Prøve GULL - Gratis
પ્રકૃતિથી પ્રેરિત વેલનેસની નવી ઓળખઃ ડૉ. પ્રિયંકા ઘોષની હોલિર્ક્ટિક આર્થોગ્ય યાત્રા
Filmfame Magazine
|January 2026 - Second Edition
ઉપચાર અને સાધના એકસાથે ચાલે, ત્યારે સાચું આોગ્ય શક્ય બને છે
આજના આધુનિક યુગમાં આણેગ્ય માત્ર રોગમુક્તિ પૂરતું નથી રહ્યું; તે હવે સજાગ જીવનશૈલીનું પ્રતિબિંબ બની ગયું છે. ઝડપી જીવન, માનક્સિક દબાણ અને અસંતુલિત રૂટિન વચ્ચે લોકો ફરીથી પ્રકૃતિ તરફ઼ વળી રહ્યા છે – એવી પ્રકૃતિ જે ઉપચાર પણ કરે છે અને જીવનને સંતુલિત પણ રાખે છે. આ બદલાવના કેન્દ્રમાં એવી વ્યક્તિઓ ઉભરી આવે છે, જેઓ આશેશ્યને ટ્રેન્ડ નહીં પરંતુ સંસ્કાર તરીકે જીવતી શખે છે.
ડૉ. પ્રિયંકા ઘોષ એવી જ એક પ્રેરણાદાયક મહિલા છે, જેઓ નેચરોપેથી અને યોગના સંયોજન દ્વારા વેલનેસને એક નવી ઓળખ આપે છે. તેમના માટે આોગ્ય એ દવાઓથી શરૂ થતું નથી, પરંતુ વિચારોથી જન્મે છે.
"Naturopathy will heal and Yoga will maintain” આ વિચાર માત્ર શબ્દો નથી, પરંતુ તેમની ક્ષમગ્ર યાત્રાનું તત્ત્વ છે. તેઓ માને છે કે જ્યારે ઉપચાર અને સાધના એકસાથે ચાલે, ત્યારે સાચું આોગ્ય શક્ય બને છે.
મહિલા તરીકે, શિક્ષિકા તરીકે અને આરોગ્ય ક્ષેત્રની નેતા તરીકે ડૉ. પ્રિયંકાએ સાબિત કર્યું છે કે સંવેદનશીલતા અને શિસ્ત જ્યારે વિનાન સાથે જોડાય છે, ત્યારે એક શક્તિશાળી હોલિસ્કટીક મોડેલ ઊભું થાય છે – જે શરીર, મન અને આત્માને એકસાથે સ્પર્શે છે.
વડોદરામાં સ્થાપિત
Denne historien er fra January 2026 - Second Edition-utgaven av Filmfame Magazine.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Filmfame Magazine
Filmfame Magazine
શિયાળુ સ્પેશિયલ મેથી પાક
શિયાળું સ્પેશિયલ: બત્રીસુ પાકથી સવાર બનશે લાજવાબ
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
રિયા દેસાઈ
અમદાવાદમાં જન્મેલી અને લંડનમાં કારકિર્દી બનાવી રહેલી માત્ર એક ઇન્ફ્લુએન્સર નથી; તે પોતાની મહેનત, દૃઢતા અને જીવન મૂલ્યો પરથી ઉભી થયેલી એક ‘સફળતા’ છે.
2 mins
December 2025 - First Edition
Filmfame Magazine
ગરવી ગુજરાત ધરા ની સફર
માંડવી બીચ ફેસ્ટૈિવલ 2025 કચ્છના દરિયાકિનારે સંસ્કૃતિ, સંગીત અને સાહસનો મનોહર મેળો
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
જીવ અબોલા પ્રાણીઓની ભાવનાને અર્પણ એક હૃદયસ્પર્શી ગુજરાતી મુવી
ટાઇટલ સોન્ગ “બોલે અબોલાની આંખો રે...” ના મર્મસ્પર્શી શબ્દો જાણીતા લેખક મિલિન્દ ગઢવીએ લખ્યા છે, જ્યારે સંગીત અને ગાયકી બંનેની જાદુઇ જવાબદારી અભિષેક જ્ઞોનીએ નિભાવી છે. લાગણી, કરુણા અને મૌન પીડાને સંગીતમાં ગૂંથવાનો અભિષેકનો પ્રયાસ પ્રેક્ષકોને ભીંજવી દે એવો છે.
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
“ છોરો કેદાઙા નું પૈણું પૈણું કરતો તો..."સોંગ રિલીઝ થતા જ મેળવી લોકચાહના
બાળપણના દિવસો અને મિત્રોની સ્મૃતિ યાત્રામાં સફર કરાવતી ગુજરાતી ફિલ્મ એટલે 'ગોતી લો'
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
વંદે ભારત વાયા USA - એક ભારતીયના વિઝા સંઘર્ષની સફર થશે ૨૫ ડિસેમ્બરે પૂર્ણ
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દેખાશે ગુજરાતી સિનેમાના હિટ એક્ટર મલ્હાર ઠાકર
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
શિયાળુ સ્પેશિયલ લીલી તુવેરના ટોઠા
લીલી તુવેરના સ્વાદિષ્ટ ટોઠા
1 min
December 2025 - Second Edition
Filmfame Magazine
નવરી બજાર
“બાલો” સદા ભરાય તે “લાલો”ની લોકપ્રિયતાથી પ્રેરાઇને
2 mins
December 2025 - Second Edition
Filmfame Magazine
યશ દેસાઇના “ બર્ફ” પર કિરેન રિજિજુની રીલ, અરુણાચલ પ્રદેશની સુંદરતા ચર્ચામાં
સંગીત દ્વારા અરુણાચલ પ્રદેશના પ્રચારની સુંદરતાનો પ્રચાર કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજુજી એ દીલ શેર કરી
1 min
December 2025 - Second Edition
Filmfame Magazine
“ જય કનૈયાલાલ કી” હાસ્ય સાથે સંદેશ આપતી નવી ગુજરાતી ફિલ્મ
રિટાયર્ડ જીવન એટલે આરામ અને શાંતિ, એવી સામાન્ય માન્યતા છે. પરંતુ આપણા કનૈયા કાકા માટે નિવૃત્તિ માત્ર એક શબ્દ છે,વિરામ નહીં! આવી જ એક રસપ્રદ અને મનોરંજક કહાણી લઇને આવી રહી છે નવી ગુજરાતી ફ઼િલ્મ “જય કનૈયાલાલ કી”, જે આગામી ૯ જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
1 min
December 2025 - Second Edition
Listen
Translate
Change font size

