Facebook Pixel ‘સ્પિરિટ’ પ્રભાસની સુપરનેચરલ ઍક્શન થ્રિલર ફિલ્મ હશે?! | ABHIYAAN - news - Lees dit verhaal op Magzter.com

Poging GOUD - Vrij

‘સ્પિરિટ’ પ્રભાસની સુપરનેચરલ ઍક્શન થ્રિલર ફિલ્મ હશે?!

ABHIYAAN

|

Abhiyaan Magazine 20/09/2025

સંદીપ રેડ્ડી વાંગાએ જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્મમાં પ્રભાસને એવી રીતે પ્રેઝન્ટ કરશે જેવું કોઈએ કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય અને આવું એકવાર તેઓ રણબીર કપૂર સાથે ફિલ્મ અર, ‘ઍનિમલ'માં કરી ચૂક્યા છે!

‘સ્પિરિટ’ પ્રભાસની સુપરનેચરલ ઍક્શન થ્રિલર ફિલ્મ હશે?!

‘અર્જુન રેડ્ડી’, 'કબીર સિંહ’ અને ‘એનિમલ' જેવી ફિલ્મોના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા હાલ તેમની આવનારી ફિલ્મ ‘સ્પિરિટ’ના પ્રિ-પ્રોડક્શનમાં વ્યસ્ત છે. ખાસ તો સંદીપ રેડ્ડી વાંગા તેમના ડિરેક્શન માટે જાણીતા છે. તેઓ જે રીતે કન્વિકશન સાથે વાર્તા રજૂ કરે છે તેવું બહુ ઓછા ડિરેક્ટર કરી શકતા હોય છે અને એટલે જે તેમને ઘણીવાર વિવાદોનો સામનો કરવો પડે છે. તેમ છતાં તેઓ ક્યારેય તેમની સ્ટોરીલાઇન સાથે કે માિ સાથે બાંધછોડ નથી કરતા. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ રણબીર કપૂર સાથેની તેમની ફિલ્મ ‘એનિમલ’ ગણી શકાય. જે ટ્રોલર્સ અને ક્રિટિકના ખરાબ રિવ્યુ વચ્ચે પણ પ્રેક્ષકોને ગમી હતી. એટલે જ્યારથી સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ ફિલ્મનું એનાઉન્સમેન્ટ થયું છે ત્યારથી ફેન્સ તેમની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

MEER VERHALEN VAN ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

કવર સ્ટોરી

બંગાળ વિજયના શિલ્પી અમિત શાહ

time to read

3 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

૫. બંગાળની પ્રજા પહેલી વાર મુક્તિનો જશન મનાવી રહી છે

મહિલા મુખ્યપ્રધાન તરીકે મમતા બેનરજી કલંક સમાન બની રહ્યાં

time to read

3 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

સારાન્વેષ

મિથોસ એ.આઈ. : સાયબર શસ્ત્ર કે માર્કેટિંગનું ગતકડું?

time to read

4 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

રાજકાજ

તૃણમૂલ કોંગ્રેસના નેતાઓનું ભાવિ અંધકારમય

time to read

2 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

ત્રણ રાજ્યોમાં સત્તા પરિવર્તન માટે જનાદેશ

આસામમાં અપેક્ષા મુજબ ત્રીજી વખત ભારતીય નતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે અને તેનો તમામ યશ હેમંત વિશ્વ સર્માને ફાળે જાય છે. ભાજપ ત્યાં સૌથી વધુ બેઠકો મેળવવામાં સફળ રહ્યો છે

time to read

2 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

પંચામૃત

હૃદયનો અમીક્ષા

time to read

3 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

જે સૌથી સામાન્ય મનુષ્ય છે તે જ હવે તો સાચો સાધુ હોય એમ લાગે છે

એ સામાન્ય મનુષ્ય પાસે જે જિંદગી છે તે કેવી મનોહ૨ છે! વર્તમાન જ એનું આભૂષણ છે. તેની પાસે સદાય વર્તમાન છે. એને નથી ગઈકાલ કે નથી આવતીકાલ. એક ક્ષણ માટેય તે ભૂતકાળ કે ભવિષ્યકાળને પોતાની હયાતી ન સોંપે. વર્તમાનથી એ વિખૂટો પડે તો ને? એટલે એને ઘરે તો આનંદનો ધોધ વહે છે. એવા ઘ૨માં પરિજનો નિરાયાસ સુખમાં સદાય તરતા રહે છે.

time to read

2 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

ચર્નિંગ ઘાટ

મેરી ભાષા તેરી ભાષા મેં જ્યાદા સફેદ નહીં કરની હૈં

time to read

6 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

ટેક્નોલૉજી

તમારો ફોટોગ્રાફ જોઈને તમાણે કોન છેતરાઈ જાય છે

time to read

3 mins

Abhiyaan Magazine 09/05/2026

ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

દેવી હિંડિબાનો જન્મોત્સવ એટલે મનાલીનો ત્રિદિવસીય પરંપરાગત ડુંગરી મેળો

time to read

5 mins

Abhiyaan Magazine 09/05/2026

Listen

Translate

Share

-
+

Change font size