Facebook Pixel લાકડાનું ફર્નિચર સાચવવું એટલું મુશ્કેલ નથી.. | Chitralekha Gujarati - news - Lees dit verhaal op Magzter.com

Poging GOUD - Vrij

લાકડાનું ફર્નિચર સાચવવું એટલું મુશ્કેલ નથી..

Chitralekha Gujarati

|

October 02, 2023

ઊધઈ હોય કે ચોમાસાનો ભેજ, આવી સમસ્યાનો ઉપાય આપણી આસપાસ જ છે!

- વિશ્વા મોડાસિયા

લાકડાનું ફર્નિચર સાચવવું એટલું મુશ્કેલ નથી..

ઘર ખરીદ્યા પછી કોઈને પણ ચાર દીવાલની વચ્ચેની એ જમીનને ખરા અર્થમાં ઘર બનાવવાનો વિચાર આવે અને એમાં સૌપ્રથમ વારો આવે ફર્નિચરનો. આજકાલ ઘર સજાવવા સ્ટીલ સહિત અન્ય ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. શહેરોમાં હવે મોટા ભાગનાં ઘરોમાં બારીની ફ્રેમમાં લાકડું વપરાતું નથી, ક્યાંક દરવાજા બહારનો સેફ્ટી ડોર પણ મેટલનો હોય છે. જો કે આજે પણ મોટા ભાગનું રાચરચીલું લાકડાનું હોય છે. એ જ રીતે ઘરની સજાવટમાં પણ લાકડાની જુદી જુદી ચીજ કામ આવે છે. કાચ કે બીજા પ્રકારનાં સુશોભનની સાથોસાથ હાથબનાવટના લાકડાના શો-પીસથી ઘરને સજાવવાનો ક્રેઝ પણ કાયમી ચલણ જેવો છે. લોકો બહારગામ ફરવા જાય ત્યારે યાદ રૂપે લાકડા કે બામ્બુની કોઈ ને કોઈ વસ્તુ લેતા આવે છે.

– તો ચાલો, આજે લાકડાનાં રાચરચીલાંની સંભાળ વિશે વાત કરીએ.

લાકડાની ઘણીખરી ચીજ આમ તો ખાસ્સી ટકાઉ હોય છે, પણ હા, ચોમાસામાં ભેજ લાગવાને કારણે પણ લાકડું સડવાની શક્યતા ખરી. જો ફર્નિચર ભેજને કારણે ફૂલી ગયું હોય તો એ ભેજને સૂકવવા માટે સૂકાં પાંદડાંનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય ફર્નિચરને નિયમિતપણે પૉલિશ કરતાં રહેવાથી પણ એનું આયુષ્ય લાંબું રહી શકે છે.

MEER VERHALEN VAN Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?

લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.

time to read

3 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

માય નેમ ઈઝ સ્પાઈડરમૅન

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

અંધેર નગરી ને ગધેડા રાજા

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?

નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ

ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાણી નીચે છુપાયેલા યમદૂત

દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.

time to read

6 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવું શોષણ કદાપિ સહન ન કરો...

જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!

યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?

શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત

બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.

time to read

3 mins

May 04, 2026

Translate

Share

-
+

Change font size