ ખેલાડીઓને રૂબરૂ મળીને રમત માટે પ્રોત્સાહિત કરતાં રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી

36મી નેશનલ ગેમ્સ 2022 બોક્સિંગ

1 min

ઇન્ડિયન પોસ્ટે નેશનલ ગેમ્સના વિજેતા ખેલાડીઓના ફોટાવાળી ટીકીટ (માય સ્ટેપ્સ) બનાવી તેમને ભેટ ધરી આશ્ચ્ર્યચકિત કરી દીધા

પોસ્ટ ટિકિટમાં પોતાની તસ્વીર જોઈને વિજેતા ખેલાડીઓએ ખુશી વ્યક્ત કરી

ઇન્ડિયન પોસ્ટે નેશનલ ગેમ્સના વિજેતા ખેલાડીઓના ફોટાવાળી ટીકીટ (માય સ્ટેપ્સ) બનાવી તેમને ભેટ ધરી આશ્ચ્ર્યચકિત કરી દીધા

1 min

વડોદરામાં પાંચ દિવસથી ચાલી રહેલી નેશનલ ગેમ્સનું સમાપન થયું

વિજેતા ખેલાડીઓ મેડલ્સ અને અસફળ રહેલા ખેલાડીઓ વધુ મહેનત કરવાના સંકલ્પ સાથે વડોદરાનું કાયમી સંભારણું સાથે લઇ ગયા

વડોદરામાં પાંચ દિવસથી ચાલી રહેલી નેશનલ ગેમ્સનું સમાપન થયું

1 min

Life Care dergisindeki tüm hikayeleri okuyun

Life Care Magazine Description:

YayıncıLife Care

kategoriHealth

DilGujarati

SıklıkFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital
BASINDA MAGZTER:Tümünü görüntüle