Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

રીવ્યુ FILMFAME

Filmfame Magazine

|

January 2026 - First Edition

બિચારો બેચલર : હસાવતી હકીકત અને સમાજના દબાણની સંવેદનશીલ કહાનીએ ગુજરાતને ઘેલું કર્યું…!

રીવ્યુ FILMFAME

ગુજરાતી સિનેમામાં છેલ્લા કેટલાક વર્ષોમાં એવા વિષયો પર ફિલ્મો બનવા લાગી છે, જે સીધા સમાજની નબળાઈઓ અને માનમિકતાને સ્પર્શે છે. હળવા હાસ્યમાં ગંભીર સત્ય રજૂ કરવાની આ પરંપણમાં ‘બિચારણે બેચલર' એક મહત્વપૂર્ણ ઉમેશે છે. વિપુલ શર્માના દિગ્દર્શનમાં બનેલી આ ફ઼િલ્મ આજના યુવાનો પર થતી સામાજિક અપેક્ષાઓ, ખાસ કરીને લગ્નને લઇને ઊભા થતા માનસિંક દબાણને સરળ પરંતુ અસરકારક રીતે રજૂ કરે છે.

ફ઼િલ્મની વાર્તા 28 વર્ષના અનુશંગ (તુષાર સાધુ)ની આસપાસ ગૂંથાયેલી છે. અનુશન એક શિક્ષિત, સંસ્કારી અને જવાબદાર યુવક છે, પરંતુ તેના જીવનમાં એક પ્રશ્ન સતત ગુંજે છે. “હવે તું ક્યારે પરણેિશ?” આ મજાક નથી, પરંતુ સમય જતાં અનુણગ માટે માનક્ષિક દબાણનું રૂપ લઇ લે છે. ક્ષમાજ, સગા-સંબંધીઓ અને અહીં સુધી કે મિત્રોની વાતોમાં પણ લગ્ન એ જીવનની સિદ્ધિ ગણાય છે, અને આ વિચારધારા ફ઼િલ્મમાં ખૂબ જ યિલ રીતે દેખાડવામાં આવી છે.

MEER VERHALEN VAN Filmfame Magazine

Filmfame Magazine

Filmfame Magazine

પાલક ભાજી ના પકોડા

ઘરે બનાવો કરકરા પાલક પકોડા સરળ અને લાજવાબ રેસીપી

time to read

1 min

January 2026 - First Edition

Filmfame Magazine

Filmfame Magazine

ગુજરાતની રાજસ્થાન બોર્ડર ઉપર વસેલું એક અનોખું સ્વર્ગ...અમરતારા રિસોર્ટ

\" અમરતારા- ધ રિસોર્ટ\" માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ એક સંપૂર્ણ અનુભવ છે—જ્યાં વૈભવ, કુદરત અને આધુનિક સુવિધાઓ એકસાથે શવાસ લે છે

time to read

1 mins

January 2026 - First Edition

Filmfame Magazine

Filmfame Magazine

Winter Fashion Where Style Meets Warmth કાડીંગન

કાર્ડિગન: શિયાળાની સ્ટાઇલ, આભ્રમ અને ગરમીનું પરફેક્ટ સંયોજન

time to read

1 min

January 2026 - First Edition

Filmfame Magazine

Filmfame Magazine

રીવ્યુ FILMFAME

બિચારો બેચલર : હસાવતી હકીકત અને સમાજના દબાણની સંવેદનશીલ કહાનીએ ગુજરાતને ઘેલું કર્યું…!

time to read

2 mins

January 2026 - First Edition

Filmfame Magazine

Filmfame Magazine

“પાતકી”નું ટ્રેલર થયું રિલીઝ: લવ સ્ટોરીથી લઈને રહસ્યમય મર્ડર મિસ્ટ્રી સુધીની સફર

સ્ટારકાસ્ટથી ભરપૂર સસ્પેન્સ થ્રિલર ‘પાતકી’ 30 જાન્યુઆરીએ થશે રિલીઝ

time to read

1 min

January 2026 - First Edition

Filmfame Magazine

Filmfame Magazine

ફિલ્મફેમ ન્યૂઝ

'જબ્બર પ્રેમ' ગીતે સોશિયલ મીડિયા પર મચાવી ધુમ, 30 જાન્યુઆરીએ થિયેટરોમાં આવશે ગુજરાતી ફિલ્મ ચૌરંગી

time to read

1 min

January 2026 - First Edition

Filmfame Magazine

Filmfame Magazine

DRAUPATHI 2: ઇતિહાસના વણકહ્યા અધ્યાયને પડદે જીવંત કરતી મોહનજી ની ભવ્ય ઐતિહાસિક એક્શન ફિલ્મ

નિર્માતાઓએ મૂળ ગુજરાતના અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં અભિનય ક્ષમતા સાથે અનેક ફિલ્મો આપનાર પ્રખ્યાત મજબૂત અભિનેતા ચિરાગ જાનીને મુખ્ય ખલનાયક તરીકે જાહેર કર્યા છે

time to read

2 mins

January 2026 - First Edition

Filmfame Magazine

Filmfame Magazine

ગરવી ધરા ગુજરાત ની સફર

સિંહનગરી ગીર એશિયાઇ સિંહોનું માદરે વતન

time to read

1 mins

November 2025 - Third Edition

Filmfame Magazine

Filmfame Magazine

'લાલો' એક ઐતિહાસિક ઘટના

લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે

time to read

4 mins

November 2025 - Third Edition

Filmfame Magazine

Filmfame Magazine

મેથી-બાજરી ના ઢેબરા

હેલ્ધી-ટેસ્ટી વિન્ટર સ્પેશિયલ મેથી-બાજરી ના ઢેબરા

time to read

1 min

November 2025 - Third Edition

Listen

Translate

Share

-
+

Change font size