ફિલ્મોની ચાંચિયાગીરી: ‘તમિલ રોકર્સ’ હાજીર હો!
ABHIYAAN|July 30, 2022
ફિલ્મોની, ફિલ્મ-મૅકિંગની, ફિલ્મી-કલાકારોની વાત કરતી ફિલ્મો બની છે, પણ સિનેમાની પાયરસી કરતી ‘ઘટના' પર જ સિનેમા બની રહ્યું છે. એવી રમૂજ પણ ચાલી રહી છે કે ‘તમિલ રૉકર્સ' સિરીઝ રિલીઝ થતાં જ ‘તમિલ રૉકર્સ' જ તેની પાઇરસી કરશે!
પાર્થ દવે
ફિલ્મોની ચાંચિયાગીરી: ‘તમિલ રોકર્સ’ હાજીર હો!

કમલ હાસનની ‘વિક્રમ’ જોઈ?’

‘શેના પર છે?’

‘હોટસ્ટાર.’

‘ના યાર. ટેલિગ્રામ પર આવશે પછી જોઈ લઈશ!’ ટેલિગ્રામ ક્લાઉડ બેઝ્ડસર્વિસ આપતું પ્લેટફોર્મ છે, જેમાં છાપાં - મેગેઝિનોથી શરૂ કરીને ફિલ્મો તથા સિરીઝ સુધીનો ડેટા ડાઉનલોડ થઈ શકે છે. ઉપરોક્ત પ્રકારનો સંવાદ હવે નોર્મલ થઈ ચૂક્યો છે. એક આખો વર્ગ છે જે માિ કે સિરીઝ થિયેટર કે ઓટીટી પ્લેટફોર્મ પર નહીં, બલ્કે ટેલિગ્રામ ઉપરથી ડાઉનલોડ કરીને જુએ છે.

નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર, ઓલ્ટ બાલાજી, ઝીફાઇવ, સોની લિવ વગેરે તમામ ડિજિટલ પ્લેટફોર્મ ઉપરનું કન્ટેન્ટ જોવાની ફીઝ છે. તે ફીઝ આપ્યા વિના મફ્તમાં કન્ટેન્ટ જોનારા લોકો ચિક્કાર છે. કોરોના પછી થિયેટરો બંધ રહ્યાં અને તેની પેરેલલ ઓટીટી આવી ચૂક્યું છે, પણ એક સમયે લ્મિો થિયેટરોમાં જ રિલીઝ થતી. તેની સફ્ળતા-નિષ્ફળતાનો મદાર સિનેમાઘરોના ઓપનિંગ પર રહેતો ત્યારે પણ તેની પાઇરેટેડ કોપીઝ લોકો સુધી પહોંચતી.

ઢગલાબંધ પાયરેડેટ કોપીઝ ઓનલાઇન ઉપલબ્ધ કરાવતી વેબસાઇટનું નામ ‘તમિલ રોકર્સ’ હતું. આ નામ સાંભળતા જ સિનેમા અને ખાસ તો, પાઇરેટેડ કન્ટેન્ટ જોનારા લોકોનાં ભવાં તંગ થયાં હશે! કારણ કે, આ વેબસાઇટે મનોરંજન ક્ષેત્રના નિર્માતાઓની લિટરલી ઊંઘ હરામ કરી નાખી હતી.

This story is from the July 30, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the July 30, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
ABHIYAAN

વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)

બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
મુવી-ટીવી
ABHIYAAN

મુવી-ટીવી

થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
તસવીર કથા
ABHIYAAN

તસવીર કથા

સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
ABHIYAAN

બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...

તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 mins  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/05/2024