જેડી રાજસ્થાનમાંથી માર્ચના આરંભથી અત્યાર સુધીમાં સરકારની વિવિધ એજન્સીઓએ રૂ. 248 કરોડની કિંમતની ભેટસોગાદ, શરાબ, કિંમતી ધાતુને ડ્રગ ઝડપી પાડ્યા હતા જે પૈકી લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ રૂ. 150 કરોડનો માલ-સામાન ઝડપાયો હતો એમ એક ઉચ્ચ સત્તાધારી સરકારી અધિકારીએ રવિવારે કહ્યું હતું.
This story is from the March 25, 2024 edition of Uttar Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 25, 2024 edition of Uttar Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
અમદાવાદમાં 5 હજાર કરતાં વધુ શિક્ષકોએ મતદાન જાગૃતિ માટે બાઈક રેલી યોજી
શિક્ષકોએ વિવિધ સૂત્રો અને બેનર્સ સાથે રેલી યોજી લોકોને મતદાન માટે જાગૃત કર્યા કલેક્ટર કચેરીથી નીકળેલી બાઈક રેલી આશ્રમ રોડ થઈ ટાગોર હોલ ખાતે પૂર્ણ થઈ
ભાજપના કાર્યકરો માટે અઘરી બની ‘સરલ’ એપ
મતદારોનો ઘરે-ઘરે સંપર્ક કરી ફોટો-વીડિયો સાથેની કામગીરી કરવામાં ભલભલા નેતાઓ ફાંફે ચડયાં
NRI-NRG ફોર મોદી, કાર રેલીમાં 100 કાર અમદાવાદથી નવસારી જશે
સાબરમતી રિવરફ્રંટથી શરૂ થયેલી રેલીનું સી.આર.પાટીલ સુરતમાં સમાપન કરાવશે લોકોમાં મતદાનની જાગૃતિ માટે NRI-NRG લગભગ 8 લોકસભાની બેઠકમાં પ્રચાર કરશે
ડ્રગ ઇન્સ્પેક્ટર લાંચ લેતા પકડાતા ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા કેક કાપી ઉજવણી
ફૂડ એન્ડ ડ્રગના કેટલાક અધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ ક્વોલિફાઇડ ફાર્માસિસ્ટ વિના ચાલતી અનેક દવાની દુકાનોઃ એસોસિએશન
પ્લોટના વિવાદમાં બિલ્ડર પિતા-પુત્ર પર ટોળાનો હુમલો
ઓગણજની મેઘમલ્હાર સોસાયટીના પ્લોટ નં. 12 નજીકનો બનાવ
એન્ક્રિપ્શન હટાવવાનું કહેશો તો ભારત છોડી દઈશું: વોટ્સએપ
અમારે વર્ષોનાં વર્ષો સુધી અબજો મેસેજ સ્ટોર કરવા પડેઃ વોટ્સએપ
કારની ટક્કરથી આગળની કારમાં બેઠેલા વૃદ્ધ વેપારીનું મોત
શાહીબાગ શીલાલેખ ચાર રસ્તા પાસેનો બનાવ હઠીસિંગની વાડી પાસે બાઈકની ટક્કરથી વૃદ્ધનું મોત
ટેનિસ સ્ટારની ગર્લ ફ્રેન્ડ સાથે યુવતીને તકરાર થઇ, તેના મોર્ફ ફોટાના પોસ્ટર બન્યા
પોલીસે પોસ્ટર લગાવનાર માધવીન કામથના ઘરે તપાસ કરી પણ તાળું હતું
પતિએ પત્નીને ઠપકો આપતા પાડોશી યુવકે તલવાર મારી
તારી પત્નીને મારી કરીને જ રહીશ તેમ કહી ધમકી આપી
મંદિરના કાર્યક્રમ માટે એકઠા થયેલા બે જથ વચ્ચે પથ્થરમારો છથી વધુને ઇજા, મહિલાનું મોત
વસ્ત્રાપુર ગામના ભરવાડ વાસનો બનાવ વસ્ત્રાપુર પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઇ કાર્યવાહી હાથ ધરી