Prøve GULL - Gratis
પૂજારી બની ગયા સરકારી અધિકારી
Saras Salil - Gujarati
|April 2023
ઉત્તર પ્રદેશની યોગી સરકારને પૂજાપાઠની સરકાર કહેવામાં આવે છે. તેમના બધા નિર્ણયો ધર્મકર્મ સાથે જોડાયેલા હોય છે. કાંવડ યાત્રા દરમિયાન યાત્રીઓ પર હેલીકોપ્ટરથી ફૂલ વરસાવવા, રસ્તાને ધોવાની સાથેસાથે અયોધ્યામાં દર વર્ષે દિવાળીના સમયે દીપોત્સવ ઉજવવો અને દર વર્ષે ઉજવણીના રેકોર્ડ બનાવવાને ખાસ યાદ કરવામાં આવે છે
વર્ષ ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન ઉત્તર પ્રદેશમાં શરૂ થઈ ગયું છે. ભાજપાની કેન્દ્રની મોદી સરકારને લગભગ ૧૦ વર્ષ અને ઉત્તર પ્રદેશની યોગી સરકારને ૬ વર્ષ પૂરા થઈ ગયા છે તેમ છતાં ભાજપા ચૂંટણીમાં રામના નામના સહારે જવા ઈચ્છે છે.
આ વાતને સમર્થન આપતા ચૈત્ર મહિનાની નવરાત્રિમાં ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ જન્મોત્સવ ઊજવવાનું કામ કર્યું અને નવરાત્રિમાં પૂજા પૂરા રાજ્યમાં ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા. આ આયોજનોનો હેતુ માત્ર જનતાનું ધ્યાન અપરાધ, મોંઘવારી, બેરોજગારી જેવા ગંભીર મુદ્દાથી હટાવવાનું હતું.
ઉત્તર પ્રદેશમાં વિકાસના નામે તૂટેલાફૂટેલા રસ્તા છે, જેને લઈને ભાજપાના ધારાસભ્ય યોગેશ શુક્લાએ પોતાની ફરિયાદ નોંધાવી હતી. જોકે આવા બધા મોટા મુદ્દા પર લોકોનું ધ્યાન ન જાય, તે કારણથી પૂજાપાઠનો સહારો લેવામાં આવી રહ્યો છે.
જે જિલ્લાધિકારીને જિલ્લાના વિકાસ અને કાયદાવ્યવસ્થાનું કામ જોવાનું હતું, તે હવે મંદિરમાં પૂજાપાઠની વ્યવસ્થા જોવાનું કામ કરી રહ્યા છે. પૂજાપાઠ માટે તેઓ ગાનાર અને દેવીદેવતાનું રૂપ ધરનારાને શોધી રહ્યા છે. એટલું જ નહીં, સંસ્કૃતિ વિભાગના અધિકારીઓ તેની દેખરેખમાં લાગી ગયા છે. જોકે રામચરિતમાનસનો વિરોધ કરનાર સમાજવાદી પાર્ટી આ વાત પર મૌન રહી છે અને કોંગ્રેસનો અવાજ કોઈ સાંભળે તેમ નથી.
ડીએમ સાહેબના હાથમાં વ્યવસ્થા
Denne historien er fra April 2023-utgaven av Saras Salil - Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Saras Salil - Gujarati
Saras Salil - Gujarati
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
4 mins
April 2023
Saras Salil - Gujarati
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
2 mins
April 2023
Saras Salil - Gujarati
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
3 mins
April 2023
Saras Salil - Gujarati
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
1 min
April 2023
Saras Salil - Gujarati
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
1 min
April 2023
Saras Salil - Gujarati
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
1 min
April 2023
Saras Salil - Gujarati
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
1 min
April 2023
Saras Salil - Gujarati
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
1 min
April 2023
Saras Salil - Gujarati
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
1 min
April 2023
Saras Salil - Gujarati
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે
4 mins
April 2023
Translate
Change font size

