Prøve GULL - Gratis

Akram Express - Gujarati - રજા એ મજા | October 2009 | અક્રમ એક્સપ્રેસ

filled-star
Akram Express - Gujarati
From Choose Date
To Choose Date

Akram Express - Gujarati Description:

An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.

I dette nummeret

"બાળમિત્રો, અત્યારે તો દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે એટલે બધા મજા કરી રહ્યા હશો, ખરું ને ? રજાની મજા તો કંઈ ઓર જ હોય ને ! ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, રમવાનું, હરવા-ફરવાનું... બસ. આનંદ જ આનંદ. અલબત્ત, આમાં પૂજ્ય દાદાશ્રીએ આનંદ બીજી કઈ રીતે પ્રાપ્ત થાય તેમ જ જીવનમાં સુખી થવાની સુંદર ચાવીઓ આપી છે. જે જાણવા જેવી છે. તો ચાલો, આપણે આ નવી સમજણને સમજીએ અને આ વેકેશનમાં એનો પ્રયોગ કરી વેકેશનને નવી જ રીતે ગાળીએ. આ અંક અમે તમારી રજા અને તમારી મજાને ધ્યાનમાં લઈને જ બનાવ્યો છે. હા, જ્ઞાન સાથે ગમ્મત.આશા છે આ અંક તમારા આનંદમાં ચોક્કસ વધારો કરશે. તમને બધાને દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. "

Nylige utgaver

Relaterte titler

Populære kategorier