સયાજી હોસ્પિટલના સર્જીકલ આઇસીયુનું વિસ્તરણ પૂર્ણ: ૫ થી વધીને હવે ૩૫ આઇસીયુ બેડની સુવિધા ઉપલબ્ધ...
Life Care|November 25, 2021
મોટી સર્જરી અને પોલી ટ્રોમા કેસિસનામોનીટરીંગમાં સરળતા થશે

જેની ખૂબ રાહ જોવાતી હતી તેવા,મધ્ય અને દક્ષિણ ગુજરાતની સહુ થી મોટી સયાજી હોસ્પિટલના સર્જીકલ ઇન્ટેન્સિવ કેર યુનિટનું વિસ્તરણ પૂર્ણ થતાં તબીબી આલમ અને હોસ્પિટલ મેનેજમેન્ટમાં ખૂબ રાહતની લાગણી પ્રસરી છે.

અત્યાર સુધી એસ.આઇ.સી.યુમાં માત્ર ૫ પથારીની સુવિધા ઉપલબ્ધ હતી જેના લીધે ઘણીવાર કટોકટીની પરિસ્થિતિ સર્જાતી, જે હવે ૩૫ પથારી થવા થી હળવી બનશે.

સયાજી હોસ્પિટલના ઓરથો, ઇ.એન.ટી. સહિતના વિભાગોમાં પૂર્વ આયોજિત (planned) અને આકસ્મિક (emergency) શસ્ત્રક્રિયાઓ મોટા પ્રમાણમાં થતી હોય છે. વાહન અકસ્માતોમાં હાડકા ભાંગીને ભૂકો થઇ ગયાં હોય કે એક કરતાં વધુ અંગોને ગંભીર ઈજાઓ થઈ હોય તેવા પોલીટ્રોમાના કેસો અવાર નવાર આવતાં હોય છે અને મેજર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઓ થતી હોય છે તેવી જાણકારી આપતા તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે,

Continue reading your story on the app

Continue reading your story in the magazine

MORE STORIES FROM LIFE CAREView All

અંગદાનમાં હાથ મેળવનાર પૂણેના યુવાનને અવર્ણનીય ખુશી મળી

ગત ઓક્ટોબરમાં સુરતના જોઈન ડેડ ૧૪ વર્ષીય સ્વ.ધાર્મિક કાકડિયાના બંને હાથોનું દાન કરાયું હતું. મુંબઈમાં હાથોનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થયું

1 min read
Life Care
Life Care News, 153 Issue, 10th December 2021

યાયાવર ચકલી

ફરતા પર્થ દવાખાનાની ત્વરિત ચિકિત્સા સેવાથી વઢવાણાની મહેમાન વિદેશી ચકલીને નવું જીવન મળ્યું પશુ અને પંખીઓને પણ બદલાતા વાતાવરણની અસર થાય છે, પણ આ અબોલ જીવો માટે કોણ?

1 min read
Life Care
Life Care News, 153 Issue, 10th December 2021

ઉધાડા પગે ચાલવથી દૂર થશે જુનો દુઃખાવો કમર અને પગનો

શું તમને યાદ છે કે છેલ્લીવાર તમે ઉઘાડા પગે ક્યારે ચાલ્યા હતા?

1 min read
Life Care
Life Care News, 153 Issue, 10th December 2021

આયુર્વેદનો સાક્ષાત્કાર: બેભાન દર્દીને નસ્ય ચિકિત્સા મોતના મુખમાંથી બહાર લઈ આવી!

૨ દિવસ કોમામાં રહ્યા બાદ આયુર્વેદિક સારવારના પરિણામે આરણભાઇ ભાનમાં આવ્યા અને કહ્યું "મારે કોલ્ડ્રીંક પીવી છે"

1 min read
Life Care
Life Care News, 153 Issue, 10th December 2021

રાતના મોડે સુધી ઉંઘ આવતી નથી? સવારે ઊઠવામાં મોડું થાય

યંગસ્ટર્સ પર હાવી એવી આ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેને Delay Phase sleep ડિસઑર્ડરનાં નામથી પણ ઓળખાય છે. આ કોઈ આદત નથી પણ એક ડિસઑર્ડર છે જેની સારવાર કરવાની જરૂર પડે છે.

1 min read
Life Care
Life Care News, 153 Issue, 10th December 2021

શું તમે જાણો છો.HELLO શબ્દ વિશે?

ફોન કરીએ ત્યારે બોલવા કે સાંભળવામાં આવતા Hello શબ્દનો ઈતિહાસ.

1 min read
Life Care
Life Care News, 153 Issue, 10th December 2021

ફળો અને શાકભાજીઓનું સેવન બદલાતી ઋતુ અનુસાર કરો.

આપણને જેટલી તરસ ઉનાળામાં લાગશે. તેટલી તરસ શિયાળામાં લાગતી નથી. જો આપણે બધાએ તંદુરસ્ત રહેં હોય તો ઋતુ અનુસાર ફળો અને શાકભાજીઓનો ઉપયોગ કરવો જોઈએ.

1 min read
Life Care
Life Care News, 153 Issue, 10th December 2021

વિશ્વભરના લોકો નાસ્તામાં શું લે છે?

એવું કહેવાય છે કે સારા સ્વાસ્થ માટે યોગ્ય આહાર જરૂરી છે. આપણા દિવસની શરૂઆત જ પોષ્ટિક નાસ્તાની સાથે થાય તો તે શરીર માટે ઘણું લાભપ્રદ છે. પોષ્ટિક નાસ્તાથી આખો દિવસ ફૂર્તિદાયક રહે છે. સમગ્ર વિશ્વમાં જુદી-જુદી જગ્યાએ જુદી-જુદી વસ્તુઓને નાસ્તાના રૂપમાં લેવામાં આવે છે.

1 min read
Life Care
Life Care News, 153 Issue, 10th December 2021

સાંધાના દુખાવાને અવગણશો નહીં

સંધિવાની શરૂઆત ઘૂંટણ, પીઠ અથવા આંગળીઓના સાંધામાં સામાન્ય દુખાવાથી થાય છે, પરંતુ ઘણીવાર લોકો આવા નાના દુખાવાને અવગણે છે.લોકોને કારમાંથી બહાર નીકળતી વખતે, નીચે બેસીને ઉભા થવાથી અચાનક શરૂ થતા પગ અથવા નિતંબનાં દુખાવાને ગંભીરતાથી લેતા નથી. સામાન્ય રીતે લોકો એવું સમજે છે કે તેમને સંધિવા થવાની ઉંમર હજી નથી, અને પીડાનું કારણ મયas છે. આજાલ નાની ઉંમરના લોકો પણ સંધિવાથી પીડાઈ રહ્યા છે તેવું જોવા મળે છે.સતત કામ, ધુમ્રપાન, તણાવ વગેરેને કારણે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. સંંધિ\વા પરનિયંત્રણ કેવી રીતે મેળવવું તે જાણવા નિષ્ણાતોની વાત સમજવી જોઈએ.

1 min read
Life Care
Life Care News, 153 Issue, 10th December 2021

રાણા સમાજના બ્રેઈનડેડ મીનાક્ષીબેનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બન્યું

ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહેલા સુરત શહેર માંથી ડોનેટ લાઈક દ્વારા વધુ એક અંગદાન કરાવવામાં આવ્યું.

1 min read
Life Care
November 25, 2021