Facebook Pixel સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી | Chitralekha Gujarati - news - Lees dit verhaal op Magzter.com
Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી

Chitralekha Gujarati

|

June 03, 2024

દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?

- નિતુલ ગજ્જર (વડોદરા)

સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી

ગુજરાતી ટૂરિસ્ટો જેને માલદીવ નામે ઓળખે છે એ માલદીવ્સ નામનું ટાપુરાષ્ટ્ર પાછલા ઘણા મહિનાથી ચર્ચામાં છે. અગાઉ ભારતના સમર્થક રહી ચૂકેલા આ દેશમાં ભારતિવરોધી પક્ષ સત્તા પર આવતાં એના આગેવાનોએ ચીન સાથે હાથ મિલાવ્યા અને ભારતીય સૈન્યને માલદીવ્સમાંથી પાછું કાઢ્યું. પછી ભારત સરકારે આંખો દેખાડતાં માલદીવ્સનું વર્તન થોડું કૂણું જરૂર પડ્યું, છતાં ભારતવાસીઓનું મન માલદીવ્સ પરથી ઊતરી ગયું.

પ્રવાસીઓ તો ઠીક, પણ બૉયકોટની બીકે બોલીવૂડે પણ માલદીવ્સમાં ફિલ્મનાં શૂટિંગ નહીંવત્ કરી નાખ્યાં.

imageદરિયો એક પછી એક ટાપુની અંદર ઘૂસી રહ્યો છે એટલે વે માલદીવ્સના શાસકોએ દરિયામાં જ ભરણીનો બીજો તબક્કો શરૂ કર્યો છે.

દરમિયાન સમાચાર એ છે કે ચીનની મદદથી માલદીવ્સ (ઘણા એનો એક વિના મને થવા માંદીના વાસણ ઉચ્ચાર મૉલદીવ્સ કરે છે] સરકારે પ્રવાસન અને ઉદ્યોગ થકી આર્થિક વિકાસની દિશામાં નોંધપાત્ર પ્રોજેક્ટ પણ હાથ ધર્યા છે. એ બધામાં ધ્યાન દોરવા જેવી યોજના એટલે માલદીવ્સ લૅન્ડ રિફ્લેમેશન પ્રોજેક્ટ.

ફાંટાબાજ કુદરતની કમાલ ગણો તો માલદીવ્સ એ ૧૧૯૦ નાના-મોટા ટાપુઓથી બનેલું રાષ્ટ્ર છે, જેમાંથી માત્ર ૨૦૦ પર માનવવસવાટ છે. ભૌગોલિક દૃષ્ટિએ આ ટાપુઓની સમુદ્ર સપાટીથી મહત્તમ ઊંચાઈ સવા બે-અઢી મીટર કરતાં વધારે નથી, જેના પરિણામ રૂપે વર્ષોથી માલદીવ્સના ઘણા ટાપુનો તટવર્તી પ્રદેશ દર વર્ષે સહેજસાજ કરીને પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિક ગણતરી મુજબ દર વર્ષે સમુદ્રનાં પાણીનું સ્તર ત્રણથી પાંચ મિલિમીટર જેટલું વધે છે. સમુદ્રની ઘૂસણખોરી આ જ રીતે ચાલતી રહી તો આવનારાં ૭૦-૮૦ વર્ષોમાં માલદીવ્સનું નામોનિશાન નહીં રહે.

imageઆ આફતથી ચેતીને છેક ૧૯૯૭માં માલદીવ્સે લૅન્ડ રિક્લેમેશન પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ પ્રોજેક્ટના નામ મુજબ જ સરકાર આ દેશનો જેટલો ભાગ પાણીમાં ડૂબ્યો છે ત્યાં રેતીનું પૂરણ કરી ગુમાવેલી જમીન પાછી મેળવે છે. જો કે આ રીતે મર્યાદિત રૂપે જ સીમાડા વિસ્તારી શકાય છે, એ કેમ કે દરિયો બૂરવો એ સહેલી વાત હોતી નથી.

MEER VERHALEN VAN Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Listen

Translate

Share

-
+

Change font size