Prøve GULL - Gratis
એઆઈએફઃ રોકાણના આ વિકલ્પ વિશે જાણો છો?
Chitralekha Gujarati
|September 25, 2023
શૅર, ડિબેન્ચર્સ, બૉન્ડ્સ, ગોલ્ડ, મ્યુચ્યુઅલ ફંડ, વગેરેમાં રોકાણ કર્યા બાદ શું હવે તમને વધુ અને નવા રોકાણસાધનની શોધ છે? તમારી પાસે મસમોટું બજેટ છે? જોખમ લેવાની તૈયારી છે? ઊંચા વળતર માટે ધીરજ રાખી શકો છો? તો, સંભવતઃ અહીં તમને એના ઉપાય મળી શકે.
આદિત્ય સેશઃ આ બજાર વિકસતાં હજી સમય લાગશે.
ફાઈનાન્સિયલ માર્કેટ-કૅપિટલ માર્કેટમાં નાના-રિટેલ રોકાણકારો વિશે કાયમ ચર્ચા થતી રહેતી હોય છે. આ વર્ગ બહુ મોટો હોવાથી એ સ્વાભાવિક પણ છે. જો કે મોટા રોકાણકારો માટે પણ કેટલીક વાત વિશેષ મહત્ત્વની હોય છે, કારણ કે ભલે એમની સંખ્યા ઓછી હોય, પણ મૂડીસર્જનમાં એ રોકાણકારો મોટી ભૂમિકા ભજવે છે.
આપણે ત્યાં અત્યાર સુધી રોકાણ માટેનાં સાધનોમાં બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ, પોસ્ટ ઑફિસ ડિપોઝિટ સહિતની વિવિધ સરકારી યોજના, ગોલ્ડ, રિયલ એસ્ટેટ-જમીન કે પ્રૉપર્ટીઝ, ઈન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શૅર્સ-સ્ટૉક્સ, પેન્શન ફંડ, વગેરેનો સમાવેશ થાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નવાં સાધન માર્કેટમાં આવી ગયાં છે. જો કે એના વિશે જાણકારી કે જાગૃતિ ઓછી છે. આ નવાં સાધન એ રોકાણના જુદા વિકલ્પ છે અને એમાં અત્યારે એઆઈએફ (ઑલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ)નું નામ મોખરે આવી રહ્યું છે.
આપણા દેશમાં એઆઈએફ્ની અનેક સ્કીમ્સ છે. ટૂંકમાં, ભારતીય ફાઈનાન્સિયલ માર્કેટ વૈશ્વિક બનવા તરફ આગળ વધી રહી છે અને આ જ કારણે એઆઈએફ માટે ગિફ્ટ સિટીના દરવાજા વધુ ખુલ્લા કરવામાં આવ્યા છે.
એઆઈએફમાં ત્રણ કૅટેગરી
Denne historien er fra September 25, 2023-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Translate
Change font size

