Facebook Pixel અદાણી પ્રકરણઃ કોર્ટના આદેશથી કોની કોની પરીક્ષા? | Chitralekha Gujarati - news - Lees dit verhaal op Magzter.com
Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

અદાણી પ્રકરણઃ કોર્ટના આદેશથી કોની કોની પરીક્ષા?

Chitralekha Gujarati

|

March 20, 2023

સર્વોચ્ચ અદાલતે અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સેબીને તપાસનો આદેશ આપવા સાથે એક ખાસ કમિટી નિયુક્ત કરી છે. હવે આ તપાસના પોટલામાંથી શું બહાર આવે છે એના પર સૌની નજર રહેશે, કારણ કે…

- જયેશ ચિતલિયા

અદાણી પ્રકરણઃ કોર્ટના આદેશથી કોની કોની પરીક્ષા?

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીઃ વિશ્વાસની કટોકટીમાંથી બહાર આવશે?

અદાણી પ્રકરણ ચર્ચાને ચાકડે ચડ્યું એને દોઢેક મહિનાનો સમય વીતી ગયો છે. આ દિવસોમાં અદાણી નામ સતત ચર્ચામાં, વિવાદમાં, સવાલોમાં અને સંદેહના ચોકઠામાં રહ્યું છે. ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણી એમના જીવનના સૌથી આકરા પડકારોમાંથી પસાર થઈ રહ્યા છે એ વાત નિશ્ચિત છે. વિશ્વના સૌથી ધનવાનોની યાદીમાં એ પ્રથમ પાંચના ક્રમમાંથી બહાર નીકળી લગભગ ૩૦મા ક્રમે આવી ગયા છે. આટલા ટૂંકા સમયગાળામાં કોઈની મૂડીનું આટલું જબરદસ્ત ધોવાણ થયું હોય એવો આ વિશ્વનો પ્રથમ કિસ્સો હશે.

ખેર, જે થઈ ગયું એ આપણી સામે છે અને જે કંઈ થવાનું છે એની આપણને ખબર નથી, છતાં એક બાબત પાક્કી છે કે આ પ્રકરણમાં અદાણી ગ્રુપ પર જે ગંભીર આક્ષેપ થયા છે એને કારણે એની માટે વિશ્વાસની કટોકટી સર્જાઈ છે. હવે આખો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે ત્યારે અદાલતે આપેલા તપાસના આદેશના પરિણામ પર બધાની નજર રહેશે. ઈન શૉર્ટ, આ કેસ હાઈ પ્રોફાઈલ તો છે જ, સાથે સાથે આમાં બજાર અને રોકાણકારો તેમ જ કૉર્પોરેટ સેક્ટરનાં હિતનો પણ મુદ્દો આવી જાય છે. આ કેસમાં થનારી તપાસ અને એના પરિણામથી એક યાદગાર દાખલો બેસશે. આ સાથે નિયમન સંસ્થા સેબીની પણ પરીક્ષા થશે.

MEER VERHALEN VAN Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Translate

Share

-
+

Change font size