ત્વચાની જાળવણી માટે આપણે વિવિધ સ્કિન કેર પ્રોડક્ટ અને નુસખા અનુસરતા હોઈએ છીએ. જોકે ક્યારેક ઉંમરના કારણે તો ક્યારેક હોર્મોનલ ચેન્જના કારણે ત્વચાને લગતી સમસ્યાઓ ઊભી થતી હોય છે. આવા સમયે સ્કિન કેર પ્રોડક્ટની સાથે કેટલાક સ્કિન કેર ટૂલ્સની મદદ લેવાથી ત્વચાને જીવંત રાખવામાં અને સ્વસ્થ બનાવી રાખવામાં ઘણી મદદ મળતી હોય છે. આજે એવા જ કેટલાંક ટૂલ્સ વિશે વાત કરવાના છીએ. મહત્ત્વની વાત એ છે કે આ ટૂલ્સનો ઉપયોગ ૩૦ વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. ઘણીવાર ત્વચાને લગતી સમસ્યાઓ ઊભી થાય ત્યારે જ તેના તરફ ધ્યાન આપતા હોઈએ છીએ, જ્યારે સમસ્યાઓની સામે રક્ષણ મેળવવા માટે સમસ્યા ઊભી થાય તે પહેલાં કેટલીક દરકાર લેવાય તો ઘણી બધી સમસ્યાઓ ઊગતી જ ડામી શકાય છે. અમુકવાર વ્યક્તિની ત્વચા પર ઉંમરના પ્રમાણમાં વહેલી કરચલીઓ જોવા મળતી હોય છે. આવા સમયે યોગ્ય કાળજી લેવામાં આવે તો રક્તસંચાર સુચારુ રીતે ચાલતું રહે છે અને તેને લગતી સમસ્યા પણ મહદ્અંશે નિવારવામાં મદદ મળતી હોય છે.
This story is from the September 09, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 09, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ
રાજકાજ
એઆઈના માધ્યમથી અમિત શાહને ટાર્ગેટ બનાવાય છે ત્યારે...
રાજકાજ
કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કાંડ : ભાજપ માટે સંકટ
પંચામૃત
તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી