Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År

Prøve GULL - Gratis

આગામી ૧૦ કલાકમાં આઠ રાજ્યમાં વરસાદ અને વાવાઝોડું ભુક્કા બોલાવશેઃ એલર્ટ જારી

SAMBHAAV-METRO News

|

28-01-2026

ભરશિયાળે હવામાનમાં આવી રહેલા મોટા પલટા લોકોની મુસીબત વધારી રહ્યા છે.

આગામી ૧૦ કલાકમાં આઠ રાજ્યમાં વરસાદ અને વાવાઝોડું ભુક્કા બોલાવશેઃ એલર્ટ જારી

ભરશિયાળે હવામાનમાં આવી રહેલા મોટા પલટા લોકોની મુસીબત વધારી રહ્યા છે. આજે વહેલી સવારે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ૧૦ કલાકમાં દેશનાં આઠ રાજ્યમાં વરસાદ અને વાવાઝોડું રીતસર ભુક્કા બોલાવી દશે. હવામાન વિભાગની આ આગાહી બાદ સ્થાનિક તંત્ર દ્વારા એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગામી ૧૦ કલાકમાં આઠ રાજ્યો માટે ફરીથી ચેતવણી જારી કરી છે, જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થવાની ધારણા છે. આઇએમડીએ જણાવ્યું છે કે આ દરમિયાન ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ભારતના ૧૭ જિલ્લાઓમાં શીતલહેરથી સ્થિતિ બગડી શકે છે. પર્વતીય રાજ્યોમાં ભારે હિમવર્ષાના કારણે પ્રવાસીઓએ સાવધ રહેવું પડશે.

FLERE HISTORIER FRA SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આગામી ૧૦ કલાકમાં આઠ રાજ્યમાં વરસાદ અને વાવાઝોડું ભુક્કા બોલાવશેઃ એલર્ટ જારી

ભરશિયાળે હવામાનમાં આવી રહેલા મોટા પલટા લોકોની મુસીબત વધારી રહ્યા છે.

time to read

1 mins

28-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સાવધાન, સખત ઠંડીમાં નહાતી વખતે ક્યારેય ન કરશો આ ભૂલ

શિયાળામાં ઘણા લોકો ઝડપથી સ્નાન કરવા માટે સીધા માથા પર ઠંડું પાણી રેડે છે.

time to read

1 mins

28-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં હિમપ્રપાતઃ અનેક હોટલ બરફના થરમાં દટાઈ ગઈ

ઘટના CCTVમાં કેદ પહાડ પરથી નદીની જેમ બરફ વહેવા લાગ્યો

time to read

1 mins

28-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પૂર્વ ઝોનમાં ટેક્સ વિભાગનો સપાટો: ૮૫૫ એકમ સીલ, રૂ. ૧.૨૫ કરોડની વસૂલાત

તંત્ર દ્વારા સમગ્ર ઝોનમાં માફી સ્કીમની એક લાખથી વધુ વ્યાજ પત્રિકાનું વિતરણ કરાયું

time to read

1 min

28-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સોશિયલ મીડિયા જેહાદઃ મજહબ વિરુદ્ધ બોલશો તો કિશન-કનૈયાલાલ જેવી બદતર હાલત થશે

સોશિયલ મીડિયામાં ધર્મ વિરુદ્ધની નાની કોમેન્ટ પણ આતંકીને ખૂંચતી હતી: ધાર્મિક ટિપ્પણીનો ડેટા ભેગો કરી કટ્ટરપંથીતે મોકલતો હતો

time to read

2 mins

28-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી સંસદના બજેટ સત્રતી શરૂઆતઃ વિપક્ષનો આક્રમક મૂડ

સંસદનું બજેટ સત્ર આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન (અભિભાષણ) સાથે શરૂ થયું છે.

time to read

2 mins

28-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બોયઝ હોસ્ટેલના ટેરેસ પર દારૂ પાર્ટીથી વિવાદઃ યુનિવર્સિટી તંત્ર સાવ ‘અજાણ’

હોસ્ટેલના ડી બ્લોકના ટેરેસ પરથી સંખ્યાબંધ દારૂની ખાલી બોટલ મળી આવીઃ પોલીસ પણ અંધારાંમાં

time to read

1 mins

28-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધનઃ ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા

પ્લેનમાં તેમની સાથે હાજર અન્ય ચાર લોકોના પણ મોત

time to read

2 mins

28-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સિગ્નલ તોડતાં પહેલાં વિચારજોઃ ટેક્નોલોજી આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ

ઈ-ચલણ, AI બેઝ્ડ કેમેરા અને રિયલ ટાઈમ મોનિટરિંગથી નિયમભંગ પર સીધી કડક કાર્યવાહી

time to read

1 min

28-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

તલના તેલના આ અદ્ભુત ફાયદા જાણીને તમે તેનો નિયમિત ઉપયોગ શરૂ કરી દેશો

ભારતમાં વૈદિકકાળથી તલ અને તલના તેલને ઔષધિ માનવામાં આવે છે.

time to read

1 mins

28-01-2026

Listen

Translate

Share

-
+

Change font size