હવે આવે છે મહિલા બંદીવાનોના અવાજમાં ઑડિયો બુક્સ
Chitralekha Gujarati|March 20, 2023
ગુજરાતમાં સૌપ્રથમ વાર અંધજનો માટેની ઑડિયો બુક બની અમદાવાદની જેલના કેદીઓના અવાજમાં.
હવે આવે છે મહિલા બંદીવાનોના અવાજમાં ઑડિયો બુક્સ

મહિલા કેદીઓએ રેકૉર્ડ કરેલાં પુસ્તકો ઑડિયો બુક તરીકે અંધજનો સાંભળી શકશે.

અમદાવાદનું અંધજન મંડળ (બ્લાઈન્ડ પીપલ્સ ઍસોસિયેશન-બીપીએ) વર્ષોથી પ્રજ્ઞાચક્ષુઓનાં અભ્યાસ, કારકિર્દી અને પુનર્વસનની વિવિધ પ્રવૃત્તિ કરે. એવી એક પ્રવૃત્તિ એટલે અંધજનો માટે અભ્યાસ, કારકિર્દી અને સાહિત્યનાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજી પુસ્તકોની ઑડિયો બુક લાઈબ્રેરી.

ઑડિયો બુક એ કોઈ પુસ્તકનું શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારણ ધરાવતી વ્યક્તિ દ્વારા થયેલું ભાવવાહી વાંચન છે. થોડાં વર્ષથી લોકપ્રિય પુસ્તકોની ઑડિયો બુક વેચાય છે. અંધજનો દૃષ્ટિના અભાવે વાંચી ન શકતા હોવાથી પુસ્તકનું રેકૉર્ડેડ વાંચન સાંભળે. વર્ષો પહેલાં એની ઑડિયો કૅસેટ બનતી, હવે પેનડ્રાઈવ કે ગૂગલ લિન્ક મારફત પણ એ સગવડ મળે. એને ફોન કે કમ્પ્યુટરમાં હેડફોન જોડીને સાંભળી શકાય.

મંડળના એક અધિકારી કહે છે કે અમને અંગ્રેજી બુક વાંચનાર સ્વયંસેવક મેળવવામાં ઘણી તકલીફ થતી. જો કે એક કેદીએ અમારી તકલીફ દૂર કરી.

કેવી રીતે?

This story is from the March 20, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the March 20, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
Chitralekha Gujarati

તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર

આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.

time-read
5 mins  |
April 29, 2024
ગુજરાતમાં ભાજપની રાજહઠ ફાવશે કે ક્ષત્રિયોનો વટ?
Chitralekha Gujarati

ગુજરાતમાં ભાજપની રાજહઠ ફાવશે કે ક્ષત્રિયોનો વટ?

છેવટે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ફૉર્મ ભરી દીધા પછી ગુજરાતની કઈ બેઠક પર ક્ષત્રિયો ભાજપને નડશે એની ચર્ચા જામી છે. એ સામે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર મેદાન-એ-જંગમાં ટકી રહેવાનો છે.

time-read
4 mins  |
April 29, 2024
રામદેવના પલટીઆસન સામે સુપ્રીમ કોર્ટનું ક્રોધાસન
Chitralekha Gujarati

રામદેવના પલટીઆસન સામે સુપ્રીમ કોર્ટનું ક્રોધાસન

યોગ ઉપરાંત આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી ભારે લોકપ્રિય થનારા બાબા રામદેવ અને એમના ‘પતંજલિ ગ્રુપે’ હઠીલા રોગોની ૧૦૦ ટકા સારવાર અંગેના સતત ફેલાવેલા દાવા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જો કે આ વિવાદનાં મૂળિયાં દેખાય છે એના કરતાં જુદાં અને વધારે ઊંડાં છે.

time-read
5 mins  |
April 29, 2024
સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી
Chitralekha Gujarati

સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી

ભારતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે અર્થતંત્રને અસર કરતી બે મોટી માર્કેટમાં ઊથલપાથલ દેખાય છે. સામાન્ય રીતે શૅરબજાર તેજ હોય ત્યારે બુલિયનમાં મંદીનો ટ્રેન્ડ હોય છે. ક્યારેક આનાથી ઊંધું ચિત્ર હોય છે, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શૅરબજાર અને સોનાના ભાવમાં એકસાથે તેજી જોવા મળી રહી છે. સોનામાં આમ આદમીથી માંડી ધનિકોને પણ રસ પડે છે. સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ થયા છે ત્યારે જાણીએ એનાં કારણ-તારણ.

time-read
3 mins  |
April 29, 2024
પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ
Chitralekha Gujarati

પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ

જેના પર ૪૦૦થી વધુ જીવનચરિત્ર્યો અસ્તિત્વમાં છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા સુધી લઈ જનારાં પરિબળોમાં સૌથી પહેલું યોગદાન પુસ્તકોનું હતું. એમણે કહ્યું છે કે શરૂઆતનાં વર્ષોમાં ‘ભગવદ્ગીતા’, જોન રસ્કિનના પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ’ અને લિયો તોલ્સતોય લિખિત ‘ધ કિંગડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’નો એમના પર બહુ પ્રભાવ હતો.

time-read
5 mins  |
April 29, 2024
દેશ-દુનિયા
Chitralekha Gujarati

દેશ-દુનિયા

ફિર એક બાર... મોદીની મહોર

time-read
2 mins  |
April 29, 2024
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
Chitralekha Gujarati

આ તો વહેલા-મોડું થવાનું જ હતું...

ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?

time-read
2 mins  |
April 29, 2024
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
Chitralekha Gujarati

સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે

ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?

time-read
2 mins  |
April 29, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.

time-read
1 min  |
April 29, 2024
તમે છો તો અમે છીએ...
Chitralekha Gujarati

તમે છો તો અમે છીએ...

અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.

time-read
2 mins  |
April 29, 2024