યુવાનોનો બદલાતો અભિગમ અને વિચારસરણી
ABHIYAAN|September 03, 2022
સરકારી નોકરીથી દૂર હવે આંતર પ્રિન્યોરશિપના અભિગમ તરફ ભારતના યુવાનો જઈ રહ્યા છે. જેમની ઉંમર ૨૦થી ૩૦ની વચ્ચે છે તેમણે પોતાના વેપારમાં અને જીવનમાં ‘રિસ્ક હૈ તો ઇશ્ક હૈ’નો મંત્ર અપનાવ્યો છે
યુવાનોનો બદલાતો અભિગમ અને વિચારસરણી

ભારતનું વૈવિધ્ય એ ખૂબ મોટો બોનસ પોઇન્ટ છે. વિવિધ પ્રદેશના અને વિવિધ ક્ષેત્રમાં કામ કરતાં યુવાનો પાસે સ્કિલ્સમાં ઘણું વૈવિધ્ય છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થાય છે જેમાંથી ઘણા લોકો હવે સ્ટાર્ટઅપ તરફ વળી રહ્યા છે. કોરોના કાળ પછી ભારતના યુવાન આંતરપ્રિન્યોર્સના અભિગમમાં પણ મોટો બદલાવ જોવા મળ્યો છે. મહામારીએ લોકોને ચીલાચાલુ નોકરીઓથી દૂર રોજગારની નવી તકો વિશે વિચારતા પણ કર્યા છે. સરકારી નોકરીથી દૂર હવે આંતર પ્રિન્યોરશિપના અભિગમ તરફ ભારતના યુવાનો જઈ રહ્યા છે. જેમની ઉંમર ૨૦થી ૩૦ની વચ્ચે છે તેમણે પોતાના વેપારમાં અને જીવનમાં ‘રિસ્ક હૈ તો ઇશ્ક હૈ’નો મંત્ર અપનાવ્યો છે. આ રુઝાનમાં થયેલા ફેરફારે પણ આ સ્ટાર્ટઅપ બૂમ પાછળ મોટો ભાગ ભજવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સ્ટાર્ટઅપ્સને જે પ્રમાણમાં સફળતા મળી છે તેનાથી ઓછામાં ઓછો એક બદલાવ આવ્યો છે, દેશના યુવાનોને એક સંદેશ ગયો છે કે તમે ધારો એ ફિલ્ડમાં, તમારા જ મનગમતા ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે અને એ પણ જાતે જ સ્ટાર્ટઅપ શરૂ કરીને.

This story is from the September 03, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the September 03, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
ABHIYAAN

વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)

બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
મુવી-ટીવી
ABHIYAAN

મુવી-ટીવી

થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
તસવીર કથા
ABHIYAAN

તસવીર કથા

સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
ABHIYAAN

બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...

તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 mins  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/05/2024