Facebook Pixel કુદરતી ચાહતોઃ તન-ધન સાથે મનને પણ સાચવો... | Chitralekha Gujarati - news - Les denne historien på Magzter.com

Prøve GULL - Gratis

કુદરતી ચાહતોઃ તન-ધન સાથે મનને પણ સાચવો...

Chitralekha Gujarati

|

April 28, 2025

લાંબા સમય સુધી અસર છોડી જતી આપત્તિઓના સામના માટે માનસિક રીતે સજ્જ થવાનું છે.

- ડૉ. અપર્ણા દેશમુખ

કુદરતી ચાહતોઃ તન-ધન સાથે મનને પણ સાચવો...

કુદરતી આફત એટલે એવી છે જે લોકોનાં વ્યક્તિગત, સામાજિક, આર્થિક જીવન પર મોટી અસર કરે છે.

આવી ઘટના અચાનક થાય. ભૂકંપ જેવી આફત હોય તો કદાચ થોડી ક્ષણ પૂરતા જ એના આંચકા અનુભવાય. ભારે વરસાદને કારણે પૂર આવે તો એ સ્થિતિ ત્રણ-ચાર દિવસ પણ રહી શકે. જો કે આવી કોઈ પણ આપદા આવે, એની અસર ક્યારેક સપ્તાહો અથવા મહિનાઓ સુધી વર્તાય.

તાજેતરના દાયકાઓમાં કુદરતી આફતોની તીવ્રતામાં વધારો થયો છે અને આગામી વર્ષોમાં હજી એની તીવ્રતા વધશે એ ચિંતા પણ છે. આનું મોટું કારણ છે ગ્લોબલ વૉર્મિંગના લીધે વાતાવરણમાં થઈ રહેલા ફેરફાર.

માનસિક સ્વાસ્થ્ય પર થતી અસર

આમ તો માણસે આવી આફતોનો સામનો કરવા પોતાની જાતને કેળવવાની હોય છે, પરંતુ આપત્તિ-અસરગ્રસ્ત લોકોમાંથી એક તૃતીયાંશ લોકો નકારાત્મક માનસિક સ્વાસ્થ્ય પરિણામોનો અનુભવ કરી શકે છે. ઘણાને આઘાતને કારણે વાસ્તવિકતા સ્વીકારવામાં મુશ્કેલી પડે છે અને જેમ જેમ એને સ્થિતિની ગંભીરતા સમજાય તેમ તેમ એ લોકો ચિંતા, ભય અને ઉદાસી અનુભવવાનું શરૂ કરી દે છે. એવા લોકોમાં પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર (PTSD), ડિપ્રેશન અને ચિંતા જેવી માનસિક વ્યાધિ ઉત્પન્ન થઈ શકે છે.

લાંબા ગાળાનાં પરિણામ

ઘણી વાર કુદરતી આફતોની માનસિક સ્વાસ્થ્ય પર પડનારી અસર લાંબા સમય સુધી ચાલુ રહી શકે.

FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મોંઘીદાટ ટિકિટ ને સસ્તી પબ્લિસિટી!

કૉમેડી શોમાં અપમાનિત થવાની હોડ... સ્ટેજ પર સ્ક્રિપ્ટ વગર રમાતી ‘હાજરજવાબી'ની ખતરનાક રમત તથા પ્રેક્ષકોના જવાબ પર ટકેલી માઈક અને મજાક વચ્ચેની મર્યાદા... શું છે સ્ટેન્ડઅપ કૉમેડીની દુનિયાનું ‘ક્રાઉડ વર્ક’?

time to read

4 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શબ્દોની મહેફિલનો માણસ

પાંચ જૂન ને શુક્રવારની બપોરે રાજુએ જિગરી દોસ્ત નીલેશ રૂપાપરા પાસે જવાનું નક્કી કર્યું અને ૬૨ વર્ષની વયે રાજુ પટેલનું મુંબઈમાં અવસાન થયું.

time to read

2 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મનદુરસ્તી-તંદુરસ્તી તરફનો સુરીલો માર્ગ સંગીત ચિકિત્સા

મ્યુઝિક થેરાપી એ એવી પ્રક્રિયા છે, જે શરીર અને મન સાથે સંવાદ કરે છે. સંગીતની સુરાવલીઓ તણાવને ઓગાળી દે છે, નિરાશાવાદીમાં આશા જગાવે છે અને એકલતા અનુભવતા મનનો સ્નેહભર્યો સાથી બને છે. ટૂંકમાં, મેડિસિન ખૂટી જાય ત્યાંથી મ્યુઝિક થેરાપી શરૂ થાય છે.

time to read

5 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દિલ હી તો હૈ..

મરજાં સતરાપીની કથા આ જ પ્રશ્નો સામે આપણને ઊભા કરે છે. કોઈને એટલો પ્રેમ કરવો કે એના વિના જીવવાની કલ્પના પણ અસહ્ય બની જાય. એ એક તરફ માનવીય સંબંધોની ઊંચાઈ છે તો બીજી તરફ એની નાજુકતા પણ છે. પ્રેમ આપણને પૂર્ણ બનાવે છે, પરંતુ એ જ પ્રેમ ક્યારેક આપણને તોડી પણ શકે છે.

time to read

5 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

પાઈલટની જેમ જ આપણને સૌને આપણી ખુદની સ્ટરાઈલ કૉકપીટ ક્ષણોની આવશ્યકતા છે. કોઈ નોટિફિકેશન નહીં, મલ્ટિટાસ્કિંગ નહીં, કોઈ વિક્ષેપ નહીં. જસ્ટ, ફુલ એટેન્શન.

time to read

1 min

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

માનવે બનાવેલું સુદર્શનચક્ર

ટનલ બોરિંગ મશીન કોઈ પણ દેશના વિકાસમાં રોડ અને રેલવેનું યોગદાન હંમેશાં અગત્યનું હોય છે. એ માટે પહાડ, નદી, સમુદ્રનાં પેટાળ ચીરીને બોગદાં બનાવવાં પડે છે. વર્તમાન સમયમાં ટનલ બોરિંગ મશીનને કારણે આ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. અગાઉ જે સુરંગનું કામ દાયકાઓ સુધી ચાલતું એને હવે ગણતરીનાં વર્ષોમાં પરિપૂર્ણ કરી શકાય છે. હમણાં ભારતે એક આવી જ સિદ્ધિ મેળવી.

time to read

8 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક દિવ્યાંગની સંગીત સોગાત

જન્મ સમયે ૩૫ ફ્રેક્ચર, જીવનમાં દોઢસોથી વધુ હાડકાં તૂટ્યાં... છતાં સંગીતના સૂરોને પાંખ બનાવી વિશ્વના મંચ સુધી પહોંચેલા મૂળ સુરતી સ્પર્શ શાહની સુરીલી જીવનગાથા.

time to read

2 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ પૂર્ણવિરામ હશે કે અલ્પવિરામ?

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધબંધી માટે સમજૂતીનો અમલ થાય એ પહેલાં જ આ ‘વિગ્રહ-ત્રિકોણ’ના ત્રીજા ખૂણા એવા ઈઝરાયલે આ સંધિ પોતાને બંધનકર્તા નથી એવું જાહેર કરી હાથ ઊંચા કરી દીધા છે, એને કારણે પશ્ચિમ એશિયામાં પુનઃ શાંતિ સ્થપાવાની શક્યતાનું બાળમરણ થવાનું જોખમ છે.

time to read

5 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સફળતા અને નિષ્ફળતાઃ સિક્કાની બે બાજુ

સફળ અને વિફળ વિશે, ફરક પડે છે એટલો વિફળને ઘર સુધી જવું, સફળને ઘર કરી જવું.

time to read

2 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મેડિકલ સાયન્સ અને મક્કમ મનોબળે એક થઈને સોં ચમત્કાર!

જેના અંતિમસંસ્કારની વિધિ ચાલી રહી હતી એ તો હિમાલયના બરફનાં તોફાનોને ચીરીને, ઘૂંટણભેર સરકતો પાછો આવી રહ્યો હતો... અન્ન-જળ-ઑક્સિજનના સિલિન્ડર વગર એવરેસ્ટની કાતિલ ઠંડી અને ડેથ ઝોનમાં છ-છ દિવસ સુધી મોત સામે ઝઝૂમનાર બાવન વર્ષી શેરપાની સાહસકથા.

time to read

3 mins

22 June, 2026

Listen

Translate

Share

-
+

Change font size