Facebook Pixel સંભલમાં કાર અને પિકઅપની ટક્કરથી એક જ પરિવારના છ લોકોનાં મોત | SAMBHAAV-METRO News - newspaper - Lees dit verhaal op Magzter.com
Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

સંભલમાં કાર અને પિકઅપની ટક્કરથી એક જ પરિવારના છ લોકોનાં મોત

SAMBHAAV-METRO News

|

28/11/2025

ગામવાસીઓએ કારના કાચ તોડીને લોકોને બહાર કાઢ્યા

સંભલમાં કાર અને પિકઅપની ટક્કરથી એક જ પરિવારના છ લોકોનાં મોત

ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં ગંગા એક્સપ્રેસ વે પર એક ભીષણ અકસ્માત થયો છે. હયાતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રસુલપુર ધાત્રા ગામ નજીક ગંગા એક્સપ્રેસ વે પર શાકભાજી ભરેલી પિકઅપ ટ્રક અને અલ્ટો કાર સામસામે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના ફૂરચેફુરચા ઊડી ગયા અને ગાડીમાં સવાર લોકો તો અંદર જ ફસાઈ ગયા. હયાતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રસુલપુર ધાત્રા ગામ પાસે થયેલા અકસ્માતનો અવાજ સાંભળીને નજીકના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. થોડીવારની મહેનત બાદ ગ્રામજનોએ વાહનોમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

MEER VERHALEN VAN SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મોંઘવારીએ માઝા મૂકીઃ પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં રૂ. બેનો વધારો ઝીંકાયો

૧૧ દિવસમાં ચોથી વખત ભાવ વધતાં સામાન્ય જનતાનાં ખિસ્સાં પર અસર

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

૬૫ વર્ષના “દાદા એ ૩૩ વર્ષની છોકરી સાથે લગ્ન કરી ૪૦૦ કરોડની સંપત્તિ આપી દીધી.

દુનિયાભરમાં ઘણા એવા લોકો છે, જેમણે પોતાનાથી નાની ઉમરના પાર્ટનર સાથે લગ્ન કર્યાં છે.

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હિતેશ બારોટ અમદાવાદના મેયર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓની પરિણામના ૩૦મા દિવસે જાહેરાત

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બે વખત પેરોલ જમ્પ કરવા છતાં પણ હેમંત મોદી ‘ભાગેડુ’ જાહેર ના થયો!

નેશનલ પ્રિઝન પોર્ટલમાં નામ જ નહોતુંઃ જેલ અને પોલીસ વચ્ચેના સંકલનમાં અનેક ગંભીર ખામીઓ બહાર આવી

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અજબ દુનિયા

કેટ આઈલેન્ડઃ અહીં બિલાડીઓની સંખ્યા માણસોથી ક્યાંય વધારે છે!

time to read

1 min

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ભારતમાં આજે ક્વાડ દેશોના વિદેશપ્રધાનોની મહત્ત્વપૂર્ણ બેઠક: જયશંકર અધ્યક્ષતા કરશે

ઈન્ડો-પેસિફિકની સુરક્ષા, આર્થિક સહયોગ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા થશે

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઉન્નાવમાં એક્સપ્રેસ-વે પર બસ પલટીઃ પોલીસકર્મી-કેદી સહિત છતાં મોત

યુપીના ઉન્નાવમાં આજે સવારના લગભગ પાંચ વાગ્યે ડબલ ડેકર એસી બસ બેકાબૂ થઈને લખનૌ-આગ્રા એક્સપ્રેસ-વે પર પલટી ગઈ હતી.

time to read

1 min

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વિદ્યાર્થીને LC માટે NOC લેવા ધક્કા ખવડાવશો નહીંઃ DEOનો કડક આદેશ

જૂની શાળા નવી શાળાનું NOC માગી શકશે નહીં પ્રવેશ અને સ્થળાંતરમાં વિધાર્થીઓને રાહત

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

‘હનીફ દાઢીને મેં ગોળી મારીઃ વીડિયો વાઈરલ થતાં જમાલપુરમાં ભારે તણાવ

ક્રાઈમ બ્રાંચે સલમાન નામના કુખ્યાત શખ્સની અટકાયત કરી

time to read

1 min

25-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આરબ દેશોની જેમ ઈરાન પણ ઈઝરાયલ સાથે હાથ મિલાવી લેશેઃ ટ્રમ્પના દાવાથી ખળભળાટ

અગાઉ પણ ટ્રમ્પ આરબ દેશોની પ્રશંસા કરી ચૂક્યા છે

time to read

1 mins

25-05-2026

Listen

Translate

Share

-
+

Change font size