Prøve GULL - Gratis

Akram Express - Gujarati - અંતરાય | February 2011 | અક્રમ એક્સપ્રેસ

filled-star
Akram Express - Gujarati
From Choose Date
To Choose Date

Akram Express - Gujarati Description:

An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.

I dette nummeret

"‘મમ્મી, જમવાનું જરાય ભાવે એવું નથી, માટે નથી ખાવું . ઓહ! મને યાદ નહીં રહે તો?, તું સાવ ડફોળ છે, જવા દેને. એને મદદ કરવા જેવી જ નથી.’’ આવાં કેટલાય વાક્યો આપણા મોઢામાંથી સહજપણે નીકળતા જ હોય છે. આવું બોલવામાં આપણને કંઈ અજુગતું પણ નથી લાગતું. પણ આનાથી જ આપણા અંતરાય કર્મો બંધાય છે. આવાં વાક્યો બોલવાથી શું જોખમદારી આવે છે ? આ જોખમદારીમાંથી કઈ રીતે છૂટાય? જોખમદારી આવી જપડી ત્યારે શું કરવું? વગેરેની અનોખી સમજણ પરમપૂજ્ય દાદાશ્રીના જ્ઞાન થકી આ અંકમાં પ્રાપ્ત થાય છે. ‘અંતરાય’ શબ્દ બહુ ભારે લાગે છે ને ? પરમ પૂજ્ય દાદાશ્રીએ ખૂબ સરળ ભાષામાં આ શબ્દને વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવ્યો છે. દ્બતો ચાલો, આપણે ‘અંતરાય’ને સમજી હવેથી કોઈને આંતરતા અટકીએ. "

Nylige utgaver

Relaterte titler

Populære kategorier