Prøve GULL - Gratis
Akram Express - Gujarati - રજા એ.. મજા | May 2010 | અક્રમ એક્સપ્રેસ
Akram Express - Gujarati Description:
An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.
I dette nummeret
"તમે વેકેશનની મજા માણી રહ્યા હશો, ખરું ને ! પણ મારો અનુભવ છે કે ભલે વેકેશનમાં સ્કૂલ ન હોય, ભણવાનું ન હોય, પરીક્ષાનું ટેન્શન ન હોય, ફક્ત ખાવા-પીવાનું, હરવા-ફરવાનુ અને રમવાનું જ હોય છતાં ક્યારેક એમાંય કંટાળો આવી જતો હોય છે. શું તમને પણ એવું થાય છે ? તો ત્યારે તમે શું કરો ? કંટાળો શા કારણે આવે છે અને કંટાળો આવે ત્યારે શું ઉપાય કરવા એની સુંદર સમજણ પરમપૂજ્ય દાદાશ્રીએ આ અંકમાં આપી છે. ઉપરાંત, આ અંક તમારા વેકેશનને મજાનું બનાવવા બીજું ઘણું આ અંક તમારા વેકેશનને મજાનું બનાવવા બીજું ઘણું સરસ સરસ લઈને આવ્યો છે. તો ચાલો વાંચીએ...વેકેશનને માણીએ અને કંટાળાથી મુક્ત થઈએ. "
Nylige utgaver
December 2025 - મારું ગ્રુપ, તારું ગ્રુપ
Akram Express - November Gusjrati 2025
October 2025, રીસાય કોણ
September 2025, ટીચર્સ ડે
Aug 2025, જૂઠું ના બોલાય
July 2025, નક્કલમાં ના હોય અક્કલ
June 2025, પ્રાર્થના
May 2025 - Rajja Majja
April 2025 - આળસ
March 2025 - બુદ્ધિ Vs હાર્ટ
February 2025 - દાન
January 2025- દાન
રજા .... એ .... મજા
તફાવત નહી મેળવો
નોર્માલિટી
સત્ય બોલો
ઇનર બ્યુટી અને આઉટર બ્યુટી
સુપીરીયારીટી અને ઇન્ફીરીયારીટી
કમ્પેરિઝનના દુઃખો
આવું મારી સાથે બને તો ?
સાચો આનંદ
શ્રી કૃષ્ણ
એડજસ્ટમેન્ટ થી ખીલે "કોમનસેન્સ"
ક્રોધી કોઈને વહાલો ન લાગે
રજા...એ...મજા
શું આપણે કઈ ભિખારી છીએ ?
સંગ તેવો રંગ
ધીરજ
ટીમવર્ક
ઉદારતા