Prøve GULL - Gratis
એમણે વહાવી દૂધ-ઘીની નદી
Chitralekha Gujarati
|April 28, 2025
સાસુ-વહુના સંબંધોની સાર્વત્રિક છાપ સંઘર્ષની છે, છતાં અનેક કિસ્સામાં ઘરની આ બે મહિલા વચ્ચે ભારે મનમેળ અપવાદરૂપ નથી. પોરબંદર પાસેના રાણાવાવ ગામમાં એક સાસુ-વહુ સાથે મળીને સરસ મજાની ગૌશાળાનું સફળ સંચાલન કરીને કમાણી કરી રહ્યાં છે.
ગામડાંઓમાં મહિલાઓ પશુઓને સાચવવાનું, વાસીદાં વાળવાનું, ગાય-ભેંસ દોહવાનું તથા ડેરીએ દૂધ પહોંચાડવું જેવાં કામ કરે એમાં અચરજ નથી. જો કે આ કામમાં કોઈ દિવસ રજા આવતી નથી એટલે યુવાપેઢીને એ ગમતું નથી. આ ટ્રેન્ડને ઊલટાવવ સાહસ સૌરાષ્ટ્રની એક મહિલાએ કર્યું છે.
રાજકોટથી પોરબંદર જતાં રસ્તામાં રાણા ગામ આવે. આ ગામ આમ તો મહેર સમા પરંપરા અને સંસ્કૃતિ માટે આખા પંથકમાં વિખ્યાત છે, પરંતુ થોડા મહિનાથી રાણાવાવ સાસુ-વહુની એક જોડીને કારણે જાણીતું બન્યું છે. સાસુ-વહુની ચર્ચા નીકળે એટલે સામાન્ય રીતે અંદરોઅંદરના ઝઘડાની કોઈ વાત હશે એવું જ માની લેવામાં આવે. જાણે આ બન્ને પાત્ર કાયમ એકબીજાની નિંદા જ કરતાં હોય. કુટુંબ કે સમાજમાં પણ આ સંબંધની એક વિરોધાભાસની ઓળખ ઊભી થઈ છે, પરંતુ ખારા રણમાં જેમ મીઠી વીરડી હોય એમ સૌરાષ્ટ્રના રાણાવાવ ગામમાં સાસુ-વહુના સંબંધને એક નવી ઊંચાઈ આપતું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.
અહીં એક સાસુમા અને એમની પુત્રવધૂ સાથે મળીને ગૌશાળાના સંચાલન થકી કમાણી કરીને ઘરને આર્થિક ટેકો આપી રહ્યાં છે.
એક બાજુ ભણતર, યુવાનીનો થનગનાટ અને નાનપણનો ગૌપાલનનો અનુભવ... તો સામે વધતી ઉંમરે પણ કંઈક નવું કરવાનું જોમઃ વહુ-સાસુની જોડીની કમાલ.Denne historien er fra April 28, 2025-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati
Chitralekha Gujarati
મોંઘીદાટ ટિકિટ ને સસ્તી પબ્લિસિટી!
કૉમેડી શોમાં અપમાનિત થવાની હોડ... સ્ટેજ પર સ્ક્રિપ્ટ વગર રમાતી ‘હાજરજવાબી'ની ખતરનાક રમત તથા પ્રેક્ષકોના જવાબ પર ટકેલી માઈક અને મજાક વચ્ચેની મર્યાદા... શું છે સ્ટેન્ડઅપ કૉમેડીની દુનિયાનું ‘ક્રાઉડ વર્ક’?
4 mins
June 29, 2026
Chitralekha Gujarati
શબ્દોની મહેફિલનો માણસ
પાંચ જૂન ને શુક્રવારની બપોરે રાજુએ જિગરી દોસ્ત નીલેશ રૂપાપરા પાસે જવાનું નક્કી કર્યું અને ૬૨ વર્ષની વયે રાજુ પટેલનું મુંબઈમાં અવસાન થયું.
2 mins
June 29, 2026
Chitralekha Gujarati
મનદુરસ્તી-તંદુરસ્તી તરફનો સુરીલો માર્ગ સંગીત ચિકિત્સા
મ્યુઝિક થેરાપી એ એવી પ્રક્રિયા છે, જે શરીર અને મન સાથે સંવાદ કરે છે. સંગીતની સુરાવલીઓ તણાવને ઓગાળી દે છે, નિરાશાવાદીમાં આશા જગાવે છે અને એકલતા અનુભવતા મનનો સ્નેહભર્યો સાથી બને છે. ટૂંકમાં, મેડિસિન ખૂટી જાય ત્યાંથી મ્યુઝિક થેરાપી શરૂ થાય છે.
5 mins
June 29, 2026
Chitralekha Gujarati
દિલ હી તો હૈ..
મરજાં સતરાપીની કથા આ જ પ્રશ્નો સામે આપણને ઊભા કરે છે. કોઈને એટલો પ્રેમ કરવો કે એના વિના જીવવાની કલ્પના પણ અસહ્ય બની જાય. એ એક તરફ માનવીય સંબંધોની ઊંચાઈ છે તો બીજી તરફ એની નાજુકતા પણ છે. પ્રેમ આપણને પૂર્ણ બનાવે છે, પરંતુ એ જ પ્રેમ ક્યારેક આપણને તોડી પણ શકે છે.
5 mins
June 29, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ..
પાઈલટની જેમ જ આપણને સૌને આપણી ખુદની સ્ટરાઈલ કૉકપીટ ક્ષણોની આવશ્યકતા છે. કોઈ નોટિફિકેશન નહીં, મલ્ટિટાસ્કિંગ નહીં, કોઈ વિક્ષેપ નહીં. જસ્ટ, ફુલ એટેન્શન.
1 min
June 29, 2026
Chitralekha Gujarati
માનવે બનાવેલું સુદર્શનચક્ર
ટનલ બોરિંગ મશીન કોઈ પણ દેશના વિકાસમાં રોડ અને રેલવેનું યોગદાન હંમેશાં અગત્યનું હોય છે. એ માટે પહાડ, નદી, સમુદ્રનાં પેટાળ ચીરીને બોગદાં બનાવવાં પડે છે. વર્તમાન સમયમાં ટનલ બોરિંગ મશીનને કારણે આ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. અગાઉ જે સુરંગનું કામ દાયકાઓ સુધી ચાલતું એને હવે ગણતરીનાં વર્ષોમાં પરિપૂર્ણ કરી શકાય છે. હમણાં ભારતે એક આવી જ સિદ્ધિ મેળવી.
8 mins
June 29, 2026
Chitralekha Gujarati
એક દિવ્યાંગની સંગીત સોગાત
જન્મ સમયે ૩૫ ફ્રેક્ચર, જીવનમાં દોઢસોથી વધુ હાડકાં તૂટ્યાં... છતાં સંગીતના સૂરોને પાંખ બનાવી વિશ્વના મંચ સુધી પહોંચેલા મૂળ સુરતી સ્પર્શ શાહની સુરીલી જીવનગાથા.
2 mins
June 29, 2026
Chitralekha Gujarati
આ પૂર્ણવિરામ હશે કે અલ્પવિરામ?
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધબંધી માટે સમજૂતીનો અમલ થાય એ પહેલાં જ આ ‘વિગ્રહ-ત્રિકોણ’ના ત્રીજા ખૂણા એવા ઈઝરાયલે આ સંધિ પોતાને બંધનકર્તા નથી એવું જાહેર કરી હાથ ઊંચા કરી દીધા છે, એને કારણે પશ્ચિમ એશિયામાં પુનઃ શાંતિ સ્થપાવાની શક્યતાનું બાળમરણ થવાનું જોખમ છે.
5 mins
June 29, 2026
Chitralekha Gujarati
સફળતા અને નિષ્ફળતાઃ સિક્કાની બે બાજુ
સફળ અને વિફળ વિશે, ફરક પડે છે એટલો વિફળને ઘર સુધી જવું, સફળને ઘર કરી જવું.
2 mins
June 29, 2026
Chitralekha Gujarati
મેડિકલ સાયન્સ અને મક્કમ મનોબળે એક થઈને સોં ચમત્કાર!
જેના અંતિમસંસ્કારની વિધિ ચાલી રહી હતી એ તો હિમાલયના બરફનાં તોફાનોને ચીરીને, ઘૂંટણભેર સરકતો પાછો આવી રહ્યો હતો... અન્ન-જળ-ઑક્સિજનના સિલિન્ડર વગર એવરેસ્ટની કાતિલ ઠંડી અને ડેથ ઝોનમાં છ-છ દિવસ સુધી મોત સામે ઝઝૂમનાર બાવન વર્ષી શેરપાની સાહસકથા.
3 mins
22 June, 2026
Listen
Translate
Change font size
