તાજેતરમાં રિઝર્વ બૅન્કે અમેરિકી ડૉલર આધારિત વેપાર-વ્યવહારો ઘટાડવા સ્થાનિક બૅન્કોને યુએઈ (યુનાઈટેડ આરબ અમીરાત) સાથેના વેપાર દિરહામરૂપિયામાં કરવાની સૂચના આપી છે. ભારત જે દેશો સાથેના વ્યવહારમાં ટ્રેડ ડેફિસિટ ધરાવે છે ત્યાં લોકલ કરન્સીમાં વેપાર કરવાનો આગ્રહ સેવાતો જાય છે. આમ બન્ને દેશો દિરહામ-રૂપીમાં વેપાર કરવા સહમત થયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક સમયથી વિવિધ દેશોની મુલાકાત દરમિયાન સંબંધિત દેશો સાથેના રાજકીય, આર્થિક અને વેપાર સંબંધોને ટઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ભારતીય રૂપિયો સર્વ સ્વીકાર્ય બને એ દિશામાં પણ સક્રિય બન્યા છે. થોડા વખત પહેલાં એમણે ફ્રાન્સની મુલાકાતમાં પણ રૂપિયાના સ્વીકારનું સમર્થન મેળવ્યું. અલબત્ત, એ માટે ચોક્કસ ધોરણો, નીતિ-નિયમોનું પાલન કરવાનું રહેશે. આમ ભારતીય રૂપિયો ધીમે ધીમે નવું સ્વરૂપ ધારણ કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
This story is from the September 18, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 18, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કાંઈ તડકા પડે છે, બાપ!
માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.
જસ્ટ, એક મિનિટ..
વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,
મફત, દૂરંદેશી અને મતદાન
સાચા સિક્કા રાહ જુએ છે ખોટા સિક્કા ખોઈ નાખો.
મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!
મોદી સામે કોઈ પડકાર નથી અને ચૂંટણીનું પરિણામ નિશ્ચિત લાગે છે એ કબૂલ, પણ એ કારણે નવી લોકસભા પસંદ કરવામાં ભાગીદાર જ ન બનવાનો ‘ઉપાય’ ખોટો છે.
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.