Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

રિયા દેસાઈ

Filmfame Magazine

|

December 2025 - First Edition

અમદાવાદમાં જન્મેલી અને લંડનમાં કારકિર્દી બનાવી રહેલી માત્ર એક ઇન્ફ્લુએન્સર નથી; તે પોતાની મહેનત, દૃઢતા અને જીવન મૂલ્યો પરથી ઉભી થયેલી એક ‘સફળતા’ છે.

- રિયા દેસાઈ

રિયા દેસાઈ

આજના યુગમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ ટેલેન્ટ અને ગ્લેમરને વિશ્વભરમાં પહોંચાડવાનો સૌથી મોટો રસ્તો બની ચૂક્યા છે, ત્યારે એક યુવા ગુજરાતી યુવતી પોતાના સ્ટાઇલ, ક્રિયેટિવિટી અને સંઘર્ષની કથા સાથે આંતરાષ્ટ્રીય સ્તરે પોતાનું આગવું સ્થાન બનાવી રહી છે રીયા.

અમદાવાદમાં જન્મેલી અને લંડનમાં કારકિર્દી બનાવી રહેલી રિયા માત્ર એક ઇન્ફ્લુએન્સર નથી; તે પોતાની મહેનત, દૃઢતા અને જીવન મૂલ્યો પરથી ઉભી થયેલી એક ‘સફળતા’ છે.

રિયા કહે છે, “મારા પિતા સમારક માટે સતત કામ કરતા સમાજસેવક છે. તેમની સેવાનો ભાવ અને સૂઝબૂઝ જ મારી સૌથી મોટી પ્રેરણા છે.” આ મૂલ્યો સાથે ઉછરેલી રિયા બાળપણથી જ સ્વાવલંબન અને મહેનતને જીવનનો આધાર માનતી આવી છે.

માત્ર બે વર્ષમાં, એટલે કે 20 વર્ષની ઉંમરે, દિયાએ પોતાનું મેકઅપ સ્ટુડિયો શરૂ કર્યું. આ વાક્ય યુવા પેઢી માટે જંગી પ્રેણા છે. આ એ યુગ છે જ્યાં લોકો કારકિર્દીની શરૂઆત માટે પણ સંકોચે છે, પરંતુ રિયાએ પોતાની મહેનત અને કમાણીથી એક બિઝનેસ ઊભું કર્યું. એ માત્ર વ્યવસાય નથી–એ તેની જાત પરનો વિશ્વાસ હતો.

રિયાનું વ્યક્તિગત જીવન, તેના કામ કરવાની ક્ષમતા, ગ્રાહકો સાથેનું તેનું જોડાણ, અને ફેશનના ક્ષેત્રમાં તેનો સર્જનાત્મક અભિગમ-આ બધું તેને અલગ બનાવતું હતું. તેની સ્ટાઇલ એવી હતી કે દરેક લુકમાં તેની મેહનત દેખાતી. તેને સમજાતું હતું કે મહિલાઓ માટે મેકઅપ ફક્ત બ્યુટી નથી, તે આત્મવિશ્વાસનો ભાગ છે.

MEER VERHALEN VAN Filmfame Magazine

Filmfame Magazine

Filmfame Magazine

શિયાળુ સ્પેશિયલ મેથી પાક

શિયાળું સ્પેશિયલ: બત્રીસુ પાકથી સવાર બનશે લાજવાબ

time to read

1 min

December 2025 - First Edition

Filmfame Magazine

Filmfame Magazine

રિયા દેસાઈ

અમદાવાદમાં જન્મેલી અને લંડનમાં કારકિર્દી બનાવી રહેલી માત્ર એક ઇન્ફ્લુએન્સર નથી; તે પોતાની મહેનત, દૃઢતા અને જીવન મૂલ્યો પરથી ઉભી થયેલી એક ‘સફળતા’ છે.

time to read

2 mins

December 2025 - First Edition

Filmfame Magazine

Filmfame Magazine

ગરવી ગુજરાત ધરા ની સફર

માંડવી બીચ ફેસ્ટૈિવલ 2025 કચ્છના દરિયાકિનારે સંસ્કૃતિ, સંગીત અને સાહસનો મનોહર મેળો

time to read

1 min

December 2025 - First Edition

Filmfame Magazine

Filmfame Magazine

જીવ અબોલા પ્રાણીઓની ભાવનાને અર્પણ એક હૃદયસ્પર્શી ગુજરાતી મુવી

ટાઇટલ સોન્ગ “બોલે અબોલાની આંખો રે...” ના મર્મસ્પર્શી શબ્દો જાણીતા લેખક મિલિન્દ ગઢવીએ લખ્યા છે, જ્યારે સંગીત અને ગાયકી બંનેની જાદુઇ જવાબદારી અભિષેક જ્ઞોનીએ નિભાવી છે. લાગણી, કરુણા અને મૌન પીડાને સંગીતમાં ગૂંથવાનો અભિષેકનો પ્રયાસ પ્રેક્ષકોને ભીંજવી દે એવો છે.

time to read

1 min

December 2025 - First Edition

Filmfame Magazine

Filmfame Magazine

“ છોરો કેદાઙા નું પૈણું પૈણું કરતો તો..."સોંગ રિલીઝ થતા જ મેળવી લોકચાહના

બાળપણના દિવસો અને મિત્રોની સ્મૃતિ યાત્રામાં સફર કરાવતી ગુજરાતી ફિલ્મ એટલે 'ગોતી લો'

time to read

1 min

December 2025 - First Edition

Filmfame Magazine

Filmfame Magazine

વંદે ભારત વાયા USA - એક ભારતીયના વિઝા સંઘર્ષની સફર થશે ૨૫ ડિસેમ્બરે પૂર્ણ

આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દેખાશે ગુજરાતી સિનેમાના હિટ એક્ટર મલ્હાર ઠાકર

time to read

1 min

December 2025 - First Edition

Filmfame Magazine

Filmfame Magazine

શિયાળુ સ્પેશિયલ લીલી તુવેરના ટોઠા

લીલી તુવેરના સ્વાદિષ્ટ ટોઠા

time to read

1 min

December 2025 - Second Edition

Filmfame Magazine

Filmfame Magazine

નવરી બજાર

“બાલો” સદા ભરાય તે “લાલો”ની લોકપ્રિયતાથી પ્રેરાઇને

time to read

2 mins

December 2025 - Second Edition

Filmfame Magazine

Filmfame Magazine

યશ દેસાઇના “ બર્ફ” પર કિરેન રિજિજુની રીલ, અરુણાચલ પ્રદેશની સુંદરતા ચર્ચામાં

સંગીત દ્વારા અરુણાચલ પ્રદેશના પ્રચારની સુંદરતાનો પ્રચાર કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજુજી એ દીલ શેર કરી

time to read

1 min

December 2025 - Second Edition

Filmfame Magazine

Filmfame Magazine

“ જય કનૈયાલાલ કી” હાસ્ય સાથે સંદેશ આપતી નવી ગુજરાતી ફિલ્મ

રિટાયર્ડ જીવન એટલે આરામ અને શાંતિ, એવી સામાન્ય માન્યતા છે. પરંતુ આપણા કનૈયા કાકા માટે નિવૃત્તિ માત્ર એક શબ્દ છે,વિરામ નહીં! આવી જ એક રસપ્રદ અને મનોરંજક કહાણી લઇને આવી રહી છે નવી ગુજરાતી ફ઼િલ્મ “જય કનૈયાલાલ કી”, જે આગામી ૯ જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

time to read

1 min

December 2025 - Second Edition

Listen

Translate

Share

-
+

Change font size