Poging GOUD - Vrij
મુકુલ દેવ: ઝાકમઝોળ દુનિયા પાછળની એકલતા...
ABHIYAAN
|Abhiyaan Magazine 07/06/2025
‘સન ઓફ સરદાર' સહિતની ફિલ્મો તથા ‘કહાની ઘર ઘર કી' જેવા શો કરનાર અભિનેતા મુકુલ દેવનું નિધન મુકુલ દેવનો જન્મ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૭૦ના રોજ નવી દિલ્હીના એક પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા હરિ દેવ દિલ્હી પોલીસ કમિશનર હતા. તેમના મોટાભાઈ રાહુલ દેવ એક જાણીતા અભિનેતા છે. મુકુલ દેવએ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન અકાદમીમાંથી પાઇલટની ટ્રેનિંગ લીધી હતી, પરંતુ અભિનયનું ઝુનૂન તેમને મુંબઈ લઈ આવ્યું હતું. તેમણે ૧૯૯૬માં ટીવી સિરિયલ ‘મુમકિન’થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.
૨૩મે એ સમાચાર આવે છે કે, અભિનેતા મુકુલ દેવ ૫૪ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. આ સાથે ટી.વી. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. સોનુ સૂદ, જુનિયર એન.ટી.આર, સુસ્મિતા સેન અને મનોજ બાજપેયી સહિત ઘણા બધા કલાકારોએ તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. મૃત્યુનું કારણ તો હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ લાંબા સમયથી બીમાર હતા અને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એક ટીવી શોથી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર મુકુલ દેવની અભિનય કારકિર્દી રસપ્રદ રહી હતી.
મુકુલ દેવનો જન્મ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૭૦ના રોજ નવી દિલ્હીના એક પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા હરિ દેવ દિલ્હી પોલીસ કમિશનર હતા. તેમના મોટાભાઈ રાહુલ દેવ એક જાણીતા અભિનેતા. મુકુલ દેવએ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન અકાદમીમાંથી પાઇલટની ટ્રેનિંગ લીધી હતી, પરંતુ અભિનયનું ઝુનૂન તેમને મુંબઈ લઈ આવ્યું હતું.

Dit verhaal komt uit de Abhiyaan Magazine 07/06/2025-editie van ABHIYAAN.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN ABHIYAAN
ABHIYAAN
તેણે મને સાઁરી સુદ્ધાં નથી કહ્યું... ગાયક અભિજિત ભટ્ટાચાર્ય શા માટે ખડ઼ા છે શાહરુખ ખાનથી?
અભિજિત અને શાહરુખ વચ્ચેનો વિવાદ 2004માં આવેલી ફિલ્મ “મૈં હૂં ના’ના ઍન્ડ ક્રેડિટ્સથી શરૂ થયો હતો. શું હતો આખો મામલો?
2 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
‘લાઈફ઼ થોડી ચિલ યહાં’: સમભાવ મીડિયાના ‘લાફ્ટર એકએમ’નું ધમાકેદાર લૉન્ચિંગ
અમદાવાદ ખાતે લાફ્ટર એફએમના લૉન્ચ પ્રસંગે હાસ્યનો અનોખો માહોલ સર્જાયો હતો. મનન દેસાઈએ પોતાના જીવનના રસપ્રદ અનુભવો રજૂ કરીને હાજર લોકોને હસાવ્યા હતા. તેમણે ફિલ્મોના ડબિંગ આર્ટિસ્ટ વિશેની મજેદાર વાતો સાથે લગ્નજીવનના અનુભવોને પણ રમૂજી અંદાજમાં રજૂ કર્યા હતા. અનુભવસિંહ બસ્સીએ પણ પોતાના આગવા અંદાજથી સળંગ એક કલાક સુધી પ્રેક્ષકોને હસાવ્યા હતા.
1 min
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
એમેઝોન નદી પર એક પણ પુલ નથી
1 min
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
પુરુષમાં પણ પાંગરતો માતૃત્વ ભાવ!
સંતાનનું લંચ બૉક્સ પૅક કરતાં પુરુષની આંગળીઓમાં જે ચીવટ આવે છે, એ માતૃત્વના ભાવની ઓળખ છે. દીકરીની વિદાયની ક્ષણ આવે ત્યારે પહાડ જેવા પુરુષના આંખમાંથી જે ટપકવા લાગે છે, એ માતૃત્વનું ઝરણું જ છે ને!
3 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
આપમેળે નાશ પામે એવા પ્લાસ્ટિકની શોધ
1 min
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
ધરપકડ
'ધરપકડ' માં ડિજિટલ અરેસ્ટ ઉપરાંત પિતા-પુત્ર વચ્ચેના પ્રેમની પણ વાત છે: અનીશ શાહ
2 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
પ્રવાસન
લદ્દાખ પર્વતમાળાથી ઘેરાયેલી સ્પિતુક મોનેસ્ટી એટલે તિબેટન બુદ્ધિઝમનાં રંગો-ઉમંગો,ભીંતચિત્રો,પ્રતિમાઓ, મંત્રોચ્ચાર-મહોશંઓ અને સ્તૂપોથી સભર બૌદ્ધ મઠ
5 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
નીરખને ગગનમાં...
રૂપાના તારમાં ગૂંથાયેલી સૌન્દર્ય કથા : રૂ૫ા તારાકસી કલા
7 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
એક અહિંસક ‘ગન’-લગન!
તમારો ભાઈબંધ શહીદથઈ રહ્યો છે, એમને...?
5 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
કચ્છમાં ઍડવેન્ચર અને ઋતુ આધારિત પ્રવાસન વિકસી શકે
દરિયો, ડુંગર અને રણ ધરાવતા કચ્છમાં પ્રવાસન વિકસી જરૂર રહ્યું છે, પરંતુ તેમાં અનેક પાસાંને વણદેખ્યાં કરી દેવાયાં છે. જો યુવાનોની સાહસિકતાને પ્રોત્સાહિત કરતા પ્રવાસનને વધુ સુરક્ષિત બનાવાય અને સારી રીતે તેનો પ્રચાર-પ્રસાર થાય તો પ્રવાસનના અનેક નવા આયામો ખીલી શકવાની શક્યતા છે.
5 mins
SambhaavMETRO 16-05-2026
Listen
Translate
Change font size
