Facebook Pixel ધર્મના નામે પથ્થર ફેંકતાં પહેલાં ખરું-ખોટું તો વિચારો... | Chitralekha Gujarati - news - Les denne historien på Magzter.com

Prøve GULL - Gratis

ધર્મના નામે પથ્થર ફેંકતાં પહેલાં ખરું-ખોટું તો વિચારો...

Chitralekha Gujarati

|

April 28, 2025

વકફ બોર્ડને અમાપ સત્તા આપતા કાયદામાં મોદી સરકારે સુધારા કર્યા એટલે દેશમાં ઘણે ઠેકાણે મુસ્લિમો વિરોધ પર ઊતરી આવ્યા અને બંગાળમાં તો આ મામલે તોફાન પણ થયાં. આંખમાં મજહબી ઝનૂન અંજાવીને મોટા થયેલા આ યુવાનોએ હવે નક્કી કરવાનું છે કે એમણે ચોક્કસ ઓળખ સાથે જ જીવવું છે કે જડતાના બંધિયારપણામાંથી બહાર આવવું છે.

- હીરેન મહેતા

ધર્મના નામે પથ્થર ફેંકતાં પહેલાં ખરું-ખોટું તો વિચારો...

ધારણા પ્રમાણે ભલે મોટી આગ ન લાગી, પણ ભડકો તો થયો જ. લોકસભામાં ભાજપ પાસે પૂર્ણ બહુમતી ન હોવા છતાં સાથી પક્ષોની મદદથી મોદી સરકારે સંસદનાં બન્ને ગૃહમાં વકફ સુધારણા ખરડો પસાર કરાવી લીધો ત્યારે અંદેશો હતો જ કે કોઈક વિઘ્નસંતોષી કાંડી ચાંપવાનું કામ કરશે.

વકફ બોર્ડના સંચાલનમાં સુધારણા કરવાથી માંડી મૂળ તો એના અબાધિત અને ઘણે અંશે વિચિત્ર કહી શકાય એવા અધિકારો પર કાપ મૂકવાનો મુદ્દો લાંબા સમયથી ચર્ચાતો હતો. દેશના નકશા પર આંગળી મૂકીને જમીન તાબામાં લઈ શકાતી હોય એટલી સહેલાઈથી વફ્ફ બોર્ડ જમીનના કોઈ પણ ટુકડા પર દાવો ઠોકી દે અને અમુક કિસ્સામાં એ જમીન પર કબજો જમાવી પણ દે એવું આ જમાનામાં આફ્રિકાના જંગલરાજ ધરાવતા દેશોમાં પણ શક્ય નથી. જો કે ભારતમાં એવું પોપાબાઈનું રાજ ચાલતું હતું એ હવે વક્ક સુધારણા કાયદાના અમલ સાથે ભૂતકાળ બની જશે એવી આશા રાખી શકાય.

FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મોંઘીદાટ ટિકિટ ને સસ્તી પબ્લિસિટી!

કૉમેડી શોમાં અપમાનિત થવાની હોડ... સ્ટેજ પર સ્ક્રિપ્ટ વગર રમાતી ‘હાજરજવાબી'ની ખતરનાક રમત તથા પ્રેક્ષકોના જવાબ પર ટકેલી માઈક અને મજાક વચ્ચેની મર્યાદા... શું છે સ્ટેન્ડઅપ કૉમેડીની દુનિયાનું ‘ક્રાઉડ વર્ક’?

time to read

4 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શબ્દોની મહેફિલનો માણસ

પાંચ જૂન ને શુક્રવારની બપોરે રાજુએ જિગરી દોસ્ત નીલેશ રૂપાપરા પાસે જવાનું નક્કી કર્યું અને ૬૨ વર્ષની વયે રાજુ પટેલનું મુંબઈમાં અવસાન થયું.

time to read

2 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મનદુરસ્તી-તંદુરસ્તી તરફનો સુરીલો માર્ગ સંગીત ચિકિત્સા

મ્યુઝિક થેરાપી એ એવી પ્રક્રિયા છે, જે શરીર અને મન સાથે સંવાદ કરે છે. સંગીતની સુરાવલીઓ તણાવને ઓગાળી દે છે, નિરાશાવાદીમાં આશા જગાવે છે અને એકલતા અનુભવતા મનનો સ્નેહભર્યો સાથી બને છે. ટૂંકમાં, મેડિસિન ખૂટી જાય ત્યાંથી મ્યુઝિક થેરાપી શરૂ થાય છે.

time to read

5 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દિલ હી તો હૈ..

મરજાં સતરાપીની કથા આ જ પ્રશ્નો સામે આપણને ઊભા કરે છે. કોઈને એટલો પ્રેમ કરવો કે એના વિના જીવવાની કલ્પના પણ અસહ્ય બની જાય. એ એક તરફ માનવીય સંબંધોની ઊંચાઈ છે તો બીજી તરફ એની નાજુકતા પણ છે. પ્રેમ આપણને પૂર્ણ બનાવે છે, પરંતુ એ જ પ્રેમ ક્યારેક આપણને તોડી પણ શકે છે.

time to read

5 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

પાઈલટની જેમ જ આપણને સૌને આપણી ખુદની સ્ટરાઈલ કૉકપીટ ક્ષણોની આવશ્યકતા છે. કોઈ નોટિફિકેશન નહીં, મલ્ટિટાસ્કિંગ નહીં, કોઈ વિક્ષેપ નહીં. જસ્ટ, ફુલ એટેન્શન.

time to read

1 min

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

માનવે બનાવેલું સુદર્શનચક્ર

ટનલ બોરિંગ મશીન કોઈ પણ દેશના વિકાસમાં રોડ અને રેલવેનું યોગદાન હંમેશાં અગત્યનું હોય છે. એ માટે પહાડ, નદી, સમુદ્રનાં પેટાળ ચીરીને બોગદાં બનાવવાં પડે છે. વર્તમાન સમયમાં ટનલ બોરિંગ મશીનને કારણે આ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. અગાઉ જે સુરંગનું કામ દાયકાઓ સુધી ચાલતું એને હવે ગણતરીનાં વર્ષોમાં પરિપૂર્ણ કરી શકાય છે. હમણાં ભારતે એક આવી જ સિદ્ધિ મેળવી.

time to read

8 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક દિવ્યાંગની સંગીત સોગાત

જન્મ સમયે ૩૫ ફ્રેક્ચર, જીવનમાં દોઢસોથી વધુ હાડકાં તૂટ્યાં... છતાં સંગીતના સૂરોને પાંખ બનાવી વિશ્વના મંચ સુધી પહોંચેલા મૂળ સુરતી સ્પર્શ શાહની સુરીલી જીવનગાથા.

time to read

2 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ પૂર્ણવિરામ હશે કે અલ્પવિરામ?

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધબંધી માટે સમજૂતીનો અમલ થાય એ પહેલાં જ આ ‘વિગ્રહ-ત્રિકોણ’ના ત્રીજા ખૂણા એવા ઈઝરાયલે આ સંધિ પોતાને બંધનકર્તા નથી એવું જાહેર કરી હાથ ઊંચા કરી દીધા છે, એને કારણે પશ્ચિમ એશિયામાં પુનઃ શાંતિ સ્થપાવાની શક્યતાનું બાળમરણ થવાનું જોખમ છે.

time to read

5 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સફળતા અને નિષ્ફળતાઃ સિક્કાની બે બાજુ

સફળ અને વિફળ વિશે, ફરક પડે છે એટલો વિફળને ઘર સુધી જવું, સફળને ઘર કરી જવું.

time to read

2 mins

June 29, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મેડિકલ સાયન્સ અને મક્કમ મનોબળે એક થઈને સોં ચમત્કાર!

જેના અંતિમસંસ્કારની વિધિ ચાલી રહી હતી એ તો હિમાલયના બરફનાં તોફાનોને ચીરીને, ઘૂંટણભેર સરકતો પાછો આવી રહ્યો હતો... અન્ન-જળ-ઑક્સિજનના સિલિન્ડર વગર એવરેસ્ટની કાતિલ ઠંડી અને ડેથ ઝોનમાં છ-છ દિવસ સુધી મોત સામે ઝઝૂમનાર બાવન વર્ષી શેરપાની સાહસકથા.

time to read

3 mins

22 June, 2026

Listen

Translate

Share

-
+

Change font size