Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

આજે PM મોદી પુતિન માટે હાઈ ડિનરની યજમાની કરશેઃ ડિફેન્સ ડીલ પર સમગ્ર દુનિયાની નજર

SAMBHAAV-METRO News

|

04-12-2025

મોદી-પુતિનની આગેવાની હેઠળ આવતી કાલે ૨૩મું વાર્ષિક શિખર સંમેલન યોજાશે

આજે PM મોદી પુતિન માટે હાઈ ડિનરની યજમાની કરશેઃ ડિફેન્સ ડીલ પર સમગ્ર દુનિયાની નજર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે તેમના વિશેષ વિમાન દ્વારા નવી દિલ્હી પહોંચશે. તેઓ પોતાના સૌથી મોટા કેબિનેટ દળ સાથે ભારત આવી રહ્યા છે. નવી દિલ્હી પહોંચ્યાના થોડા જ સમય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત વડા પ્રધાન નિવાસસ્થાને થશે. આ મુલાકાત દરમિયાન તેમના સન્માનમાં ‘હાઈ ડિનર’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક લાંબો સમય ચાલે તેવી સંભાવના છે. બંને દેશો વચ્ચે અનેક કરાર થવાની શક્યતા છે, પરંતુ ડિફેન્સ ડીલ પર સમગ્ર દુનિયાની નજર રહેશે.

મોદી અને પુતિનની આગેવાની હેઠળ આવતી કાલે ૨૩મું ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સમયે રશિયા પાસેથી તેલ ખરીદવા બાબતે અમેરિકા ભારત પર કૂટનૈતિક અને આર્થિક દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ પુતિનની નવી દિલ્હીની યાત્રા પર આખી દુનિયાની નજર ટકેલી છે. પુતિનની આ યાત્રા પહેલાં ભારતીય વિદેશ મંત્રાલય અને રશિયન રાષ્ટ્રપતિ ભવન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વખતે બંને દેશો માટે આર્થિક અને વેપારી મુદ્દાઓ ઘણા મહત્ત્વના રહેશે. પુતિનની કેબિનેટમાં આર્થિક વિભાગો ના તમામ પ્રધાનો તેમની સાથે નવી દિલ્હી આવી રહ્યા છે, જે આ વાતનો સંકેત આપે છે.

MEER VERHALEN VAN SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

૧૨.૫૦ કરોડની રિચર્ડ મિલેની ઘડિયાળ મંગાવનાર નબીરો કોણઃ રહસ્ય અકબંધ

એક વર્ષ થયું હોવા છતાં મોંઘીદાટ ઘડિયાળ દુબઈથી કોણે મંગાવી હતી તે હજુ સુધી કસ્ટમની તપાસમાં સામે આવ્યું નથી

time to read

2 mins

23-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

WHOને ટ્રમ્પનો મોટો ઝટકો: ૨૬ કરોડ ડોલરનું દેવું ચૂકવ્યા વિના જ સત્તાવાર રીતે સભ્યપદ છોડ્યું

અમેરિકાએ આક્ષેપ કર્યો કે આ સંગઠનના કારણે દેશને અબજો ડોલરનું નુકસાન થયું છે

time to read

1 mins

23-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઉત્તર પશ્ચિમ ઝોનમાં બે દિવસમાં આઠ એકમ સીલઃ ૧૫૨ને નોટિસ ટકારાઈ

તંત્ર દ્વારા કસૂરવાર ધંધાર્થીઓ પાસેથી રૂ. ૧.૬૫ લાખથી વધુતો દંડ વસૂલાયો

time to read

1 min

23-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ભૂગર્ભમાં ઊતરેલા બુટલેગર્સ એક્ટિવઃ વાહનમાં બોગસ HSRP લગાવી દારૂની હેરાફેરીનો ખેલ

થોડા દિવસ પહેલાં પીસીબીએ બોગસ નંબર પ્લેટનો ભાંડો ફોડ્યો હતો

time to read

1 mins

23-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

‘મેદસ્વિતામુક્ત ગુજરાત’તો ત્રીજો તબક્કો શરૂઃ સ્વસ્થ જીવનશૈલી માટે વ્યાપક પ્રયાસ

રાજ્યવ્યાપી શિબિર ર૦ ફેબ્રુઆરી સુધી વિવિધ સ્થળોએ અભિયાન ચાલશે

time to read

1 mins

23-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વસંતપંચમીની શહેરભરમાં ઊજવણી: કૃષ્ણના ફૂલફાગરસિયા મહોત્સવનો ભાવભર્યો પ્રારંભ

ભક્તો માટે આજનો દિવસ વસંતના સ્વાગત સાથે આનંદનો ઉત્સવ

time to read

1 min

23-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આજે બીજી T-20: ભારતને ૨-૦ની સરસાઈ કે ન્યૂઝીલેન્ડની વાપસી?

રાયપુરમાં ભારતે ઓસી સામે ૧૭૪ રનનો સ્કોર ડિફેન્ડ કર્યો હતો

time to read

1 min

23-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મધ્યપ્રદેશના ઈન્દોર બાદ મઉમાં દૂષિત પાણીતો કહેરઃ ૧૯ બાળકો સહિત ૨૫ લોકો બીમાર

ઘેર ઘેર માંદગીના ખાટલાઃ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ

time to read

1 min

23-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

યુદ્ધના ભણકારા: અમેરિકાનું લિંકન જહાજ ઈરાન સરહદે પહોંચતાં તહેરાનમાં હાઈ એલર્ટ

અમેરિકાનાં ખતરનાક હથિયારો સેકન્ડોમાં જ ઈરાનનાં પરમાણુ ઠેકાણાં નેસ્તનાબૂદ કરવા સક્ષમ

time to read

1 mins

23-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ભારત પર ૫૦૦ ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીનો મોટો ખુલાસો

ભારતે રશિયા પાસેથી ઓઈલની ખરીદી બંધ કરી સ્કોટ બેસન્ટ

time to read

1 mins

21-01-2026

Listen

Translate

Share

-
+

Change font size