Prøve GULL - Gratis

Akram Express - Gujarati - ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ

filled-star
Akram Express - Gujarati
From Choose Date
To Choose Date

Akram Express - Gujarati Description:

An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.

I dette nummeret

"તમને ક્યારેય કંટાળો આવેલો ખરો ? શું વાત કરો છો, ઘડીઘડી આવે છે ? તો તો તમને કંટાળો આવે ત્યારે શું શું થતું હશે એનો પૂરેપૂરો અનુભવ હશે જ. છતાં જો કોઈ આપણને પૂછે કે કંટાળો એટલે શું ? તો આપણે ફક્ત એટલું જ કહી શકીએ કે કંટાળો એટલે કંટાળો. કંઈ ન ગમે અને ક્યાંય ન ગમે એનું નામ કંટાળો. પરમ પૂજ્ય દાદાશ્રીએ આ અંકમાં કંટાળાની ખૂબ સુંદર અને ક્યારેય સાંભળી ન હોય, અરે! વિચારી પણ ન હોય એવી વિશેષ વ્યાખ્યા આપી છે. સાથે સાથે કંટાળો કઈ સમજણથી દૂર થઈ શકે એની વાતો પણ કરી છે. માટે જેને ઘડીઘડી કંટાળો આવતો હોય એણે તો આ અંક ખાસ વાંચવા જેવો છે. "

Nylige utgaver

Relaterte titler

Populære kategorier