અમદાવાદ, બુધવાર
શિક્ષણ એ વિકાસનો પાયો છે અને માનવીને શિક્ષણ થકી જ પ્રગતિની નવી દિશા પ્રાપ્ત થાય છે. કોઈ પણ દેશ અને સમાજના સર્વાંગી વિકાસ માટે એક શિક્ષિત સમાજ ખૂબ જ આવશ્યક છે અને એવા સમાજની રચના કરવા માટે છેવાડાના લોકો સુધી શિક્ષણના લાભ પહોંચે તે અત્યંત જરૂરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે બે દાયકા અગાઉ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા ત્યારથી જ રાજ્યમાં શિક્ષણની નવતર પરિભાષા વિકસાવી છે.
તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ પૂરું પાડવા માટે શિક્ષણ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. આજથી ૨૦ વર્ષ પહેલાં એક સમય એવો હતો કે ગુજરાતના યુવાનોએ ધોરણ-૧૦ અને ૧૨ પછી મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે અભ્યાસ માટે લાખો રૂપિયા ખર્ચીને બહાર જવું પડતું હતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે, સમગ્ર ભારતમાં ગુજરાત 'એજ્યુકેશનલ હબ' તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવા દાયિત્વ નિભાવ્યું ત્યારથી એમની નેમ હતી કે દેશ અને દુનિયામાં જે શ્રેષ્ઠ છે તે બધું જ ગુજરાતમાં હોવું જોઈએ. ગુજરાતના યુવાનને મેડિકલ, ઈજનેરી, ટેકનિકલ નોલેજ, સોફ્ટ સ્કિલ જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વના યુવાનો સાથે કદમથી કદમ અને આંખમાં આંખ મેળવી વાત કરે તેવો સજ્જ બનાવવો છે. વડા પ્રધાન મોદીએ આજથી વર્ષો પહેલાં જ સમયની માગ અનુસાર યુવાનોની પ્રતિભાને યોગ્ય નિખાર આપવા યુનિવર્સિટી એજ્યુકેશનમાં સ્પેશિયલાઇઝેશન, ઈનોવેશન-એક્સલન્સના મોડલરૂપ વિવિધ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં જ્ઞાનશક્તિનો મજબૂત પાયો નાખ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ શિક્ષણને શ્રેષ્ઠ પ્રોત્સાહન આપી રહ્યા છે.
ટેકનિકલ શિક્ષણમાં પણ ગુજરાત બન્યું અવલ
This story is from the August 03, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 03, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું
ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત