આપણી આજકાલ
Chitralekha Gujarati|March 25, 2024
ચકીબેનને ચીં... ચીં... કરવા દો ભાવિક ચૌહાણ: આઠ વર્ષ અગાઉ ચકલી માટે આવાં ઘર અને બર્ડ ફીડર બનાવ્યાં અને...
આપણી આજકાલ

ગામેગામ અને મહોલ્લે મહોલ્લે મોબાઈલ ફોનના ટાવર ઊભા થવા લાગ્યા ત્યારથી આપણે આંગણે કે ઘરની બાલ્કનીમાં રોજ રમવા આવતી ચકીબેન આપણાથી રિસાઈ ગઈ છે. આજનાં બાળકો એમનાં દાદા-દાદી પાસે ચકો-ચકીની વાર્તા સાંભળતાં હશે, પણ ચકલી જોવાનું એમનાં નસીબમાં નથી એટલી હદે આ નાનકડા જીવનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. નોબત તો એવી આવી કે ચકલીને નામશેષ થતી અટકાવવા વિશ્વવ્યાપી ઝુંબેશ શરૂ કરવી પડી. સંયુક્ત રાષ્ટ્રસંઘે ૨૦ માર્ચના દિવસને વિશ્વ ચકલી દિન તરીકે ઘોષિત કર્યો.

આ ઝુંબેશને કારણે હવે ચકીબેન ફરી દેખાતાં થયાં છે. એ રીતે ઘણા લોકોની મહેનત લેખે લાગી છે. એમાં મોટાં શહેરોના લોકો છે તો કચ્છના કુકમા । જેવા નાના ગામના કૉલેજિયન યુવાનો પણ ખરા.

This story is from the March 25, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the March 25, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી
Chitralekha Gujarati

સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી

ભારતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે અર્થતંત્રને અસર કરતી બે મોટી માર્કેટમાં ઊથલપાથલ દેખાય છે. સામાન્ય રીતે શૅરબજાર તેજ હોય ત્યારે બુલિયનમાં મંદીનો ટ્રેન્ડ હોય છે. ક્યારેક આનાથી ઊંધું ચિત્ર હોય છે, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શૅરબજાર અને સોનાના ભાવમાં એકસાથે તેજી જોવા મળી રહી છે. સોનામાં આમ આદમીથી માંડી ધનિકોને પણ રસ પડે છે. સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ થયા છે ત્યારે જાણીએ એનાં કારણ-તારણ.

time-read
3 mins  |
April 29, 2024
પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ
Chitralekha Gujarati

પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ

જેના પર ૪૦૦થી વધુ જીવનચરિત્ર્યો અસ્તિત્વમાં છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા સુધી લઈ જનારાં પરિબળોમાં સૌથી પહેલું યોગદાન પુસ્તકોનું હતું. એમણે કહ્યું છે કે શરૂઆતનાં વર્ષોમાં ‘ભગવદ્ગીતા’, જોન રસ્કિનના પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ’ અને લિયો તોલ્સતોય લિખિત ‘ધ કિંગડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’નો એમના પર બહુ પ્રભાવ હતો.

time-read
5 mins  |
April 29, 2024
દેશ-દુનિયા
Chitralekha Gujarati

દેશ-દુનિયા

ફિર એક બાર... મોદીની મહોર

time-read
2 mins  |
April 29, 2024
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
Chitralekha Gujarati

આ તો વહેલા-મોડું થવાનું જ હતું...

ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?

time-read
2 mins  |
April 29, 2024
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
Chitralekha Gujarati

સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે

ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?

time-read
2 mins  |
April 29, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.

time-read
1 min  |
April 29, 2024
તમે છો તો અમે છીએ...
Chitralekha Gujarati

તમે છો તો અમે છીએ...

અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.

time-read
2 mins  |
April 29, 2024
પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...
Chitralekha Gujarati

પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...

ઉનાળામાં ગરમીથી બચવા ઍર કન્ડિશનરનો વપરાશ વધે, એના માટે વીજળી વધારે જોઈએ, વીજળીના નિર્માણ માટે પાણી વધારે જોઈએ... આ ચક્રવ્યૂહને કોઈક રીતે તોડવો જ રહ્યો.

time-read
2 mins  |
May 06, 2024
ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...
Chitralekha Gujarati

ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...

ચૂંટણીસભામાં ખુરસી ખાલી હોય તો પણ એનું ભાડું તો ગુણવાનું જ.

time-read
1 min  |
May 06, 2024
કાંઈ તડકા પડે છે, બાપ!
Chitralekha Gujarati

કાંઈ તડકા પડે છે, બાપ!

માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.

time-read
4 mins  |
May 06, 2024