Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År

Prøve GULL - Gratis

નારોલમાં વોટ્સએપમાં મારવાની ધમકી આપનાર યુવકના મિત્રને 12 લોકોએ જાહેરમાં રહેંસી નાખ્યો

Uttar Gujarat Samay

|

January 08, 2024

હત્યા: નારોલ પ્રગિતનગર રોડ પર અડધી રાત્રે લુખ્ખા તત્ત્વોનો હથિયારો સાથે આતંક પોલીસે ગણતરીના કલાકોમાં રાયોટિંગ અને હત્યાના આરોપીઓની અટકાયત કરી

નારોલમાં વોટ્સએપમાં મારવાની ધમકી આપનાર યુવકના મિત્રને 12 લોકોએ જાહેરમાં રહેંસી નાખ્યો

નારોલ પ્રગતિનગર રોડ પર શનિવારે રાત્રે કેટલાક અસામાજિક તત્ત્વોએ તોફાન મચાવ્યું હતું. એક યુવકે ટાઇગર નામના વોટ્સએપ ગ્રૂપમાં એક શખ્સને મારવાનો મેસેજ કર્યો હતો. જેથી તે શખ્સ અદાવત રાખીને તેના સાગરિતો સાથે મળીને યુવકને તેના મિત્ર સાથે રસ્તામાં રોકીને પીછો કર્યો હતો. ગાડીથી ટક્કર મારતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો અને બાદમાં તે ખેતરમાં સંતાઇ ગયો હતો. જ્યારે તેનો મિત્ર એક જગ્યાએ સંતાઇ જતા શખ્સોએ તેને શોધીને હથિયારના ઘા મારી હત્યા કરી નાખી હતી. જેમામલે નારોલ પોલીસે હત્યા, હત્યાની કોશિષ અને રાયોટિંગની કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની ગણતરીના કલાકોમાં અટકાયત કરી છે.

FLERE HISTORIER FRA Uttar Gujarat Samay

Uttar Gujarat Samay

Uttar Gujarat Samay

પુરવઠા વિભાગે સર્વરનું મેઇન્ટેનન્સ કાઢતા રેશન કાર્ડને લગતી કામગીરી બંધ

7 જુલાઈ સુધી અનાજ વિતરણ બંધ રહેવાનું હોવાથી કચવાટ અગાઉ પણ અપડેશન પછી સમસ્યા યથાવત રહ્યાનો દુકાનદારોનો દાવો રેશન કાર્ડને લગતી તમામ સેવા ખોરવાતા લાખો લાભાર્થીઓ અનાજ અને અન્ય સેવાથી વંચિત રહેશે

time to read

1 min

July 05, 2024

Uttar Gujarat Samay

Uttar Gujarat Samay

ગીતામંદિર એસ.ટી. બસ પોર્ટ પર રોજ ત્રણ-ચાર મોબાઈલ ફોનની થતી ઊઠાંતરી

એસ.ટી, બસ સ્ટેશન ટપોરીઓ અને તસ્કરોનો જાણે અડ્ડો બની ગયું બસ પોર્ટમાં લગાવેલા સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન

time to read

1 min

July 05, 2024

Uttar Gujarat Samay

Uttar Gujarat Samay

બર્ગરમાંથી જીવાત નીકળતાં કોર્પોરેટ કાફે સીલ : વધુ 26 ધંધાર્થીઓને નોટિસ

ફૂડ વિભાગ-સોલીડ વેસ્ટની ટીમો આજથી ખાણીપીણીમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરશે

time to read

1 min

July 05, 2024

Uttar Gujarat Samay

Uttar Gujarat Samay

ચૈતર વસાવાની નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત હાઇકોર્ટે હટાવી

અગાઉ હાઇકોર્ટે ધારાસભ્ય વસાવાને વચગાળાની રાહત આપી હતી

time to read

1 mins

July 05, 2024

Uttar Gujarat Samay

Uttar Gujarat Samay

અમદાવાદથી થાઈલેન્ડની લો કોસ્ટ ફ્લાઈટ જુલાઈના અંતમાં શરૂ થશે

બેંગકોક, પટ્ટાયા, ફુકેટ અને ક્રેબી ગુજરાતીઓમાં હોટ ફેવરિટ ડેસ્ટિનેશન

time to read

1 mins

July 04, 2024

Uttar Gujarat Samay

Uttar Gujarat Samay

કંગનાને થપ્પડ મારનાર મહિલા કોન્સ્ટેબલની બેંગલુરુ બદલી

કુલવિંદરને તરત જ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઈ હતી

time to read

1 min

July 04, 2024

Uttar Gujarat Samay

Uttar Gujarat Samay

ઝારખંડમાં જામીન પર છૂટેલા હેમંત સોરેનનો સરકાર રચવાનો દાવો

રાજકાય અટકળા પછી મુખ્યમત્રા ચપઇ સારનનું રાજીનામુ

time to read

1 min

July 04, 2024

Uttar Gujarat Samay

Uttar Gujarat Samay

ભાજપને લોકસભાની ચૂંટણીમાં યુપીમાં મળેલી હારના કારણો મળી ગયાં !

ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં ટિકિટની વહેંચણીમાં ખામી સહિતના 4 કારણોનો ઉલ્લેખ સરકારી કર્મચારીઓમાં ભાજપ અપ્રિય, આંતરિક વિખવાદ પણ જવાબદાર હોવાનું તારણ

time to read

1 min

July 04, 2024

Uttar Gujarat Samay

Uttar Gujarat Samay

રથયાત્રા રૂટ પર ખાડિયા, દરિયાપુરમાંથી ચાર મકાનની જર્જરિત બાલ્કની ઉતારાઈ

આગામી દિવસોમાં દબાણ ખાતા દ્વારા ભયજનક બાંધકામો દૂર કરાશે

time to read

1 min

July 03, 2024

Uttar Gujarat Samay

Uttar Gujarat Samay

ચલ ચક્કર માર કે આતે હૈ કહીને ઓમપ્રકાશ તેના મિત્ર રાજુરામને લઇને ખેપ મારવા નીકળ્યો હતો

બોપલ શીલજ SP રિંગ રોડ પર રાજપથ ટી પાસે સર્જાયેલા અકસ્માતનો મામલો ગાડી 200ની સ્પીડે કે ચલાવી તે બાબતે ટ્રાફિ પોલીસ અંધારામાં

time to read

1 min

July 03, 2024

Translate

Share

-
+

Change font size